Breaking News

પેહલાં પોતે નગ્ન થઈ જતી ત્યારબાદ મહિલા નવ યુવાનને બોલાવી તેની સાથે કરતી હતી એવું કાર્ય કે જાણી ચોંકી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે.

જે મહુઆ વિસ્તારમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં એકતરફી પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ યુવતીની ઉંમર ૨૮ વર્ષ છે અને તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેને એક ચાર વર્ષની પુત્રી પણ છે. આ મહિલાને તેમના પાડોશીના 18 વર્ષના યુવક સાથે એક તરફી પ્રેમ સંબંધ હતા.

આ મહિલા આ યુવકને શારીરિક સંબંધ બાધવા માટે કહેતી પરંતુ આ વાત વિશે તેના પતિને ખબર પડી પરંતુ તેના પતિ જાણ થતાં તે તેનો વિરોધ કરવા લાગ્યો પરંતુ લાચાર પતિની પત્ની સામે એક પણ ન ચાલી.સુરતમાં 28 વર્ષીય પરિણિતાને 18 વર્ષના યુવક સાથે એકતરફી પ્રેમ થઈ ગયો હતો.સમય જતાં પરણીતા યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા બોલાવતી હતી.

આશ્ચર્યજનક વાત તો એ છે કે આ સમગ્ર વાત પરણીતાએ તેના પતિને પણ જણાવી હતી. લાચાર પતિ સામે તેની પત્ની બિન્દાસ થઇ ગઈ હતી. પતિને જાણ હોવા છતાં યુવતી ફોન કરીને યુવકને શારીરિક સુખ માણવા બોલાવ્યા કરતી હતી. પરંતુ યુવકને આ બધું પસંદ ન હતું.પરંતુ યુવતીએ શારિરિક સંબંધો માટે દબાણ ચાલુ રાખતાં 18 વર્ષના યુવકે કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે.

યુવકના પરિવારે યુવતી સામે પોલીસ ફરિયાદ કરી છે.નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, લોકડાઉન હોવાને કારણે યુવક ઘરે જ રહેતો હતો ત્યારે પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. તમને જણાવીએ કે પરીણિત યુવતીને ચાર વર્ષની બાળકી પણ છે. આ યુવતી યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવક સાથે તે શારીરિક સંબંધ બાંધવા માગતી હતી.

યુવકને આ બધું પસંદ ન હોવાથી ઉપરાંત યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રહેતો. પરિવારના જણાવ્યા મુજબ આ યુવતી યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી.પુત્રની આ હાલત જોઈ માતાએ પૂછતાં પુત્રે સમગ્ર બાબત જણાવી હતી. ત્યાર બાદ યુવકની માતા એ યુવતીના પતિને આ વાતની જાણ કરી હતી.જો કે યુવતીએ પતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે.

ત્યાર બાદ યુવક કંટાળી ગયો હતો જે બાદ સોમવારે પરિણીતાનો ફોન આવ્યા બાદ માનસિક રીતે ભાંગી પડેલા યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરીને યુવતી સામે ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

અમદાવાદ માતા પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ અને પાડોશીએ અર્ધ નગ્ન હાલતમાં કર્યું ન કરવાનું કામ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે એક પાડોશી યુવક ધાબે આવી ગયો હતો જેથી તે નીચે આવી ગઇ હતી. માતાને જાણ થતાં પુત્રીના ચોપડા લેવા ઉપર ગઇ હતી. ત્યારે પાડોશી વિકૃત યુવક ત્યાં અર્ધ નગ્ન હાલતમાં બેઠો હતો. આ હાલતમાં જોઇને મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી.

બાદમાં આ શખ્સે બિભત્સ ચેનચાળા કરી બિભત્સ ઇશારાઓ કરતા મહિલા નીચે દોડી આવી હતી અને પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.ચાંદલોડિયામાં આવેલા એક ફ્લેટમાં 35 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. પતિ છુટક મજૂરી કામ કરે છે અને દીકરી રાણીપની એક શાળામાં અભ્યાસ કરે છે અને તેના બે પુત્રો પણ અભ્યાસ કરે છે. રવિવારે ઠંડીને કારણે તેમની પુત્રી ધાબે ભણવા ગઇ હતી. તે તેનો અભ્યાસ કરતી હતી ત્યારે જીતુભાઇ નામનો સ્થાનિક રહીશ ધાબે આવી ગયો હતો.

જેથી આ વિદ્યાર્થીની નીચે ઘરે જતી રહી હતી. તેની માતાએ કેમ નીચે આવી તેમ પૂછતા તેણે કહ્યું કે પેલા જીતુભાઇ ધાબે આવી ગયા છે એટલે ચોપડા ઉપર મૂકીને નીચે આવી ગઇ છે. તે જશે બાદમાં તે ચોપડા લઇ આવશે. બાદમાં વિદ્યાર્થીની માતા ધાબે પુત્રીના ચોપડા લેવા ગઇ હતી.જો કે મહિલા ધાબે પહોંચી ત્યારે જીતુ નામનો શખ્સ પેન્ટ અને અન્ડરવિયર કાઢીને ધાબે બેઠો હતો.

તે કેમ આમ અહીં બેઠો છે તેમ પૂછતા આ જીતુ નામના શખ્સે ગુપ્તાંગ પર હાથ ફેરવી મહિલાને બિભત્સ ઇશારા અને છેડતી કરી હતી.મહિલાએ તાત્કાલિક ઘરે ભાગી જઇ તેના પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતા તમામ લોકોએ સોલા પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચી મહિલાની જીતુ નામના શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે આઇપીસી 354એ, 294બી, 323 મુજબ ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી કરી છે.

આવીજ બીજી ઘટના આજે અમે તમને પ્રેમનો એક એવો કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમા પ્રેમની કોઈ ઉંમર હોતી નથી અને પ્રેમ કોઈ પણ સમયે થાય છે પણ આ પ્રેમમાં કોણ સાચું છે અને કોણ ખોટુ એ સમજી શકાતુ નથી અને ઘણી વખત સામેની વ્યક્તિ દગો ખાઈ જાય છે પરંતુ પ્રેમમાં અંધ વ્યક્તિ તેને સમજી શકતો નથી અને આંખો ખોલતા સુધીમાં તે ઘણું મોડુ થઈ ગયું હોય છે અને આવુ જ 65 વર્ષીય બેથ હેનિંગ સાથે થયુ હતુ જેમા તમને સાથે પ્રેમમાં દગો આપવામાં આવ્યો હતો.

મિત્રો ઉંમરના તે તબક્કે જ્યારે તેણી સિંગલ બની હતી અને પૌત્રો સાથે રહેવા જઇ રહી હતી ત્યારે તેની અડધી ઉંમરની વ્યક્તિ તેના જીવનમાં આવી તેણે આ 65 વર્ષીય મહિલા સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા જ દિવસોમાં તેણે તેના સાચા રંગ બતાવવા લાગ્યો હતો અને જે પછી સ્ત્રીને ખ્યાલ આવે છે કે તેણે વૃદ્ધાવસ્થામાં એક મોટી ભૂલ કરી છે અને આ મહિલાએ જાતે જ તેના પ્રેમ અને દગાની વાર્તા બીજા લોકો સાથે શેર કરી હતી.

આ સમગ્ર કીસ્સો યુકેમાં રહેતા 68 વર્ષીય બેથ હેનિંગે તેના વિશ્વાસઘાતની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમા આ મહિલાએ જણાવ્યું હતુ કે આ અગાઉ જ્યારે તે સાંભળતી હતી કે વૃદ્ધ મહિલાઓ કેવી રીતે નાના છોકરાઓ સાથે પ્રેમમાં પડે છે ત્યારે તે તેમની મજાક ઉડાડતી હતી પરંતુ જ્યારે કોઈ અડધી ઉંમરનો છોકરો તેના જીવનમાં આવ્યો ત્યારે તેને ખબર પડી ગઈ કે પ્રેમમાં પડતાં મન કામ કરવાનું બંધ કરી દે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે બેથ હેનિંગ એક સામાજિક કાર્યકર છે અને ફેસબુક પર તે ઘાના સ્થિત એક વ્યક્તિને મળી હતી જે 30 વર્ષીય રોડનીએ ઘાનામાં સંગીત સમારોહ કર્યો હતો અને તેઓ પણ સામાજિક કાર્ય સાથે પણ સંકળાયેલા હતા.બેથ હેનિંગે પણ ઘાનાના લોકો માટે ભંડોળ ઊભું કરતો હતો.આ કારણોસર બેથ રોડનીને મળી હતી અને આ બંનેએ ફેસબુક મા વાતચીત શરૂ કરી હતી અને આ વાતચીત ધીરે ધીરે પ્રેમમાં બદલવા લાગી અને રોડનીએ બેથ સાથે રોમેન્ટિક વાતચીત શરૂ કરી.

આ દરમિયાન અચાનક એક દિવસ રોડનીએ બેથ પાસેથી પૈસા માંગ્યા હતા અને રકમ ઓછી હોવાથી બેથે રોડનીને પૈસા આપ્યા હતા અને થોડાક દિવસો પછી આ વ્યક્તિએ બેથ પાસેથી વધુ પૈસાની માંગ કરી હતી અને આ મહિલાએ તેના ફેસબુક મિત્રને પૈસાની મદદ કરવાનું શરૂ કર્યું અને આ બંને હવે રોજેરોજ વાતો કરતા હતા અને આ દરમિયાન બેથ પણ રોડનીને મળવા ઘાના ગઇ હતી અને ત્યાં જઇને,રોડનીએ તેને ખૂબ જ ખાસ અનુભવ કરાવ્યો.તેણે બેથને તેના મિત્રો સાથે પરિચય કરાવ્યો હતો અને આ પછી તેણે બેથને લગ્ન માટે ઘણી વખત પ્રસ્તાવ પણ આપ્યો જેને બેથે ના પાડી.

મિત્રો દરમિયાન એક સાંજે રોડનીએ બેથને એક કોન્સર્ટમાં બધાની સામે પ્રપોઝ કરી દીધી અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધાં.બેથના બાળકો આ લગ્નથી ખુશ ન હતા.પરંતુ એકલતાથી પરેશાન બેથ રોડની સાથે લગ્ન કર્યા હતા અને થોડા દિવસો પછી રોડની બેથ બંને યુકે પહોંચ્યા હતા અને ત્યા રોડની બેથના ઘરે રોકાવા લાગ્યો હતો પરંતુ ધીરે ધીરે બંને વચ્ચે ઝઘડો થયો.બેથને દરેક બાબતમાં ત્રાસ આપવા લાગ્યો,બેથને જણાવ્યુ કે રોડની તેની સાથે સૂવાને બદલે પલંગ પર સૂતો હતો.વળી,તે ત્રાસ આપતો હતો.

તે મહિલાના જણાવ્યા મુજબ રોડની ઘણી વાર બેથ પાસે પૈસા માંગતો હતો અને જ્યારે બેથ આ ન કરી શકે,ત્યારે તેણીનો દુરૂપયોગ કરશે અને તેને દુષ્ટ કહેશે અને એ પછી બેથ સમજી ગઇ કે રોડનીએ પૈસા માટે લગ્ન કર્યાં હતા ત્યારે બેથે એમ પણ કહ્યું હતું કે,લગ્ન પહેલાં રોડનીએ તેની ઉંમર તેની પાસેથી છુપાવી દીધી હતી.તેણે પોતાની જાતને 40 વર્ષની હોવાનું જણાવ્યું હતું પરંતુ લગ્નમાં તે 25 વર્ષનો હોવાનું બહાર આવ્યું હતું અને આખરે બેથે સંબંધોને સમાપ્ત કરવાનું નક્કી કર્યું.

પરંતુ છૂટાછેડા સુધી બેથ 20 લાખના દેવામાં ડૂબી ગઇ હતી અને બેથે રોડનીને પૈસા આપ્યા અને તેના પર ઘણા પૈસા પણ ઉડાવ્યા હતા અને છૂટાછેડાની પ્રક્રિયામાં પણ અલગથી ખર્ચ થાય છે અને હવે બેથ ફક્ત આ સંબંધને સમાપ્ત કરવા અને તેના બાળકો સાથે આરામદાયક રહેવા માંગતી હતી જેથી બેથે અન્ય મહિલાઓને પણ આ પ્રકારના કપટથી દૂર રહેવા અપીલ કરી હતી.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *