Breaking News

મોડલિંગ ના નામે યુવતીઓને લાલચ આપી કરતો હતો સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય, સામે આવ્યું ચોકાવનારું કારણ…

આજ માં સમય માં રેપ અને બળાત્કાર ના કિસ્સા માં દિવસે ને દિવસે ખૂબ વધારો થઈ રહ્યો છે અને એના કારણે આજે મહિલાઓ સુરક્ષિત નથી એમ પણ કહી શકાય,આજે તમને એક એવો કિસ્સો જણાવીશું જેને તમે ક્યારેય સાંભળ્યો નહીં હોય અને આ કિસ્સો જાણીને તમે પણ દંગ રહી જશો.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના મધ્ય પ્રદેશમાં વેબ સીરીઝ લૉન્ચના નામે એક યુવતીની અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટનો ખુલાસો થયો છે. આ મામલે કાસ્ટિંગ ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર, ધામનોદની રહેવાસી યુવતીએ સાયબર પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે તેને બ્રિજેન્દ્ર નામના શખ્સે વેબ સીરીઝમાં લોન્ચ કરવાની લાલચ આપી અને પોતાના ફાર્મ હાઉસ પર લઇ ગયો.આ યુવતી ઇન્દોરમાં મોડેલિંગ કરે છે.યુવતી પોતાના કાસ્ટિંગ ડાયરેક્ટર મિત્ર મિલિંદ સાથે ત્યાં પહોંચી. બ્રિજેન્દ્રએ તેને એક બોલ્ડ મૂવી સીરીઝમાં કામ અપાવવાના બહાને કેટલાંક બોલ્ડ સીન શૂટ કર્યા. તેને જણાવવામાં આવ્યું કે તેમાંથી અશ્લીલ કંટેટ હટાવીને કેટલાંક સીન રાખતા ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરીશુ.

તે બાદ યુવતી આ ફિલ્મની સીરીઝની રાહ જોતી રહી. આ ફિલ્મ રીલીઝ તો થઇ પરંતુ પોર્ન વેબસાઇટ પર, તે પણ તમામ અશ્લીલ અને બોલ્ડ સીન સાથે.પીડિતાએ કહ્યું કે આ ફિલ્મ પોર્ન સાઇટ પર અપલોડ કરવામાં આવી છે. તે પછી યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. તેના આધારે બ્રિજેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી બ્રિજેન્દ્ર જામીન મેળવવા માટે મુંબઇથી ઈન્દોર આવ્યો હતો.

યુવતીને તેના એક પરિચિતે આ વિશે જણાવ્યું પરંતુ ત્યાં સુધીમાં 4 લાખ લોકો આ ફિલ્મને જોઇ ચુક્યા હતાં. ગભરાઇને તેણે બ્રિજેન્દ્ર અને પોતાના મિત્રનો સંપર્ક કર્યો પરંતુ તેમણે યુવતીને ઇગ્નોર કરી દીધી.તેના પર યુવતીએ કાસ્ટિંગ ડાયરેક્ટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી. તેમાં મિલિંદની પૂછપરછ ચાલી રહી છે જ્યારે બ્રિજેન્દ્ર ફરાર છે.

પોલીસને મોટી સફળતા ત્યારે મળી જ્યારે મોડેલિંગ ઇચ્છતી છોકરીઓની પોર્ન ફિલ્મો બનાવનારી ગેંગનો પર્દાફાશ થયો. આ આરોપી મહિલાઓને મોડલિંગના નામે પોતાની વેબ પર ફસાવતો હતો અને તેની અશ્લીલ ફિલ્મો બનાવતો હતો. પોલીસે મધ્યપ્રદેશના ઈન્દોર માં આ ગેંગના માસ્ટરમાઈન્ડની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ બ્રિજેન્દ્રસિંહ ગુર્જર તરીકે થઈ છે, જે મધ્યપ્રદેશના ભીંડનો રહેવાસી હતો.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજ્યમાં દ્ષ્કુર્મ અને છેડતીની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. ઘટના એવી છે કે યુવકે યુવતીને મોડેલિંગ કરવા માટે બોલાવી હતી.

મોડેલિંગ કરવા બોલાવ્યા બાદ યુવતીને મોડેલિંગના બહાને સ્ટુડિયોના યુવકે યુવતી સાથે શારિરિક અડપલા કર્યા હતા. જેથી યુવતી ગભરાઈને ત્યાંથી નાસી ગઈ હતી. અને બાદમાં યુવતીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.તો ફરિયાદના આધારે પોલીસે છેડતી કરનાર યુવકની ધરપકડ કરી હતી. ત્યારે હવે રાજ્યમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે અને તેને જોતા એક પ્રશ્ન ચોક્કસથી થાય છે કે શું હવે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *