અરે બાપ રે! ફરી એકવાર રાજ્યમાં તબાહી મચાવવા આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું,નિષ્ણાતો દ્વારા કરવામાં આવી મોટી આગાહી

0
39595

યુએસ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ઓસેનિક એન્ડ એટ મોસીફયર એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે 14 એપ્રિલ 2022 ના રોજ એક વિશાળ વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકશે છે જેના કારણે વૈશ્વિક અંધ પાઠ સર્જાશે.NASA અને NoAA અને મંગળવારના રોજ પુષ્ટિ કરી હતી

કે એ કોરોનલ માસ ઇન્જેક્શન પૃથ્વી તરફ ગતિ આવતું જોવા મળી રહ્યું છે.બંને એજન્સીઓ દ્વારા મંગળવારના રોજ જણાવ્યું હતું કે ભુજ ચુંબકીય વાવાઝોડું ગુરુવારે પૃથ્વી પર આવશે અને ઉપરાંત સેન્ટ્રલ ઓફ એક્સીલેશન ઈન સ્પેસ સાયન્સ ઇન્ડિયાએ આગામી વાવાઝોડા ની વિગતો જાહેર કરી છે.

પૃથ્વી પર ત્રાટકે તેવું જીઓ મેટ્રિક તોફાન શક્તિશાળી નથી પરંતુ તેના ચોક્કસ પરિણામો આવશે પરંતુ તેનાથી કોઈ નુકસાન થશે નહિં.સિદ્ધાંતિક રીતે જીયો મેગ્નેટિક માં તોફાન ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે. મોબાઈલ ફોન નેટવર્ક,જીપીએસ, ઇન્ટરનેટ કનેકટીવિટી અને પાવર ગ્રીડ માં વિક્ષેપ પાડી શકે છે.

વૈજ્ઞાનિકોના મતે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ ઇન્ફારેડ અને ગામોના કિરણો બધા વાતાવરણ દ્વારા શોષાય છે અને મનુષ્ય માટે કોઈ સીધી અસર થતી નથી.આપણે જણાવી દઈએ કે આવનાર આ વાવાઝોડા નું ટેંશન લેવાનું નથી.નિષ્ણાતો ના માટે આ વાવાજોડા થી એવું કઈ મોટું નુકશાન થઇ શકે તેમ નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.