Breaking News

પેહલાં આવી લાગતી હતી મુકેશ અંબાણીની લાડલી, પૈસાએ બદલી નાખ્યું રૂપ,જુઓ તસવીરો………

મુકેશ અંબાણીનું નામ આજે આશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ત્યારે આજે આપણે જાણીશું કે આટલાં મોટા હોવા છતાં પણ તેને આ વ્યક્તિની સાથે પોતાની દીકરી સાથે લગ્ન કેમ કર્યા? દેશના સૌથી ઉદ્યોગપતિમાં મુકેશભાઈના અંબાણીની દીકરીના લગ્ન થયા ત્યારે સૌ કોઈ આ ભવ્ય લગ્ન જોઈને સૌ કોઈ ચોંકી ગયું. લગ્નની કંકોત્રીથી લઈને અંત ઘડીએ સુધી લાગ્યું કે લગ્ન ખૂબ સારી રીતે યોજવામાં આવ્યા.

સૌ કોઈના મનમાં એક સવાલ જરૂર આવતો હશે કે ઈશાના લગ્ન અજય પરિમલના દીકરા સાથે કેમ કરવામાં આવ્યા ? અજય પિરામલ પિરામલના ચેરમેન છે.આનંદઅપિરામલના પિતા મૂળ રાજસ્થાનથી છે. ખાસવાત એ છે કે આનદ પિરામિલ ખાસ ગામડામાં કામ કરી રહ્યા છે.મુકેશ ગુજરાતી પરિવાર છે, ત્યારે અજય મારવાડીના છે. બીજી ખાસ વાત એ કે ઈશા આનદ કરતાં મોટી છે. જ્યારે પણ આ બંને લગ્ન કરવામાં આવ્યા ત્યારે આ બંને ખૂબ પ્રસંશા જેવી વાત છે.

હમણાં માં 12 ડીસેમ્બર એ ઈશા અંબાણી અને આનંદ પિરામલ ના રોયલ વેડિંગ થયા. આ લગ્ન માં આવવા માટે ફક્ત દેશ નહિ પરંતુ વિદેશી મહેમાનો ને પણ આમંત્રણ મળ્યું હતું. અમેરિકન પોપ સિંગર બેયોંસે ને પણ ઈશા ના લગ્ન માં આવવાનું નિમંત્રણ મળ્યું હતું. બેયોંસે એ પોતાની પરફોર્મન્સ થી ઈશા ના લગ્ન માં ચાર ચાંદ લગાવી દીધા. તેના સિવાય અમેરિકા ની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લીન્ટન પણ મુકેશ અંબાણી ની ખાસ મહેમાન બનીને ભારત આવી હતી. લગ્ન ના દિવસે ઘર નિયા સ્પસ સુરક્ષા ના કડક ઇંતજામ કરવામાં આવ્યા હતા.

દેશ ની સૌથી મોટા લગ્ન માં રાજનીતિ, રમત અને ફિલ્મ જગત ના મોટા મોટા દિગ્ગજ સામેલ થઇ રહી હતી. મીડિયા રીપોર્ટસ ની માનીએ તો આ રોયલ વેડિંગ માં 700 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. લગ્ન ના દિવસે ઈશા બહુ સુંદર દેખાઈ રહી હતી. ફક્ત લગ્ન નહિ પરંતુ લગ્ન ની બધી રસમો માં તે બહુ ખુબસુરત નજર આવી રહી હતી. પરંતુ હમણાં માં સોશિયલ મીડિયા પર ઈશા ના કેટલાક એવા ફોટા વાયરલ થયા છે જેને દેખતા જ લોકો એ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

આનંદ પિરામલએ  હાવર્ડ બીઝનેશ સ્કૂલ  અમરિકામાં અભ્યયાસ કરેલ. આ સાથે ઘણી એવી ખાસ વાત છ, જેના લીધે તમે પણ ચોકી જશો.ઈશાના લગ્ન  ખૂબ ધામધૂમથી કરવમાં આવ્યા હતાં. ઈશા આનંદ કરતાં ઉમરમાં પણ ખૂબ નાની છે, છતાં પણ તેને તેની સાથે લગ્ન કર્યા. મુકેશ અંબાણી અને અજય પિરામલ સારા એવા મિત્ર પણ છે આ કારણે બંને આ સંબધ કર્યો હોય તેવું પણ બની શકે છે.

ઈશા રિલાયન્સ જીયો અને રિલાયન્સ રિટેલ બોર્ડમાં સામેલ છે. તેની પાસે યેલ યુનિવર્સિટીમાંથી સાઇકોલોજી અને સાઉથ એશિયન સ્ટડિઝમાં બેચલરની ડિગ્રી છે. વો જૂનમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ સ્ટેનફોર્ડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામમાં માસ્ટર્સ કરી લેશે. ઈશા અને આનંદ લગ્ન પછી એક આલીશાન ઘર પણ ગિફટ કરવામાં આવ્યું પિતાં અજય પરિમલ તરફથી.  ઈશા અંબાણી મુકેશ અંબાણીની ખૂબ લાડલી છે તેનાં માટે ટે કઈ પણ કરી શકે છે. તેનાં લગ્નની કંકોત્રીથી લઈને લગ્નનો તમામ વિધિઓમાં ખૂબ ખર્ચો કરવમાં આવ્યો હતો.

લગ્ન પછી ઈશા અંબાણી પોતાના સસુરાલ ચાલ્યા ગયા અને ઘણા ટાઈમ સુધી કોઈ ખાસ ખબર ના આવી. પોતાના પારિવારિક કાર્યક્રમો માં બીઝી હોવાના કારણે તેમની કોઈ ખાસ ખબર ના આવી અને ફેમીલી ફંક્શન માં વધારે કરીને મીડિયા વાળા ને બોલાવવામાં નથી આવતા. પરંતુ હજુ હમણાં માં કેટલાક દિવસો પહેલા ઈશા અંબાણી સ્પોટ થઇ અને દેખવા વાળા તેમને ઓળખી ના શક્યા. તે બિલકુલ બદલી-બદલી નજર આવી રહી હતી. હમણાં માં પોતાના પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહેલ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલ આવી હતી અને આ પહેલી વખત હતું જ્યારે તે લગ્ન પછી સ્પોટ થઇ છે. જણાવી દઈએ, ઈશા એ બહુ જ સાધારણ એક ડ્રેસ પહેરેલ હતી અને તેમને કોઈ મેકઅપ પણ નહોતો કર્યો. મેકઅપ વગર તેમનો લુક એકદમ અલગ દેખાઈ રહ્યો હતો અને તેમનો આ લુક દેખીને લોકો એ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

ઈશા નો મેકઅપ લુક વાયરલ થતા જ લોકો તેમને જોરદાર ટ્રોલ કરવા લાગ્યા. એક યુજર એ ઈશા ને ટ્રોલ કરતા કહ્યું કે પૈસા તો હવે લોકો ને પૂરો લુક બદલીને અપાઈ રહ્યો છે મેડમ પછી તમને કઈ વસ્તુ ની કમી છે. ત્યાં એક એ ટ્રોલ કરતા લખ્યું કે છેવટે પૈસા પણ હકીકત છુપાવી ના શક્યું. જ્યાં કેટલાક લોકો ઈશા ને ટ્રોલ કરી રહ્યા છે ત્યાં કેટલાક લોકો તેમની આ સાદગી ની પ્રશંસા પણ કરી રહ્યા છે.

આનંદ પિરામલ થી થયા છે લગ્ન જણાવી દઈએ, ઈશા અંબાણી ના લગ્ન ભારત ના મશહુર ઉદ્યોગપતિ અજય પિરામલ ના દીકરા આનંદ પિરામલ થી થઇ છે. અજય પિરામલ, પિરામલ ગ્રુપ ના માલિક છે. પિરામલ અને અંબાણી પરિવાર ની ઓળખાણ વર્ષો જૂની છે. બન્ને પરિવાર એકબીજા ને પાછળ ના 4 દશકો થી ઓળખે છે. ટેક્સટાઈલ માં પિરામલ ગ્રુપ નું નામ દેશ માં બહુ ઓળખવામાં આવે છે.લગ્ન બાદ બંને મુંબઈના વરલી સ્થિત બંગલામાં શિફ્ટ થઈ ગયા છે. 400 કરોડના આ આલિશાન બંગલાની અંદરના કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે.આલીશાન બંગલો 50,000 સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલો છે જેનું નામ ‘ગુલીટા’ છે.

આ બંગલોને ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. ઘરના પ્રોજેક્ટને લંડન સ્થિત એન્જિનિયરિંગ ફર્મ Eckersley OCallaghanના મતે, ‘ગુલીટા’ને થ્રીડી મોડલિંગ ટૂલની મદદથી અનેક કેટલીક વસ્તુઓ ડિઝાઈન કરવામાં આવી છે. આ પાંચ માળના બંગલામાં 3 બેઝમેન્ટ , ડાઈનિંગ રૂમ્સ અને આઉટડોર પૂલ જેવી અનેક સુવિધાઓથી સજ્જ છે.

આ  બંને પતિ-પત્ની  મુંબઈમાં રહે છે, અવાર નવાર ઈશા  પોતાના  ઘરે જોવા મળે છે. આનંદ પરિમલ પણ મુકેશ અંબાણીની જેમ એક સારા બીઝશમેન છે, પરિમલ પરિવાર પાસે અઢ્ડક  સંપતિ છે, આથી આનંદ પરિમલના પરિવાર અને તેનાં સ્વભાવને લીધે તેને ઈશા માટે પસંદ કરવામાં આવ્યા છે.આજે દરેક જગ્યાએ આ બંને કપલની ખૂબ ચર્ચા થાય છે. ઈશા અંબાણીના લગ્નમાં નીતા અંબાણીનો લૂક ખૂબ છવાઈ ગયો હતો સૌ કોઈ તેનાં વખાણ કર્યા હતા.

ઇશા અંબાણીના ડ્રેસ દેશ-વિદેશના ફેમસ ડિઝાઈનર તૈયાર કરે છે. આમ તો, મોટે ભાગે તેમનો સમય બિઝનેસ સાથે જોડાયેલી જવાબદારીઓને નિભાવવામાં પસાર થાય છે, પણ છતાં તે પાર્ટીઓમાં સામેલ થાય છે. તેમની ફેશન અને અંદાજ જોવાલાયક હોય છે.
ઇશા અંબાણીના ડ્રેસ અને જ્વેલરીની કિંમતનો અંદાજો લગાવવા સામાન્ય માણસ માટે સંભવ નથી. તેની કિંમત લાખોમાં હોય છે. ઇશા અંબાણીની પાસે મોંઘા ડ્રેસ અને જ્વેલરીનું કલેક્શન પણ છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *