ચોખાના ભાવ માં ભુક્કા કાઢતી તેજી,રાજયની માર્કેટયાર્ડ માં ચોખા ના નવા ભાવ સાંભળીને થોડીકવાર તો તમે…

0
377

ખેડૂતમિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે ચોખા ના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને ચોખા ના પાક ની માંગ વધારે હોવાના કારણે ચોખાના ભાવ આ વર્ષે આસમાની સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યની અમુક માર્કેટયાર્ડ માં ચોખા ના કવીન્ટલદીઠ ભાવ ખુબ જ સારા જોવા મળી રહા છે.

ચોખાના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા ચોખા અને અન્ય પાક ના ભાવ પહોંચી શકે છે. ચોખાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યની તમામ માર્કેટયાર્ડ માં ચોખા નો સારો ભાવ મળતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહો છે.

સુરત ના માંડવી APMCમાં ચોખા નો મહત્તમ ભાવ 1550 રૂપિયા અને સરેરાશ ભાવ 1525 રૂપિયા નોંધાયો છે. દહેગામ APMCમાં ચોખા નો મહત્તમ 1900 રૂપિયા અને સરેરાશ ભાવ 1762 રૂપિયા નોંધાયો છે. કલોલ APMCમાંચોખા નો મહત્તમ ભાવ 1895 રૂપિયા અને સરેરાશ ભાવ 1885 રૂપિયા નોંધાયો છે.પંચમહાલ APMCમાં ચોખા નો મહત્તમ ભાવ 1700 રૂપિયા અને સરેરાશ ભાવ 1500 રૂપિયા નોંધાયો છે.

ખેડૂત મિત્રો આપણે જણાવી દઈએ કે ઉપર જણાવેલ ભાવ કવીન્ટલ દીઠ પ્રમાણે આપેલ છે.ચોખા નો ખૂબ જ સારો ભાવ બોલાતા ખેડૂતો ચોખા નો પાક વેચવા માટે માર્કેટયાર્ડ માં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે ચોખા ઉપરાંત અન્ય ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.

આપણે ચોખા ની સાથે સાથે જણાવી દઈએ કે કપાસની સિઝન લેવાઈ ચૂકી છે પરંતુ ખેડૂતોને હજુ પણ પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહા છે. ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડમાં લાઈનમાં ઊભા પણ રહી રહ્યા છે. માર્કેટયાર્ડ માં અગવડ ઊભી ન થાય તે માટે માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા ટોકન દ્વારા ખેડૂતોના પાક લઇ રહ્યા છે.આ માહિતી અમને થોડાક સમય પહેલા મળી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.