મિત્રો આજે આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણી એ દેશના ઘણા વ્યક્તિમાંથી એક છે અને તેમના પવારી પરિવાર અવારનવાર હંમેશા કોઈને કોઈ વાતોને લઈને ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે દેશના સૌથી વધારે મોટા બિઝનેસ ટાઇફોન કહેવાતા મુકેશ અંબાણીની પત્ની અને બિઝનેસ વુમન એટલે કે નીતાબેન અંબાણી અવારનવાર પોતાની ફેશન સેન્સને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે
અને એક વાત તો તમને જણાવી દઈએ કે નીતા અંબાણી ની ઘીના પણ ઘણા લોકો ખૂબ જ વધારે વખાણ કરી રહ્યા છે તેમજ તેમના કેટલાક એવા ફોટાઓ અત્યારે આપણી સામે આવ્યા છે કે જેના વિશે તમે અજાણા હશો. મિત્રો કામકાજથી છુટકારો મેળવીને નીતાબેન અંબાણી મુંબઈ ઉપર કીમતી સમાયો વિતાવવા માટે પહોંચ્યા હતા અને તેમના ફોટાઓ પણ આપણે સામે આવ્યા છે
આ દરેક ફોટા ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે અનિતા અંબાણીનો સાદી ભરેલું લુક જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ વધારે વખાણ કરી રહ્યા છે અને આ દરેક ફોટાઓ 2005 ના છે. તેમજ નીતા અંબાણી ઉપર સમય ઉજવવા માટે પહોંચ્યા હતા અને નીતા અંબાણીના આ દરેક ફોટાઓ લોકો ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે અને તેમને પણ ફોલો કરવા માંગે છે
ખાસ વાત તો એ છે કે, ચામાણી હંમેશાં સાચવીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને નીતા અંબાણીની આ પ્રકારની લક્ઝરી લાઇફ સ્ટાઇલ વિશે સૌ કોઈ લોકો જાણે છે અને નીતા અંબાણી લાખો મહિલાઓને પણ પ્રેરણા આપે છે અને દુનિયાના વધારે સૌથી વધારે અમીર વ્યક્તિમાંથી એક એવા મુકેશભાઈ અંબાણી અને તેમના પરિવારને આજના સમયની અંદર કોઈ ઓળખાણ ની જરૂર નથી
મુકેશભાઈ અંબાણીની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો વર્ષ 1984 ની અંદર નીતાબેન અંબાણીની સાથે લગ્ન કર્યા હતા અને નીતા અંબાણી ને ક્લાસિકલ ડાન્સ નો ખૂબ જ શોખ છે અને નીતા અંબાણીના માતા એવું ઇચ્છતા હતા કે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટર બને પરંતુ નીતા અંબાણીના પોતાના ડાન્સના શોખને લીધે માતાએ માત્ર આઠ વર્ષની ઉંમરમાં જ તેમને ભરતનાટીએમ શીખડવાનું શરૂ કરી દીધું હતું
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.