અરે બાપ રે! બે કાંગારુઓ આવ્યા બથોબથ, બંને એકબીજાને લાત અને મુક્કા લગાવ્યા – જુઓ વિડિયો

0
22

તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત પ્રાણીઓના અવારનવાર વિડીયો જોયા હશે. કેટલીક વખત તમે પ્રાણીઓના રમુજી વિડિયો અને કેટલીક વખત પ્રાણીઓ વચ્ચે થયેલી માથાકૂટના વિડીયો જોયા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં બે કાંગારૂ વચ્ચે થયેલી જબરદસ્ત માથાકૂટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

બંને કાંગારૂ એકબીજાને લાત અને મુક્કા લગાવતા જોવા મળી રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે બંને કાંગારૂ એકબીજા સાથે માથાકૂટ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ બંને કાંગારૂઓ એકબીજાનું ગળું પકડીને એક બીજાનો જીવ લઇ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે માથાકૂટ કરતી વખતે બંને કાંગારૂઓ પોતાના પગ પર ઊભા થાય છે.

અને એક બીજાને લાત અને મુક્કા લગાવવાનું શરૂ કરે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને ઘણા યુઝર્સ ખડખડાટ હસી પડ્યા છે.

અને ઘણા લોકો પૂછી રહ્યા છે કે બંને કાંગારૂ શા માટે માથાકૂટ કરી રહ્યા છે. વાઇરલ થઇ રહેલું આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ વીડિયો એક બીજાને લોકો શેર કરી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.