Breaking News

પડોશમાં રહેતી ત્રણ છોકરાની માં સાથે ભાગ્યો જવાન યુવક અને થઈ ગઈ આવી હાલત.

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર, અપહરણ, મર્ડર,  કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો આ કીસ્સો મા બન્યુ છે એવુ કે પ્રેમ આંધળો હોય છે, તેને ઉંમર તો શું કશાય બંધન નથી નડતા. આવા કિસ્સા તમે ફિલ્મો કે સિરિયલોમાં તો જોયા જ હશે, પરંતુ મહેસાણામાં આજકાલ એક લવઅફેર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં યુવકની ઉંમર 21 વર્ષની આસપાસ છે, જ્યારે પ્રેમિકા તેનાથી બમણી ઉંમરની અને ત્રણ છોકરાંની મા છે.ચોંકાવનારી વાત એ છે કે, યુવકના 20 માર્ચે લગ્ન હતા.તેની કંકોત્રીઓ પણ વહેંચાઈ ચૂકી હતી ત્યારે જ એક યુવક પોતાના પાડોશમાં રહેતી ત્રણ છોકરાની મા સાથે ભાગી જતાં ચકચાર મચી છે. એક તરફ યુવકના પરિવારજનોને આ ઘટનાને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે, તો બીજી તરફ જે મહિલાને તે ભગાડી ગયો છે તેના પરિવારજનોએ યુવકના ઘરે જોરદાર બબાલ કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાની આ ઘટનામાં યુવકના 20 દિવસ બાદ લગ્ન હતા.

જેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી. જોકે, લગ્ન લેવાય તે પહેલા જ યુવક પોતાનાથી બમણી ઉંમરની મહિલા સાથે રફુચક્કર થઈ ગયો હતો અને આ મામલે મહેસાણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે પરિવારજનો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા તે અરસામાં જ આ યુવક ગુમ થઈ ગયો હતો. તેની શોધખોળ ચાલી રહી હતી તે વખતે જ તે જે મહિલા સાથે ભાગી ગયો હોવાનો આક્ષેપ છે.તે મહિલાના પરિવારજનો યુવકના ઘરે પહોંચ્યા હતા. તેમણે યુવકના મા-બાપને મહિલાને પરત સોંપી દેવા માટે ધમકી આપીને યુવકના ઘરમાં તોડફોડ પણ મચાવી હતી.પ્રેમ આંધળો હોય છે, તેને ઉંમર તો શું કશાય બંધન નથી નડતા. આવા કિસ્સા તમે ફિલ્મો કે સિરિયલોમાં તો જોયા જ હશે, પરંતુ મહેસાણામાં આજકાલ એક લવઅફેર ચર્ચાનો વિષય બન્યું છે જેમાં યુવકની ઉંમર 21 વર્ષની આસપાસ છે, જ્યારે પ્રેમિકા તેનાથી બમણી ઉંમરની અને ત્રણ છોકરાંની મા છે.

મિત્રો ચોંકાવનારી વાત એ છે કે આ યુવકના લગ્ન હતા અને તેની કંકોત્રીઓ પણ વહેંચાઈ ચૂકી હતી ત્યારે જ એક યુવક પોતાના પાડોશમાં રહેતી ત્રણ છોકરાની મા સાથે ભાગી જતાં ચકચાર મચી છે.એક તરફ યુવકના પરિવારજ નોને આ ઘટનાને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે તો બીજી તરફ જે મહિલાને તે ભગાડી ગયો છે તેના પરિવારજનોએ યુવકના ઘરે જોરદાર બબાલ કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાની આ ઘટનામાં યુવકના 20 દિવસ બાદ લગ્ન હતા. જેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી.

જોકે લગ્ન લેવાય તે પહેલા જ યુવક પોતાનાથી બમણી ઉંમરની મહિલા સાથે રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે મહેસાણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.પરિવારજનો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા તે અરસામાં જ આ યુવક ગુમ થઈ ગયો હતો. તેની શોધખોળ ચાલી રહી હતી તે વખતે જ તે જે મહિલા સાથે ભાગી ગયો હોવાનો આક્ષેપ છે તે મહિલાના પરિવારજનો યુવકના ઘરે પહોંચ્યા હતા.તેમણે યુવકના મા-બાપને મહિલાને પરત સોંપી દેવા માટે ધમકી આપીને યુવકના ઘરમાં તોડફોડ પણ મચાવી હતી.પ્રેમ આંધળો હોય છે, તેને ઉંમર તો શું કશાય બંધન નથી નડતા. આવા કિસ્સા તમે ફિલ્મો કે સિરિયલોમાં તો જોયા જ હશે, પરંતુ મહેસાણામાં આજકાલ એક લવઅફેર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં યુવકની ઉંમર 21 વર્ષની આસપાસ છે, જ્યારે પ્રેમિકા તેનાથી બમણી ઉંમરની અને ત્રણ છોકરાંની મા છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *