મહત્વના સમાચાર : હવે રેશનકાર્ડ ન હોય તો પણ મળશે મફત અનાજ,આ રીતે મેળવો લાભ

0
41

રેશનકાર્ડ ના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.કેન્દ્ર સરકાર દેશના ઘણા રાજ્યોમાં મફત રાશન આપી રહી છે.હવે ઍજ તર્જ પર ઘણા રાજ્યોમાં પણ મફત અનાજ આપવામાં આવી રહ્યું છે.

આ અંતગર્ત દિલ્હી એનસીઆર માં પણ વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ લાગુ થયા બાદ અન્ય રાજ્યોને લોકોને પણ ફ્રી રાશન મળવા લાગ્યું છે.આ ઉપરાંત યુપી,બિહાર,મધ્યપ્રદેશ,રાજસ્થાન, મહારાષ્ટ્ર,ઝારખંડ ના રાશન કાર્ડ ન હોવા છતાં મફતમાં રાશન આપવામાં આવી રહ્યુ છે.

આ સાથે જ દેશમાં નવા રેશનકાર્ડ ની સાથે જુના રેશનકાર્ડ માં નામ ઉમેરવા અને કાઢી નાખવાનું કામ પણ ચાલી રહ્યુ છે.આ માટે જરૂરી એ છે કે તમારું રેશનકાર્ડ આધાર અથવા બેન્ક ખાતા સાથે લિંક થયેલું હોવું જોઈએ.

ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ, હરીયાણા,બિહાર,ઝારખંડ,ઉત્તરાખંડ અને દિલ્હી એનસીઆર માં સસ્પેન્ડ કાર્ડ પણ તાજેતર મા લિંક કરવામાં આવ્યા છે.દિલ્હી સરકાર એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના હેઠળ અનાજનું વિતરણ હવે તમામ ઇ પીઓએસ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યુ છે.

હવે આ અંતગર્ત લાભાર્થીઓ કાર્ડ વિના પણ મફત રાશન મેળવી શકશે.પરંતુ આ માટે તમારા કાર્ડ ને આધાર અથવા બેન્ક સાથે લિંક કરવું ફરજિયાત છે.આ સિવાય દિલ્હી સરકારે આ સુવિધા આપી છે કે જો તમારી તબિયત સારી નથી અથવા કોઈ કારણસર તમે રાશન ની દુકાને જઈ શકતા નથી તો તમારી જગ્યાએથી એટલે કે તમારા કાર્ડ પર કોઈપણ અન્ય રાશન લઈ શકાય છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.