અરે ભાઈ સાવ આમ ન હોય! આ વ્યક્તિ ચાલુ ટ્રકમાં ખાઈ રહ્યો છે હીચકા – જુઓ વિડિયો

0
579

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવાર-નવાર વિડીયો જોયા હશે. ઘણા વિડીયો જોઇને તમે હસી-હસીને ગોટો વળી ગયા હશો. ઘણા એવા પણ વિડીયો તમે જોયા હશે જેને જોઈને તમે ઈમોશનલ થઈ ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે ચોંકી જશો.

તમે ઘણા એવા વિડીયો જોયા હશે જ્યાં લોકો ગાર્ડનમાં કે ઝાડ સાથે દોરડું બાંધીને હીંચકા ખાતા જોયા હશે. પરંતુ હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ચાલુ ટ્રકમાં હીચકા ખાઈ રહ્યો છે. આ દ્રશ્ય જોઈને હાઇવે પર પસાર થઇ રહેલા તમામ વાહન ચાલકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો ચોંકી ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ એક ટ્રકમાં હિચકો બનાવ્યો છે અને તે હિચકા પર બેસીને આરામથી હીચકા ખાઈ રહ્યો છે.

આ વ્યક્તિ ચાલુ ટ્રકમાં હીચકા ખાઈ રહ્યો છે. આ વ્યક્તિની આ પ્રકારની હરકતના કારણે તેનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. ચાલુ ટ્રકમાં હીચકા ખાઈ રહેલા વ્યક્તિનો વિડીયો પાછળ આવી રહેલા એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકો ચોંકી ગયા છે. વિડીયો જોઇને કોમેન્ટ બોક્સમાં કેટલાક યુઝર્સ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સ તો કહી રહ્યો છે કે, બસ આના લીધે જ છોકરીઓ કરતા છોકરાનું આયુષ્ય ઓછું હોય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.