Breaking News

મિથુનની પુત્રી લાગે છે ખુબજ હોટ તસવીરો જોઈ,મોંમા આંગળાં નાખી દેશો……

મિથુન ચક્રવર્તી તેમની પહેલી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા થોડા કલાકારોમાંથી એક છે. આજે મિથુન ચક્રવર્તીનો જન્મદિવસ છે. જો કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને કારણે તે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા નથી. મિથુન ચક્રવર્તીનું અસલી નામ ગૌરાંગ ચક્રવર્તી છે. મિથુનના જન્મદિવસ પર, ચાલો તમને મિથુન સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

 

મિથુન ચક્રવર્તીએએ 1976માં ફિલ્મ મૃગયા સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો. મિથુન એક્ટિંગ, એક્શન અને ડાન્સ ત્રિપુટીમાં નિષ્ણાંત છે. તેમણે વિવિધ ભાષાઓ બંગાળી, હિન્દી, ઓડિયા, ભોજપુરી, તામિલ, તેલુગુ, કન્નડ અને પંજાબીમાં 350 થી વધુ ફિલ્મો કરી છે.

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં મિથુને કહ્યું હતું કે તે પ્રથમ મુંબઈ કેવી રીતે આવ્યો. તેણે કહ્યું હતું કે- જ્યારે હું મુંબઇ આવ્યો ત્યારે મારી પાસે રહેવા માટે ઘર ન હતું અને હું પાણીની ટાંકી અને મકાનની છત પર સૂઈ ગયો હતો. મારી ત્વચાને કારણે મને ઘણી જગ્યાએ નકારી કાઢવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ મેં મારા ડાન્સ પર ફોકસ કર્યુ.

એક કહેવત છે ને કે, ભાગ્યમાં જે પણ લખાયેલું હોય તેને કોઈપણ બદલી શક્તું નથી હોતું. જે ભગવાન પાસે લખેલું હોય છે તે જ થશે. અને આ વાત અહીં સાચા અર્થમાં સાબિત થઈ ગઈ છે આ ખુબજ સુંદર દેખાતી યુવતીના જીવનમાં. ભગવાને આ બાળકીના જીવનમાં રાજકુમારીની જેમ રાજ કરવાનું લખ્યું હશે જી હા આજે આપણે દિશાની ચક્રવર્તીની જ વાત કરી રહ્યા છીએ.

મિત્રો આ એજ દિશાની ચક્રવર્તી છે જેને અભિનેતા મિથુન ચક્રવર્તી પોતાની દીકરી કરતા પણ ખુબજ વધારે પ્રેમ કરે છે. અને આ એજ દિશાની છે જે મિથુનને કચરાના ઢગલામાંથી મળી આવી હતી અને આજે ન્યૂયોર્કમાં ફિલ્મ એકેડમીમાં અભિનય પણ કરી રહી છે.અ અને ટૂંક સમયમાં જ ફિલ્મોમાં પણ તેનો હટકે અંદાજ આપણને જોવા મળશે.

કચરાના ઢગલામાંથી મળી આવી હતી દિશાની દિશાની હાલની ઉમર 19 વર્ષની છે. પરંતુ 19 વર્ષ પહેલા તેને તેના જન્મ આપનાર માતા-પિતાએ તેને એક કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. અને જ્યારે આ અંગે મિથુન ચક્રવર્તીને ખબર પડી હતી તો તેઓએ બાળકીને કચરાના ઢગલામાંથી ઉપાડી પોતાની દીકરી બનાવી લીધી હતી. મિથુન દિશાનીને પોતાના ઘરે તો લાવ્યા જ હતા પરંતુ તેમના પુત્રો કરતા પણ સૌથી વધુ લાડ અને પ્યારથી દિશાનીનો ઉછેર પણ કર્યો છે.

કચરા પેટી પાસેથી મળેલી એ બાળકીને મિથુને પોતાની સગી દીકરીની જેમ ઉછેરી, અને તેનું નામ દિશાની રાખ્યું. તમને જણાવી દઈએ કે, દિશાની મિડીયાથી દુર રહે છે. એવું કહેવામાં આવે છે કે, દિશાની જ્યારે કચરાપેટી પાસે પડેલી હતી ત્યારે ત્યાંથી જનારા લોકો એને કોઈ અનાથાશ્રમ કે કોઈ સરકારી અધિકારીઓને સોંપવાની ચર્ચા કરી રહ્યા હતા.

એ સમયે દિશાની ખુબ કમજોર સ્થિતિમાં હતી અને સતત રડી રહી હતી. મિથુનને આ વાતની ખબર પડી અને તેમણે તેને બચાવી અને પોતાનું નામ આપ્યું. અને મિથુન ચક્રવર્તીએ કચરાપેટીમાં મળેલ બાળકીને કાયદેસર વિધિથી દત્તક લઈ લીધી.

અને જયારે મિથુને દિશાનીને અપનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારે તેમની પત્ની યોગિતા બાલીએ આ નેક કામમાં તેમનો સંપૂર્ણ સાથ આપ્યો. એવું જાણવા મળ્યું છે કે યોગિતા એ બાળકીને પોતાની દીકરી બનાવવા માટે ખુબ ઉત્સાહિત હતી, અને તે આખી રાત બધા કાગળિયાની કામગીરી કરવા માટે દોડતી રહી. તેના પછી તેને ઘરે લાવવામાં આવી અને દિશાની નામ આપવામાં આવ્યું. ત્યારથી દિશાનીને એક સ્ટાર ડોટરની જેમ ઉછેરવામાં આવી.

દિશાની ચક્રવર્તી હવે બાકી સ્ટાર કિડની હરોળમાં આવી ચુકી છે. તમને જણાવી દઈએ કે, દિશાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, અને તેમના ફોલોવર્સની સંખ્યા ખુબ વધારે છે. બાકી સ્ટાર કિડની જેમ દિશાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ પોતાના અને પાર્ટીના ફોટોઝ ભરેલા છે. તે હંમેશા પોતાના ફોટોસ સોશિયલ મીડિયામાં શેયર કરતી રહે છે. મીથુન અને યોગિતા બાલીના 4 બાળકો છે, જેમાં 3 દીકરા મહાક્ષય, ઉશ્મે અને નમાશી અને 1 દીકરી દિશાની ચક્રવર્તી છે, જેને મિથુને દત્તક લીધી છે.

જણાવી દઈએ કે, હમણાં એવા સમાચાર બહાર આવ્યા છે કે, દિશાની જલ્દી જ કોઈ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે. મળેલી જાણકારી અનુસાર દિશાની ન્યુયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગનો કોર્સ પણ કરી ચુકી છે, અને હવે તે બોલીવુડમાં એન્ટ્રી કરવાં માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની હવે મોટી થઇ ગયી છે અને ખુબ સુંદર લાગી રહી છે. દિશાની ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મિથુન ચક્રવર્તીની દીકરી દિશાનીના ઇન્સ્ટાગ્રામ પર 60,000 થી વધુ ફોલોઅર છે.

મિથુન અને યોગિતાએ પોતાના ત્રણેય પુત્રોની જેમ જ દીકરી દિશાનીનો પણ ઉછેર કર્યો છે. તેની એ દરેક પ્રકારની જરૂરીયાતો પણ પુરી કરી હતી જે તેની તેને ખુબ જરૂર હતી. અને મિત્રો એટલું જ નહીં ખુદના દીકરાઓ કરતા પણ સૌથી વધુ દિશાનીનું ધ્યાન રાખ્યું છે અને તેને માતા-પિતાનો પ્રેમ પણ આપ્યો છે.

ફિલ્મો સાથે લાગણીઓ જોડાયેલી છે. દિશાની ફિલ્મી ઉધોગ સાથે જોડાયેલા લોકો સાથે ઉછેર થયો હોવાથી દિશાનીને ફિલ્મી દુનિયા સાથે ખુબ લગાવ થઈ ગયો છે. તે સલમાન ખાનની ખુબજ મોટી ફેઈન પણ છે. હાલ દિશાની ન્યૂયોર્કમાં એક્ટિંગનો કોર્ષ કરી રહી છે. અને મિત્રો તે પોતાનું કરિયર પણ ફિલ્મોમાં જ બનાવવા માગે છે. અને એ પણ જણાવીએ કે, દિશાની સોશિયલ મીડિયામાં પણ ખુબજ એક્ટિવ રહેતી હોય છે. તેણે પોતાના એનેક ફોટોસ ઈન્સ્ટાગ્રામ ઉપર શેર પણ કર્યા છે.

About bhai bhai

Check Also

આ અભિનેત્રી એ એવો વીડિયો શેર કર્યો છે તેને તરત જ સેક્સ માટે મળી 1 કરોડની ઓફર,જાણો કોણ છે આ અભિનેત્રી….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *