હવે તો પુષ્પાએ ભારે કરી છે! આ કોરિયન મહિલા પર ચડ્યું પુષ્પાનું ભુત – જુઓ વિડિયો

0
30

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે. અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે.

તમે હાલમાં સોશિયલ મીડિયામાં પુષ્પા મુવીના શ્રીવલ્લી ગીત ના ઘણા વિડીયો જોયા હશે. હાલમાં આ ગીત અને તેનો ડાન્સ સોશિયલ મીડિયામાં બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં યૂઝર્સ આ ડાન્સર અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ગીત અને તેનો ડાન્સ આટલો ફેમસ થઇ ગયો છે કે, ભારત નહીં પરંતુ વિદેશમાં પણ લોકો અલ્લુ અર્જુનના ડાન્સ ની કોપી કરી રહ્યા છે.

ત્યારે હાલમાં વાઇરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કોરિયન મહિલાએ લાલ કલરનો ચેક શર્ટ પહેર્યો છે. આ ઉપરાંત તમે વિડિયો માં જઈ શકો છો કે, મહિલાની પાછળ એક મોટું ટીવી છે. જેમાં અલ્લુ અર્જુનની મુવીનું શ્રી વલ્લી સોંગ વાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by ?????? ?1 (@korean.g1)

તમે વીડિયોમાં જોઈ શકો છો કે, મહિલા આ સોંગનો હુકા સ્ટેપને અદ્ભુત રીતે કરી રહી છે. મહિલાને ડાન્સ કરતાં જોઈને એવું લાગી રહ્યું છે કે, મહિલા એક પ્રોફેશનલ ડાન્સર હશે. હાલમાં આ કોરિયન મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો એક બીજાને શેર પણ કરી રહ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામમાં Korean.g1 નામના યુઝર્સે પોતાના એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વિડિયો 2 લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.