Breaking News

મોટાભાગના લોકોને નથી ખબર ગેસ સિલિન્ડર પર લખેલી આ ખાસ વસ્તુ વિશે જાણીને તમને પણ નવાઇ લાગશે….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ એલ પી જી સિલિન્ડર ઉપર એક ચક્કર હોય છે જેને પકડીને તમે સિલિન્ડરને ઉચકો છો. તેની નીચે લાલ રંગની લોખંડની ત્રણ પટ્ટીઓ હોય છે. પણ શું તમે આ પટ્ટીઓને ક્યારેય ધ્યાનથી જોઈ છે તેની ઉપર કેટલાક નંબર્સ લખેલા હોય છે. તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આ નંબરને મતબલ શું થાય છે? જેવી રીતે તેલ, સાબુ, ક્રીમ વગેરેની ખરાબ થવાની એક તારીખ હોય છે તેવી જ રીતે શું ગેસ સિલિન્ડરની પણ એક એક્સપાયરી ડેટ હોય છે શું તે પછી આવા સિલિન્ડરનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

ગેસના સિલિન્ડર પર રહેલા નંબર સિ 18 અને ડી 20 જેવા ફોર્મેટમાં હોય છે. 18 સંખ્યા તો સમજમાં આવે છે પરંતુ સિ અને બી શું છે સમજો જેવી રીતે વર્ષમાં 12 મહિના હોય છે. તેને ચાર ક્વાર્ટરમાં વેચી લઈએ. તો તે એ બી સિ ડી એમ ચાર ભાગ થાય છે. એટલે કે દરેક લેટર ત્રણ મહિનાનો થાય છે. આવી રીતે કુલ મળીને 12 મહિના થાય છે. પરંતુ આ નંબર્સ ગેસની એક્સપાયરી ડેટના નથી હોતા. આ નંબર એટલા માટે હોય છે કે આ ટાઈમ બાદ સિલિન્ડરને ફરીથી ચેકિંગ માટે મોકલમાં આવે છે. તમે ઈચ્છો તો નંબર જોઈ લો, પરંતુ તમે પહેલાથી ગેસ સિલિન્ડર કંપની તે નંબર જોઈ ચૂકી હોય છે. આથી તમને ચેકિંગવાળો ગેસ સિલિન્ડર જ મળે છે.

ચેકિંગ સમયે સિલિન્ડરમાં જોવામાં આવે છે કે તે સુરક્ષિત છે કે નહીં. ગેસનું પ્રેશર સહી શકે એમ છે કે નહી. સમય સમય પર તેની ચેકિંગ કરીને સિલિન્ડર પર લખવામાં આવે છે. જેથી કોઈ ચૂક ના રહી જાય. અને યોગ્ય સમય પર ફરીથી તેને ચેકિંગ માટે મોકલી દેવામાં આવે છે. યોગ્ય રીતે ચેકિંગ કર્યા બાદ જ ફરીથી તેને રિફિલિંગ માટે મોકલવામાં આવે છે.

એલ પી જી સિલિન્ડરમાં બી આઈ એસ 3196 માનકોના હિસાબથી બનાવવામાં આવે છે. તેને એવી જ કંપની બનાવી શકે છે જેમની પાસે બી આઈ એસ લાઈસન્સ સાાથે ચીફ કંટ્રોલર ઓફ એક્સિપ્લોસિવથી એપ્રૂલવ મળી હોય. સિલિન્ડર બનતા સમયે દરેક લેવલ પર તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. બધા જ નવા સિલિન્ડર 10 વર્ષ બાદ મોટા ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. આ બાદ 5 વર્ષ પછી તેનું ચેકિંગ થાય છે.

સરકારે હવે એલ પી જી ગેસ સિલિન્ડર પરની સબસિડી ખતમ કરી સુ છે કારણ ચાલો જાણીયેરાંધણગેસના ગ્રાહકોને હવે મોટો ઝટકો લાગશે. હકીકતમાં, હવે જુલાઇ-સપ્ટેમ્બર માટે એલપીજી સિલિન્ડર પર સબસિડી નહીં મળે. ગત મે અને જૂન મહિનામાં પણ ગેસ સિલિન્ડર ખરીદનાર ગ્રાહકોના ખાતામાં સરકારે કોઇ સબસિડી જમા નહોતી કરાવી. સરકારના આ વલણથી લાખો ગ્રાહકો પરેશાન હતા.

ગ્રાહકોની આ ચિંતાને પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયે દૂર કરી હતી.સબસિડી ના આપવાની બાબત પર સ્પષ્ટતા કરતા મંત્રાલયે કહ્યું હતું કે, મે 2020થી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાને કારણે તેના ભાવમાં સબસિડીનો કોઇ હિસ્સો નથી. આ જ કારણોસર, મે-જૂન 2020 દરમિયાન આપવામાં આવેલા

એલપીજી સિલિન્ડર માટે કોઇ પણ ગ્રાહકના બેંક ખાતામાં સબસિડી ટ્રાન્સફર કરવામાં આવી નહોતી.હવે જોવામાં આવી રહ્યું છે કે, નોન સબસિડીવાળા 14.2 કીગ્રાવાળા એલપીજી સિલિન્ડરની રિટેલ હજી પણ મે અને જૂન મહિનાના સ્તરે સ્થિર છે. જેનો ભાવ 594 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. એવામાં આ ભાવમાં સબસિડીનો હિસ્સો નથી, એટલા માટે કહી શકાય કે આ દરમિયાન ખરીદવામાં આવનાર એલપીજી સિલિન્ડર પર સબસિડીની ચૂકવણી સરકાર દ્વારા નહિં કરવામાં આવે.

સબસિડી નાબૂદ કરવાનું પાછળનું એક કારણ કોવિડ 19 રાહત યોજના પાછળનો ખર્ચ પણ માનવામાં આવી રહ્યું છે. સરકાર એલપીજી ગેસ પર સબસિડી નહીં આપીને વર્ષ 2021માં સીધી જ 20,000 કરોડની બચત કરશે. આ બચતને કોવિડ 19 રાહત યોજના માટેના ખર્ચ પર વાપરી શકે છે અને તેનાથી સરકાર પરનું ખર્ચનું દબાણ પણ ઓછું થશે. બીજી તરફ વૈશ્વિક ઓઇલ ભાવ સતત વધતા રહેતા હવે સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પણ વધતા સબસિડી સંપૂર્ણપણે દૂર કરી

સરકારે એલપી જી ગેસ ની હોમડિલિવરી પર કર્યો ફેરફાર ચાલો જાણીયે એલપીજી સિલિન્ડરને લઈ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સિલિન્ડરોની કાળા બજારીને રોકવા માટે સરકાર 1લી નવેમ્બરથી નવો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. સિલિન્ડરની હોમ ડિલીવરી ની આખી સિસ્ટમ બદલાવા જઇ રહી છે. એવા સમાચાર મળ્યા છે.

હોમ ડિલીવરી ની આખી સિસ્ટમ બદલાવા જઇ રહી છે. એવા સમાચાર મળ્યા છે.મીડિયા રિપોર્ટ મુજબ સરકાર દ્વારા સંચાલિત તેલ કંપની ઓ ના મતે 1લી નવેમ્બરથી દેશના 100 સ્માર્ટ શહેરોમાં ગેસની ડિલિવરી માટે વન-ટાઇમ પાસવર્ડ ફરજિયાત બનશે. સરકારનું લક્ષ્ય એ છે કે ગેસ સિલિન્ડર યોગ્ય ગ્રાહક સુધી પહોંચે. તેને સુનિશ્ચિત કરવા માટે, નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. એટલે કે, 1લી નવેમ્બરથી જ્યારે સિલિન્ડર સાથે ડિલિવરી બોય તમારા ઘરે આવશે, ત્યારે તેણે ઓટીપી દેખાડવો પડશે

આ નિર્ણય સિલિન્ડરની ચોરીને રોકવા અને યોગ્ય ગ્રાહકને ઓળખવા માટે લેવામાં આવી રહ્યો છે. આ નિયમ હેઠળ, ગ્રાહક જ્યારે સિલિન્ડર બુક કરશે ત્યારે ગ્રાહકના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓ ટી પી આવશે. ત્યાર બાદ જ્યારે ડિલિવરી બોય ગેસ સિલિન્ડર ની ડિલિવરી કરવા ગ્રાહકના ઘરે જશે તો તેણે ઓ ટી પી બતાવવાનો રહેશે.

ઓટીપી વિના એલ પી જી સિલિન્ડરની ડિલિવરી નહીં થઈ શકે. હાલમાં, આ સિસ્ટમ તામિલનાડુના કોઈમ્બતુર અને જયપુરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ નવેમ્બર, 2020થી આ યોજના દેશના 100 સ્માર્ટ શહેરોમાં લાગૂ કરવામાં આવી રહી છે

જો તમારું ઘર 100 સ્માર્ટ શહેરો માં છે અને તમારો મોબાઇલ નંબર ગેસ એજન્સી સાથે નોંધાયેલ નથી અથવા નંબર બદલાયો છે તો તરત જ નંબર અપડેટ કરો. આ સિવાય ડિલિવરી બોયને એક એપ આપવામાં આવશે. ડિલિવરી સમયે, તમે તે એપ્લિકેશન ની મદદથી તમારો મોબાઇલ નંબર ડિલિવરી બોય પાસે અપડેટ કરી શકો છો.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *