પૈસાની વાતમાં ભારતના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી આજે પણ પોતાના પિતા ધીરુભાઇની આ એક વાત માને છે..! આ વાત જાણવાથી જીવનમાં તમે પણ અમીર…

0
84

મિત્રો આપણે બધા લોકો જાણીએ છીએ કે રિલાયન્સ કંપનીના માલિક અને દેશના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી અવારનવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે મુકેશ અંબાણી આટલા બધા રૂપિયા વાળા હોવા છતાં પણ ખૂબ જ સાદયથી અને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી માત્ર દેશના

નહીં પરંતુ દેશ વિદેશમાં ધનિક વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે.મુકેશ અંબાણી મિત્રો હંમેશા ધનિક લોકોની યાદીમાં ટોચમાં હોય છે અને તેઓ ખાસ વાત એ છે કે કરોડો રૂપિયા દર મહિને કમાતા મુકેશ અંબાણી અને તેના પત્ની માટે પૈસા કેટલું મહત્વ ધરાવે છે તેનો જવાબ તેમને ઇન્ટરવ્યૂમાં આપ્યો હતો અને ઇન્ટરવ્યૂ દરમિયાન મુકેશ અંબાણીને

પૈસાનું ખૂબ જ મહત્વ તેમની નજરમાં કેટલું છે તે અંગે સવાલ થતાં તેઓએ કહ્યું કે વાસ્તવિક જીવનમાં મારી પાસે પૈસાનું જરાય પણ મહત્વ નથી.મારા પિતા ધીરુભાઈ અંબાણી હંમેશા કહેતા હતા કે જો તમે કોઈ ધંધો પૈસા માટે શરૂ કરતા હોય તો તમે મૂડ શો કારણ કે તમે ક્યારે કંઈક સારું કરી શકશો નહીં અને પૈસા કમાઈ શકશો નહીં મુકેશભાઈ

અંબાણી ના પ્રમાણે તેમના પિતા ધીરુભાઈ અંબાણી કહેતા હતા કે ધંધો કોઈ હેતુથી શરૂ કરવો જોઈએ અને કંઈક એવું નવું કરવા માટે વિચારો જે કોઈએ ન કર્યું હોય. જો તમે આ નિયમને અનુસાર તો પૈસા તો એક બાય પ્રોડક્ટની જેમ આવશે પરંતુ આ બાય પ્રોડક્ટ ક્યારે ધંધા કરતા વધારે મહત્વપૂર્ણ હોતી નથી અને મુકેશ અંબાણીને જેમ જ નીતા

અંબાણીએ પણ ઇન્ટરવ્યૂ દરમિયાન સવાલ કર્યો હતો કે તેમની પાસે પૈસા અને પાવર કેટલો મહત્વ ધરાવે છે.જ્યારે નીતાબેન અંબાણીએ પણ ઇન્ટરવ્યૂ દરમિયાન જવાબ આપતા જણાવ્યું કે મારા માટે પૈસા ના કારણે પાવર સાથે આવે છે પરંતુ આ બંને વસ્તુ એક સાથે ચાલી શકતી નથી અને નીતાબેન અંબાણીએ જણાવ્યું કે મારી તાકાત એક જવાબદારી છે જે મેં પોતાના પરિવાર પાસેથી શીખી લીધી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.