Breaking News

મુખ્યમંત્રી વિજય રૂપાણી ની દીકરી પતિ સાથે રહે છે UK માં જીવે છે આલીશાન જીવન,જાણો વિગતે.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પક્ષ અને પ્રજા, બન્નેના નેતા છે.

લાંબા સમયથી કાર્યકર રહેલા વિનમ્ર સ્વભાવના આ નેતાને, તેમની ધીરજ અને ખંત એક અસાધારણ નેતા બનાવે છે. ભારતની લોકશાહીના તેઓ પ્રખર અનુયાયી છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે અમલ કર્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે યુ.કે. સહિતના યુરોપના દેશોમાંથી આવતાં મુસાફરોને કોરોનાના નવા વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તેની ચકાસણી પછી જ તેમને ભારતમાં પ્રવેશવા દેવાય છે. ભારત સરકારના દિશાનિર્દેશ મુજબ તેમને કોરાનાના ટેસ્ટ કર્યા પછી જ ભારતમાં પ્રવેશવા દેવાના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યુ છે. આ નિયમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા, જમાઇ નિમિત મિશ્રા અને દોહિત્ર શૌર્ય યુ.કે.થી ગુજરાત આવતાં તેમણે પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા હતાં. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મુખ્યમંત્રીના પરિવારે પણ અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

રાધિકાનો જન્મ અને ઉછેર રાજકોટમાં થયો છે. તેના પિતાની ભવ્ય રાજકીય કરિયરની તે સાક્ષી રહી છે. ભણવામાં હોંશિયાર રાધિકાએ અમદાવાદની એચ એલ કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ કર્યુ છે. કોલેજમાં ભણતી વખતે તે નિમિત મિશ્રાના પરિચયમાં આવી હતી. પહેલા તેઓ મિત્ર બન્યા અને પછી જીવનસાથી બનવાનો નિર્ણય લીધો હતો.વિજય રૂપાણીને પણ તેમના સંબંધથી કોઇ વાંધો નહોતો પરંતુ તેમને સ્ટડી પર ફોક્સ કરવા કહ્યું, નિમિતે સીએનો કોર્સ પૂરો કર્યા બાદ તેમણે લગ્નનો ફેંસલો કર્યો.

નિમિત મિશ્રા સાથે લગ્ન બાદ 2015થી વિજય રૂપાણીની પુત્રી રાધિકા લંડનમાં સ્થાયી થયા છે.રાધિકા અને નિમિત બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લંડનમાં પ્રેક્ટિસ કરે છે અને તેમને એક દીકરી પણ છે. રાધિકા માટે તેનો પરિવાર-માતા પિતા, સાસરિયા, પતિ અને ભાઈ જ સર્વસ્વ છે. તેને રાજકારણમાં કોઇ રસ નથી. તેનામાં શાનદાર ડિબેટિંગ સ્કીલ પણ છે.નાનપણથી જ તેઓ રાજકારણ અને સામાજીક કાર્યને વરેલા છે.

ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશે આમતો લોકો ઘણું બધું જાણે છે પરંતું તેમના અંગત જીવન વિશે અહીં કેટલીક માહિતી રજુ કરવામાં આવી છે. વિજયભાઈએ તેમની કેટલીક અંગત વાતોને પત્રકારો સાથે ખુલ્લા દિલે રજુ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે 1960માં પરિવાર સાથે હું રાજકોટ આવી ગયો હતો, ત્યારથી રાજકોટમાં જ રહું છું.વિજય ભાઇ વિદ્યાર્થી કાર્યકાળથી જ રાજકારણ અને સામાજીક કાર્યને વરેલા છે. તેમણે બી.એ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો.

મિત્રો તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા.રમણિકલાલ સપરિવાર ૧૯૬૦ માં બર્માને છોડીને હંમેશને માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતનાં રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા.પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા.

ભારતીય જનાત પક્ષનાં સ્થાપનાનાં સમયથી અર્થાત્ ૧૯૭૧ વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે. ૧૯૭૬ વર્ષે રાષ્ટ્રિય કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બન્દી હતા. એ બંને કારાગરોમાં એ ૧૧ માસ સુધી હતાં. વિજય રૂપાણી ૧૯૭૮ વર્ષથી ૧૯૮૧ સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. ૧૯૮૭ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા. સમનન્તર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા.

એ પદ પર તેઓ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી આરૂઢ હતા. વચ્ચે ૧૯૯૫ માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું. પછી એમણે ૧૯૯૬ થી ૧૯૯૭ પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું. પછી ૧૯૯૮ વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમન્ત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. ૨૦૦૬ વર્ષે ગુજરાત પર્ટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. ૨૦૦૬ – ૨૦૧૨ એ રાજ્યસભાનાં સદસ્ય હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમન્ત્રી હતા.

ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાતવિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ (૨૦૧૩) બન્યા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમનાં પૂર્વ એ પદે આર્. સી. ફાલ્ડુ આરૂઢ હતા. ૨૦૧૪ અગસ્ત માસમાં જ્યારે ગુજરાત વિધાન સભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક-રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ-દળદ્વારા વિજયનું નામાંકન એ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જિત્યા.

વિજયભાઇ 1988થી 1995ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચુકયા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચુકયાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના ડાયરેકટર પણ રહી ચુકયાં છે. છેલ્લે વજુભાઇ વાળા રાજકોટ 69ની બેઠક પર જીતતા આવ્યા છે અને મોદી સૌ પ્રથમ જ્યાંથી ધારાસભ્યા લડ્યા તે સીટ પર વિજયભાઇ ધારાસભા લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો.

જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગનો સમાવેશ થાય છે.વધુ વિગતે જોઈએ તો વિદ્યાર્થી અવસ્થામાં જાહેર જીવનની શરૂઆત કરનાર રૂપાણીએ ૧૯૯૫ની કટોકટીમાં નાની વયના કેદી તરીકે જેલવાસ વેઠ્યો છે. ૧૯૫૬માં ૨ ઓગસ્ટે જૈન શ્રેષ્ઠી પરિવારમાં રંગૂન(બર્મા) ખાતે જન્મેલા રૂપાણીનું કુટંબ આરએસએસ સાથે જોડાયેલું રહ્યું છે. ભાજપમાં ૨૪ વર્ષની વયે સક્રિય બન્યા અને ૧૯૮૭માં રાજકોટ મ્યુનિમાં કોર્પોરેટર તરીકે જોડાયા.

આઠ વર્ષ સુધી સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન તરીકે રહ્યા હતા. ૧૯૯૬થી ૯૭ સુધી મેયર. બાદ કેશુભાઈ પટેલે તેમને ૨૦ મુદ્દા સમિતિમાં મંત્રી જેવું મહત્વનું કામ સોંપ્યું હતું. પછી પ્રદેશ મહામંત્રી બન્યા હતા. તેઓ નરેન્દ્ર મોદીના નજીકના સાથી રહ્યાં છે.નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી નવેમ્બર ૨૦૧૪માં પેટા ચૂંટણીમાં રાજકોટ-૬૯માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ અને તુરંત તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવેલ. ફેબ્રુઆરી-૨૦૧૬થી તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મંત્રી એમ બંને પદ પર કાર્યરત છે. આજે તેમની પસંદગી થતા ટેકેદારોએ શૂભેચ્છા વર્ષા કરી છે.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *