100 થી પણ વધારે સાપોએ ઘરને લીધું પોતાની બાનમાં,પછી જે ઘરવાસીઓની હાલત થઈ છે તે તમને રડાવી દેશે

0
29

તમે ખાલી વિચારો કે કોઈ પણ વ્યકિત ના ઘર માં એક કે બે નહિ પરંતુ 100 થી પણ વધારે સાપ નીકળે તો તે ઘરવાળાઓની સ્થિતિ કેવી થાઇ.અમેરિકાના મેરીલેન્ડ માં આવી જ એક ઘટના બની છે જે તમે જાણીને ડરી જશો.

19 જાન્યુઆરી ની સાંજે આ શખ્સ ને ઘેર એક સાથે 100 થી પણ વધારે સાપ આવી ચડ્યા અને જોત જોતામાં તો આખું ઘર ને આ સાપે પોતાની બાનમાં લઇ લીધું.આ ભયાનક નજારો જોઈને આજુબાજુ વાળા એ પોલીસ ને જાણ કરતા ત્યાં પોલીસ દોડી આવી હતી.

પોલીસ ત્યાં પહોંચતા પોલીસ ને એક 49 વર્ષીય વ્યકિત જમીન પર મરણ પથારી પર જોવા મળ્યો હતો.પોલીસ વતી આ કેસ માં એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડવામાં આવી હતી.આ પ્રેસ નોટ માં જણાવાયું કે શખ્સ ના ઘેર થી આટલા બધા સાપ કેવી રીતે

અને કયાંથી આવ્યા તેની કોઈ પ્રકાર ની જાણકારી નથી.પાછળ થી ચાલ્સ કાઉન્ટી એનિમલ કંટ્રોલ ના સભ્યોએ આવીને સાપને પકડી લીધા અને જંગલમાં છોડી મૂક્યા હતા.એનિમલ કંટ્રોલ પ્રવકતા જેનીફ હરિસે જણાવ્યું કે અહીંથી 125 સાપ પકડવામાં આવ્યા છે.

આ શખ્સ ના ઘર ની અંદર અને બહાર બંને તરફ સાપ જ સાપ હતા.125 સાપ ભેગો એક 14 ફૂટ લાંબો બર્મિસ પાયથન પણ હતો.તેમને કહ્યુ કે છેલ્લા 30 વર્ષોમાં મે આટલી મોટી સંખ્યામાં સાપ જોવા મળ્યા નથી.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.