Breaking News

પેહલાં પતિ યુવતી સાથે સંભોગ કરતો પછી ઘરનાં દરેક સભ્યો વારફરતી કરતાં હતાં એવું કાર્ય કે જાણી ચોંકી જશો.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે. આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

મને મારી પરિણીત સહકર્મચારી સાથે ગાઢ સંબંધ છે. આ સંબંધમાં અમારી બંનેની સંમતિ પણ છે. તેની વાતો પરથી મને ક્યારેય એવું નથી લાગ્યું કે તે પોતાના પતિ કે પરિવારથી કોઇપણ રીતે અસંતુષ્ટ હોય. તે જે રીતે મારી સાથે સંબંધ રાખી રહી છે અને તેના પરથી મને તેનો કોઇ બદઇરાદો પણ જણાતો નથી. તેથી મને સહેજે પ્રશ્ન થાય છે કે જો તે બધી રીતે સુખી જ છે તો મારી સાથે આવો ગાઢ સંબધ શા માટે રાખતી હશે? અને તેના મનમાં શું છે તે જાણવા મારે શું કરવું જોઇએ? જ્યારે કોઇ વ્યક્તિ ઊભયલિંગી હોય। છે ત્યારે તેને પુરુષ અને સ્ત્રી, બંને સાથે ગાઢ સંબંધ બાંધવાની ઇચ્છા થાય છે.

અને આ વાત એકદમ કુદરતી છે. શક્ય છે કે તમારી મિત્ર પણ ઊભયલિંગી હોય.આવી સ્થિતિમાં તેને પતિ તરફથી પૂરેપૂરું સુખ મળતું હોય તોય તે સ્ત્રી તરફ આકર્ષાય છે કદાચ આ કારણે જ તે તમારી સાથે આટલો નિકટનો સંબંધ બાંધતી હશે. આમ છતાં તમને તેના મનની વાત જાણવાની જીજ્ઞાસા હોય તો તમે સીધું જ તેને એ બાબતે પૂછી લો અને જો તમને તેની સાથે આવો સંબંધ બાંધવામાં સંકોચ નથી થતો તો એ બાબતે પૂછવામાં શા માટે દ્વીધા થાય છે? મારા વિવાહ એક શ્રીમંત પરિવારમાં થયા હતા ત્યારે હું ફૂલી નહોતી સમાતી હતી.

પરંતુ ઘરમાં આવ્યા પછી અહીંનું વાતાવરણ જોઇને હું હતપ્રભ બની ગઇ છું. મારા બીમાર સાસુ એક ઓરડામાં સુતા રહે છે. જ્યારે રોજ સાંજ પડયે અમારું ઘર ઐયાશીના અડ્ડામાં ફેરવાઇ જાય છે. એક તરફ મોટી ટી.વી. સ્ક્રીન પર બ્લુ ફિલ્મ ચાલુ થાય છે અને બીજી તરફ મારા જેઠ, સસરા, પતિ તેને દોહરાવે પણ છે ગમે તે વ્યક્તિ ગમે તેની સાથે સેક્સ કરે છે. મારા પતિ તો દરરોજ નવી નવી છોકરીઓને લઇ આવીને ઐયાશી કરે છે. મને પણ નાછૂટકે આ વ્યાભિચારમાં સાથ આપવો જ પડે છે.હું આ બધાથી ત્રાસી ગઇ છું.

તો શું મને વ્યભિચારના મુદ્દે છૂટાછેડા મળી શકે છે ? તમે આજે જે માહોલનો સામનો કરી રહ્યાં છો તેમાં કોઇપણ સંસ્કારી યુવતીને ત્રાસ થાય તે સ્વાભાવિક વાત છે. સૌથી પહેલા તો તમારે કોઇના પણ દબાણમાં આવ્યાં વગર તમારા પરિવારજનોના વ્યભિચારમાં સાથ નહોતો આપવો જોઇતો. ખેર, હવે તમે તેમાંથી બહાર આવવા માગો છો તો તમને આ મુદ્દે ચોક્કસ છૂટાછેડા મળી શકે છે.પરંતુ તમારી વાત સાચી છે તે પુરવાર કરવા તમારે જડબેસલાક પુરાવા તૈયાર રાખવા પડે. જે ઘરના લોકો આટલી હદ સુધી નગ્ન થઇ શક્તા હોય તે તમને ખોટા પુરવાર કરવા ગમે તે હદે જઇ શકે છે.

આવી સ્થિતિમાં કોઇપણ પગલું ભરવાથી પહેલા તમે છાનામાના વિડિયો વગેરે ઉતારીને પુરાવા એકઠા કરી લો. મારા લગ્ન થઈ ગયા છે. અમારા ૧૨ અને ૧૦ વર્ષના બે સંતાનો પણ છે. અમારું વિવાહિત જીવન સુખી છે. મારી પત્નીને દરરોજ સંભોગ કરવાની ઇચ્છા થાય છે. અને હું તેની એ ઇચ્છા પૂરી પણ કરી દઉ છું. પણ તેની અન્ય હઠ મને વિચિત્ર લાગે છે. તે કહે છે કે તમે મને અઠવાડિયમાં ત્રણ વખત પાથીએ પાથીએ તેલ નાખી આપો અને વાળ ધોઇ પણ આપો. આમ કરવાથી તમારું આયુષેય લાંબુ થશે અને હું તેની હઠ પૂરી કરવા દર અઠવાડિયે ત્રણ વખત તેના લાંબા વાળની માવજત પણ કરું છું.

પણ આ સમસ્યાનો ઉકેલ શો? તમારું વિવાહિત જીવન અન્ય બધી રીતે ખુબ સુખી છે. પરંતુ તમારી વાત પરથી લાગે છે કે તમારા પત્ની હઠીલા અને વહેમીલા જ છે. અથવા પોતાનું કામ તમારી પાસેથી કરાવવા તેઓ ખોટું બોલી રહ્યાં હોય એવું પણ બને. તેમના લાંબા વાળની આ રીતે માવજત કરવામાં તમારો ઘણો સમય વેડફાય જાય અને તમને કંટાળો પણ આવે તે સ્વાભાવિક વાત છે.પરંતુ તમે એ જાણવાનો પ્રયાસ કર્યો ખરો કે તેમના મગજમાં આવી (ગેર)માન્યતા ક્યાંથી આવી ગઈ કે તમે તેમને વાળમાં તેલ નાખી આપીને શેમ્પૂ કરી આપશો તો તમારું આયખું વધશે.

તમે પોતે જ એ જાણવાનો પ્રયાસ કરો કે તેઓ આવી વાત કરીને તમારી પાસેથી પોતાનું કામ કઢાવી રહ્યાં છે કે પછી ખરેખર તેઓ આ વાત માને છે. જો તેઓ વાસ્તવમાં આવું માનતા હોય તો એ માન્યતા તદ્ન પાયાવિહોણી જ છે એ વાત તેમના ગળે ઉતારવાનો પ્રયાસ કરો. શક્ય છે કે તમારા પ્રયાસો કામ આવે અને તમને તેમની હઠ પૂરી કરવામાંથી છૂટકારો મળે. મે એવું સાંભળ્યું છે કે જો લગ્ન પહેલાં કોઈ યુવતીએ સેક્સ સંબંધ બનાવ્યા હોય તો તેના પતિને આ વિશે જાણ થઈ જાય છે. હું જાણવા ઈચ્છું છું કે જો કોઈ યુવતીએ ૨ વાર કોઈની સાથે સેક્સ માણ્યું હોય તો શું કોઈ એવો ઉપાય છે, જેનાથી સુહાગરાતે તેના પતિને આ બાબતની જાણ જ ન થાય?

શું ગુપપતાંગ ઢીલું તો નથી પડી જતું ને? ૧-૨ વાર શારીરિક સંબંધ બાંધવાથી ગુપપતાંગ ઢીલાશ નથી આવી જતી હોતી જ્યાં સુધી તમે સ્વયં પોતાના મોંથી આ વાતનો સ્વીકાર ન કરો કે તમે પહેલા કોઈની સાથે અનૈતિક સંબંધ બાંધી ચૂક્યા છો ત્યાં સુધી પતિ તે વિશે અજાણ જ રહેશે અને જો તમે લગ્ન પછી પતિને પ્રેમ કરશો તો તેઓ આવી બિનજરૃરી વાતોને કોઈ જ મહત્ત્વ નહીં જ આપે. હું મારા ૧૫ વર્ષના દીકરા બાબતે ખૂબ ચિંતિત છું. તે ૧૦મા ધોરણમાં અભ્યાસ કરે છે. મેં થોડા દિવસથી નોટિસ કર્યું છે કે તે પોતાની સાથે ટયૂશન ક્લાસમાં ભણતી એક છોકરીમાં સારો એવો રસ લેવા લાગ્યો છે. તે મારા કરતા પણ વધારે વખાણ તેના કરે છે અને ફોન પર પણ તેની સાથે વાતો પણ કરે છે.

ક્યાંક તે આ છોકરીને પ્રેમ તો કરવા નથી લાગ્યો ને? જો તે આટલી નાની ઉંમરમાં પ્રેમના ચક્કરમાં પડી જશે તો તેની કરિયર બરબાદ થઈ જશે. હું શું કરું. જેથી તે તેનાથી દૂર થઈ જાય? તમારો દીકરો કિશોરાવસ્થામાં છે અને આ ઉંમરમાં વિજાતીય આકર્ષણ સ્વાભાવિક છે. આ પ્રેમ નથી, માત્ર જાતીય આકર્ષણ છે. આ આકર્ષણ જે ગતિથી કિશોરોના દિલોદિમાગ પર ચઢે છે, તેટલી જ ઝડપથી ઊતરી પણ જાય છે, તમારો દીકરો તમારી સાથે વાતો શેર કરે છે, તે સારી વાત છે. તે તેને અવળે માર્ગે જવા નહીં દે. તમે તેને આ છોકરી સાથે મળવા અથવા વાત કરવાથી ન રોકો.

તેને માત્ર સમયાંતરે અભ્યાસ કરવા પ્રત્યે સાવચેત કરતા રહો. તેને સમજાવતા રહો કે પરીક્ષાનું પરિણામ સારું આવશે તો જ તે પોતાની મનગમતી કરિયર પસંદ કરી શકશે. તે તમારી મૈત્રીભરી સલાહને અવશ્ય માનશે. આમ પણ આજની પેઢીના બાળકો પોતાની કરિયર પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે, તેથી તમે વિનાકારણ પરેશાન ન થાવ.હુ એક પરિણીતા છું. મારા પતિ બેડરૂમમાં પ્રવેશતા જ મારા પર એક બળાત્કારીની જેમ તૂટી પડે છે. દિવસભર ઘરનું કામ અને બાળકોની સારસંભાળ લેતાલેતા હું સંપૂર્ણપણે થાકી જાઉં છું અને ઈચ્છતી હોઉં છું કે રિલેક્સ થઉં, પરંતુ તેમણે ક્યારેય મારી ઈચ્છા અનિચ્છાની ચિંતા નથી કરી.

તેથી મને ન તો સહવાસમાં કોઈ રસ રહ્યો છે કે ન તો મારા પતિમાં. બીજી તરફ થોડા દિવસોથી એક છોકરો, જે મારી પાડોશમાં રહે છે તે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી લઉં અને એક વાર તેની સાથે શરીર સંબંધ બનાવી લઉં. શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે અને એ પણ જણાવો કે આમ કરવું શું વાજબી રહેશે? તમે તમારા પતિની આદત જાણો છો, ત્યારે પોતાને તૈયાર કરી લો. જેથી જે પણ થાય તે મરજીથી થાય. આમ કરતા તમે પણ સહવાસને એન્જોય કરશો. રાત્રે તમે થાકી ગયા હોય કે ન હોય, સેક્સ એન્જોય કરવાનું પ્લાનિંગ તમારે કરવું જોઈએ. પાડોશના છોકરા સાથે મિત્રતા કરવી અને સંબંધ બાંધવો ન તો સરળ છે કે ન વ્યવહારિક.

મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સેક્સી છું.મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે. હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને,

પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ.એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો. એક ઘટના કહું, ૧૯૭૦ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયું. ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું.અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું, તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા.

એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે, પણ અફસોસ, જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું. આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયું!કામેચ્છા બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નથી. પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી સંભોગ કરી શકે છે. હા, થોડોક ફરક જરૂર પડે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે. દા.ત. એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે.

દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં, જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે. એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય. દા.ત. હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં? જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા. ઈન્દ્રિયમાં, પણ આવું જ છે. જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે, જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.

એક વૃદ્ધ એમ વિચારે કે હું જવાન છું. તો એ જવાન બની જાય છે. જો એક જવાન એમ વિચારે હું વૃધ્ધ થઈ ગયો છું અને ઘડપણ હવે ગળે વળગી રહ્યું છે તો એવું બની જાય છે. હકીકતમાં ઢળતી ઉંમર એ સેક્સનો સુવર્ણકાળ છે. કારણ કે બન્ને જણને એકબીજાના ગમાઅણગમા, ભેદ, પ્રેમ, મહોબ્બત અને મહોબ્બતની પરાકાષ્ઠા એ વસ્તુનો પરસ્પર ખ્યાલ હોય છે. એ સમજવું જરૂરી છે કે સેક્સ ઈઝ એઝ ઈમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડર સેટ એઝ ઈટ ઈઝ ફોર ધ ઝેટ સેટ. સેક્સને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.સ્ત્રી કેટલી ઉંમર સુધી ગર્ભધારણ કરી શકે જ્યાં સુધી એની માસિક પાળી નિયમિત આવતી હોય ત્યાં સુધી ગર્ભધારણ કરવાની તે ક્ષમતા ધરાવે છે. મેનોપોઝ રજોનિવૃત્તિ સમય પછી સ્ત્રી બીજ બનવાનું બંધ થઈ જાય છે, માટે બાળક પેદા થવાની શક્યતા નથી રહેતી.

About bhai bhai

Check Also

નોકરીની શોધમાં આવેલા યુવકને યુવતીએ કહ્યું મારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો.

સોશ્યલ સાઈટ પર નોકરીની શોધમાં રહેતો યુવક પોતાની જાતને આવી જાળમાં ફસાઈ ગયો હતો કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *