Breaking News

ઓસીંકા નીચે મુકીદો એક લસણની કળી, સવારે થશે આટલાં ફાયદા એકવાર વાંચજો તો આજથી શરૂ કરી દેશો ઉપાય…..

આમ તો લસણ એ બહુ જ ગુણકારી હોય છે અને તે લગભગ બધી જ દવાઓમા કારગત નિવડે છે માટે એક ભારતીય હોવાના નાતે તમને આર્યુવેદમા પણ શ્રદ્ધા રાખતા હોય તો તમારે લસણના આ ગુણકારી ફાયદા પર પણ વિશ્વાસ હોવો જોઈએ અને દરેક રીતે લસણનો ઉપયોગ કરવાથી મનુષ્યના સ્વાસ્થ્ય ને ખુબ જ ફાયદો કરાવે છે અને તેમા વિટામિન a, b, અને c તેમજ સલ્ફ્યુરિક એસિડ પણ મળી આવે છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમા મળી આવતુ એલીસિન નામનુ ત્ત્તવ છે અને એલીસિન હેલ્થ માટે બેસ્ટ એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટના રૂપમા કામમા આવે છે.

આ સિવાય આટલા બધા પોષક તત્ત્વો હોવાને કારણે તે ખુબજ ગુણકારી છે અને ખાસ કરીને તે લીવરમા થતી તમામ બીમીરાઓથી પણ આપણી રક્ષા કરે છે અને તો બીજી તરફ એ ખરતા વાળ રોકવામાં અને ધમનીઓને સાફ રાખવામા અને શરદી અને ખાંસી દૂર કરવામા અને રેસ્પીરેટરી પ્રોબ્લમ દૂર કરવામા પણ ખુબ મદદ કરે છે માટે તમને ખબર જ હશે કે કાચા લસણની કળીઓ ખાવી એ સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક છે અને તેના આવા ફાયદાને કારણે જ તે મિસરના પિરામિડ બનાવનારા કારીગકરો અને મજૂરો તેને ખિસ્સામા લઈને જ ફરતા હતા માટે આજે અમે તમને લસણનો વધુ એક એવો ઉપયોગ બતાવીશુ કે જે બહુ જ કારગત નીવડે છે.

લસણ હૃદયને ધબકતુ રાખે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાંક લોકો લસણની એક કળી તકિયાની નીચે રાખીને સૂઈ જાય છે? આ પાછળનું કારણ જાણશો તો તમારી આંખો પહોળી થઈ જશે.લસણનુ સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેનુ નિયમિત સેવન કરવાથી ફક્ત ભોજનનો સ્વાદ જ વધતો નથી પરંતુ, તે આપણા શરીરને પણ મજબૂત બનાવે છે. સાથે જ હૃદયને ધબકતુ રાખે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાંક લોકો લસણની એક કળી તકિયાની નીચે રાખીને સૂઈ જાય છે? આ પાછળનું કારણ જાણશો તો તમારી આંખો પહોળી થઈ જશે.

મિત્રો એવી માન્યતા છે કે લસણ સૌભાગ્યનું પ્રતિક છે. તેને સુતી વખતે તકિયા નીચે રાખીને સુવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમારા કાર્યમાં સફળતા મળે છે.જો રાત્રે સૂતા સમયે તમારી આસપાસ તમને નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે તો તમે તમારા ઓશિકા નીચે લસણ રાખવાનું શરૂ કરો. એવું માનવામા આવે છે કે, આ લસણને ઓશિકા નીચે રાખવાથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે દૂર થાય છે અને સકારાત્મક ઉર્જામા વૃદ્ધિ થાય છે. જે લોકોની આસપાસ નકારાત્મક ઉર્જા વધુ પ્રમાણમા પ્રવર્તી રહી હોય છે, તેમણે લસણ તેમની સાથે રાખવુ જ જોઇએ. આમ, કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે.

લસણથી થતા આટલા ફાયદા પાછળનું કારણ છે લસણમાં રહેલું એલિસિન નામનું તત્વ. આ તત્વને કારણે જ લસણની એક ચોક્કસ પ્રકારની સુગંધ હોય છે. આ તત્વ બેક્ટેરિયલ, ફંગલ અને વાઈરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.લસણ મહારાજની લીલાઓ બહુ નોખી છે કારણ કે દુનિયાના અનેક દેશોમા લસણની કળીને રાત્રે બધા લોકો એ રાત્રે ઊંઘતા પહેલાના સમયે પોતાના તકિયાની નીચે રાખવામા આવે છે અને આવુ કરવા પાછળુ એક રોચક કારણ એ છે કે આવુ કરવાથી તમને રાત્રે ઊંઘ સારી આવે છે અને તે સાથે જ તમારુ સ્વાસ્થય એ પણ નિખરી જાય છે અને આવુ કરવાથી તે આપણને નેગેટિવ એનર્જિથી બચાવે છે .

અનિદ્રાની સમસ્યાથી લોકો અનેક પ્રકારની દવાઓનુ સેવન કરે છે અને તેમ છતા તેમને અનિદ્રાની સમસ્યાથી રાહત મળતી નથી. આવા સમયે જ્યોતિષશાસ્ત્ર મુજબ જો તમે લસણને ઓશિકા નીચે રાખીને સુઈ જાવ તો આ અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે અને તમે હળવાશ અનુભવશો.માટે આ એક બહુજ જૂની થેરાપી છે કે જેને ઘરના વૃદ્ધો અને બાળકોને સૂવડાવવા માટે તે અપનાવતા હતા અને આપણા પ્રાચીન સમયમા માન્યતા હતી કે લસણ એ લોકોને ખરાબ આત્માઓના પ્રભાવથી બચાવે છે અને તે ઘરની અંદર ખરાબ શક્તિઓ આવવા થી રોકે છે.

લસણના બીજા ફાયદા વિશે વાત કરીએ તોકોલેસ્ટ્રોલના દર્દી માટે પણ લસણ અત્યંત ફાયદાકારક હોય છે. આ લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. ઘા પડ્યા બાદ લોહી વહેવાનો ભય પણ રહેતો નથી.લસણ હૃદયને ઓક્સીજન રેડીકલ્સના પ્રભાવથી બચાવે છે. જેથી હૃદયને કોઈ નુકસાન ન પહોંચે. તેના સલ્ફરયુક્ત યૌંગિક આપણી લોહી કોશિકાઓને અવરોધથી બચાવે છે. જેના કારણે એથ્રેરોસ્લેરોસિસની સમસ્યાને દૂર કરે છે. લસણની એન્ટી-ક્લોટિંગ પ્રોપર્ટી, લોહી કોશિકાઓમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે.

લસણનું સેવન શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારી દે છે. જેનાથી ડાયાબિટીસની બીમારીમાં ઘણો ફાયદો થાય છે. કારણકે લસણના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ લસણ અત્યંત ફાયદાકારક હોય છે. આ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. ઘા પડ્યા બાદ લોહી વહેવાનો ભય પણ રહેતો નથી.

લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે.લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી જો તમને ખીસ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ. ખીલ પર લસણનો કટકો લઈ તેની પર ધીરે-ધીરે હળવા હાથે ઘસવાથી પિંપલ બહુ જલ્દી બેસી જાય છે.

નિયમિતપણે લસણનો ઉપયોગ અને સેવન કરવાથી ત્વચાના સંક્રમણ પણ દૂર થાય છે. સાથે ત્વચા સંબંધી રોગોમાં પણ રાહત મળે છે. જેમ કે રિંગવોર્મ, એથલીટ જેવા ત્વચાના રોગો દૂર થાય છે.સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે.

તમારા રોજિંદા ખોરાકમાં લસણ સામેલ કરી લેવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જો મોસમી શરદી અથવા ખાંસી થઈ જાય તો લસણની ચા બનાવીને પીવાથી બહુ જલ્દી ફાયદો થાય છે.જે લોકો લસણનું નિયમિત સેવન કરે છે તેમને કબજિયાત, ગેસ અને પેટ સાથે સંકળાયેલ અન્ય સમસ્યાઓથી રાહત મળે છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *