મોરબીના પરિવારને માતાજી મોગલે આપ્યો સાક્ષાત પરચો,આ પરિવાર માતાજીની માનતા પૂરી કરવા મંદિરે આવ્યું ત્યારે મણીધર બાપુએ તેમને એક એવી વાત કહી દીધી કે…

0
156

આપણે બધા જાણીએ છીએ કે માતાજી મોગલ ના પરચા તો પરમપાર છે અને માતાજી મોગલ ને પોતાના બાળકોને ક્યારેય દુઃખી થવા દીધા નથી અને માતાજી ક્યારેય જોઈ પણ શકતી નથી અને એકવાર માતાજી કોઈ વ્યક્તિને માટે હાથ મૂકી દે તો તે વ્યક્તિનું જીવન હંમેશા માટે બદલાઈ જતું હોય છે અને તેના જીવનમાં ક્યારેય દુખ આવતું નથી.

માતાજી આજ સુધી હજારો લાખો ભક્તોને પરચા આપ્યા છે અને માતાજી મોગલ આપેલા અનેક પરચાઓ માંથી આજે આપણે ખર્ચા વિશે જાણવાના છીએ તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. મોરબીના આહીર પરિવાર એ કચ્છના કબરાઉ સ્થિત મોગલ ધામ મંદિરે સંતાન પ્રાપ્તિ માટે માતાજી મોગલ ની માનતા માની હતી.કે હે માતાજી મોગલજો

મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમારા મંદિરે આવીને સોનાનું છત્ર અર્પણ કરીશ અને બાધા ના થોડાક સમયમાં મોરબીના પરિવારના ઘરે માતાજી મોગલ ની કૃપાથી આહિર પરિવારના ઘરે બે જુડવા દીકરીનો જન્મ થયો હતો અને દીકરીઓનો જન્મ થવાથી પરિવારના તમામે તમામ સભ્યો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.આ આહીર પરિવાર એ

પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ મોગલ ધામ આવ્યા હતા ત્યાં ઋષિ ચારણ મણીધર બાપુને પહેલા તો તેમના આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેમને પોતાની માનતા વિશે જણાવ્યું અને સોનાનું છત્ર બાપુ પાસે અર્પણ કર્યું અને બાપુએ તે સોનાનું છત્ર લઈને પરિવારને પાછું આપ્યો ને કહ્યું કે માતાજી એ તમારી માનતા સ્વીકારી

લીધી છે આ છત્ર તમે તમારી કુળદેવીને ચડાવજો.મિત્રો મણીધર બાપુએ કહ્યું કે તમારી માનતા અહીં સ્વીકારી લેવામાં આવી છે ને માતાજી મોગલ માત્ર ભાવની ભૂખી છે અને માતાજી મોગલ ને સોનુ ચાંદી કે પૈસા નથી જોતા માતાજી પર શ્રદ્ધા અને ભાવ રાખો માતાજી તમારી રક્ષા કરશે અને સારું કરશે અને અંધશ્રદ્ધામાં ક્યારેય ન જતા અને માતાજી મોગલ તમામ લોકોનું ભલું કરશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.