Breaking News

પત્નીનાં સ્તન નાના હોવાથી પતિ ઉત્તેજિત થતો ના હતો તો કાઢ્યો એવો રસ્તો જે જાણી નવાઈ લાગશે.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

હું ૨૭ વર્ષનો છું અને મારાં અરેન્જ્ડ મૅરેજ મમ્મીએ પસંદ કરેલી ૧૯ વર્ષની છોકરી સાથે થવાનાં છે. સગાઈ પહેલાં જ અમે એક-બે વાર સાથે બહાર ફરવા ગયાં છીએ. દેખાવે ખૂબ જ સુંદર, ગોરી અને સુશીલ છે. જોકે તેનો ચેસ્ટનો ઉભાર ખૂબ ઓછો છે. ટીનેજમાં મારી સેક્સ્યુઅલ ફૅન્ટસી દરમ્યાન મને હંમેશાં મોટાં સ્તનવાળી સ્ત્રીઓ પ્રત્યે વધુ આકર્ષણ થયું છે.

મે હંમેશાં એકદમ ભરાવદાર બ્રેસ્ટ્સ ધરાવતી ગર્લની કલ્પના કરીને જ મૅસ્ટરબેશન કર્યું છે. મારી સમસ્યા એ છે કે જ્યારે પણ હું આ છોકરી કે જેની સાથે મારા લગ્ન થવાનાં છે તેની સાથે ઇન્ટિમસીની કલ્પના કરું છું તો બહુ ઉત્તેજના નથી આવતી. અમારી વચ્ચે ઉંમરના ભેદને કારણે વિચારોની બાબતમાં પણ ઘણા મતભેદો છે. શું મારે આગળ વધવું જોઈએ? શું બ્રેસ્ટ મોટાં કરવાની કોઈ દવા કે મલમથી આકર્ષક ફિગર બનાવી શકાય ખરું? તમારે આ યુવતી સાથે આગળ વધવું જોઈએ કે કેમ એનો નિર્ણય માત્ર કોઈ અંગ-ઉપાંગની સાઇઝ પરથી નક્કી ન કરાય.

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સ્ત્રીનાં સ્તન નાનાં હોય કે મોટાં એનાથી સ્ત્રીની ઉત્તેજિત થવાની ક્ષમતામાં કે સેક્સનું સુખ આપી શકવાની ક્ષમતામાં કોઈ ફરક નથી પડતો. હા, તમને મોટાં સ્તન જોવાનું વધુ ગમતું હોય અને વધુ ઉત્તેજના આવતી હોય એવું બની શકે છે. જોકે એ પણ એક માનસિક કન્ડિશનિંગ જ છે. તમે પહેલેથી જ મોટાં સ્તનવાળી યુવતીની કલ્પના કરી છે એટલે તમને એ ગમે છે એમાં કશું ખોટું પણ નથી.

ઇન ફૅક્ટ, સાયન્સ કહે છે કે જે સ્ત્રીનાં સ્તન નાનાં હોય છે તેઓ ઝડપથી ઉત્તેજિત થાય છે. સ્તનને મોટાં કરવાનો દાવો કરતી તમામ પ્રોડક્ટ્સ કોઈ જ અસર નથી કરતી. બ્રેસ્ટ-એન્લાર્જમેન્ટ માટેની સર્જરી કરાવી શકાય, પરંતુ એની ઘણી આડઅસરો હોય છે. માટે જ શક્ય હોય તો ઉપરની વાત સમજવાની કોશિશ કરીને હસ્તમૈથુન દરમ્યાન તમારા આ કન્ડિશનિંગને બદલવાની કોશિશ કરો. ધારો કે તમારા માટે જીવનસાથીના અન્ય ગુણો કરતાં બ્રેસ્ટની સાઇઝ મોટો ઇશ્યુ હોય તો પહેલેથી જ બીજી વાર વિચાર કરી લો.

હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું. મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે. અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે. તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને?સ્તનનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે. તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથી. તેને કુદરતની દેન માનીને સ્વીકારી લો.

તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે. જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો. જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.‘સહિયર’ને મળેલા પાંચ બહેનોનાં પ્રશ્નોમાં આપેલી સમસ્યાઓ વત્તાઓછા અંશે મળતી આવે છે. જેમ કે સ્તન ઢીલાં પડી જવા, યોનિ માર્ગ પહોળો થઈ જવો, શીઘ્ર સ્ખલન, ચહેરા પર કરચલીઓ, કામસુખનો અભાવ ઈત્યાદિ.

અહીં અમે તેમના પ્રશ્નોનાં ઉત્તરો એકસાથે આપવાનો પ્રયાસ કરીએ છીએ. બાળકના જન્મ સાથે યોનિમાર્ગ પહોળો થઈ જવો અને શિશુના સ્તનપાનને કારણે સ્તન ઢીલાં પડી જવા એ સામાન્ય બાબત છે. ઉરોજોને કે યોનિમાર્ગને ફરીથી અગાઉ જેવા કરવા કોસ્મેટિક સર્જરી સિવાય કોઈ ઈલાજ નથી. શીઘ્ર સ્ખલનની સમસ્યા દૂર કરવા દેશી વાયગ્રા લઈ શકાય. પરંતુ આવા કોઈપણ ઉપાય-ઉપચાર અજમાવવાથી પહેલા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો સલાહભર્યું છે. શિશ્ન ટૂંકું કે પાતળું હોવાથી જાતીય સંબંધમાં ઉત્સાહ ન આવે એ માત્ર માનસિક અવસ્થા છે.

જાતીય સંવેદના યોનિના આરંભના ભાગમાં જ અનુભવાતી હોવાથી જાતીય ઉત્સાહને શિશ્નની લંબાઈ સાથે ઝાઝો સંબંધ નથી. તેથી આવી માનસિકતામાંથી બહાર આવીને ફેન્ટસીમાં રાચ્યા પછી સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાથી તમારી કામના પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા છે. છેવટના ઉપાય તરીકે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો. બાકી ૫૦ વર્ષની સ્ત્રીનું વજન માત્ર ૪૮ કિલો હોય ત્યારે ચહેરા પર વધતી વયની નિશાનીરૂપે આવતી કરચલીઓ ઝટ દેખા દઈ શકે.

તેને માટે તમે ફિઝિયોથેરપીસ્ટ પાસે ચહેરા માટેની ચોક્કસ પ્રકારની કસરત શીખી લો. સાથે સાથે નિયમિત રીતે ફેશ્યલ કરાવતા રહેવાથી પણ કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ વર્ષ પહેલાં હું એક યુવક સાથે પ્રેમમાં હતી. પછી તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બાળકનો પિતા છે. મારે હજી પણ તેની સાથે શારીરિક સંબંધ છે.

મારો પ્રશ્ન એ છે કે જ્યારે હું તેની સાથે સંભોગ કરું છું ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી કે કોઈ પણ જાતનો અહેસાસ નથી થતો તે જ્યારે યોનિપ્રવેશ કરે છે ત્યારે મને ખબજ નથી પડતી કે પ્રવેશ થયો કે નહીં. સંભોગની ક્રિયા ક્યારે પૂરી થઈ જાય છે એની પણ મને જાણ નથી થતી. મને શું તકલીફ છે એ બાબતમાં માર્ગદર્શન આપશો. સ્ત્રીના કામચક્રમાં ચાર તબક્કા હોય છે : કામેચ્છા, યોનિમાર્ગમાં ચીકણાહટ, યોનિપ્રવેશ અને ચરમસીમા (સંતોષની અવસ્થાનો અહેસાસ).

આમાંથી કયા તબક્કામાં તમને તકલીફ છે એ જાણવું જરૂરી છે અને એ જાણ્યા પછી એનો ચોક્કસ ઉપાય થઈ જશે. આ કોઈ મોટી સમસ્યા નથી. આ એક સામાન્ય તકલીફ છે અને માત્ર સામાન્ય બુદ્ધિના ઉપયોગથી સૉલ્વ થઈ જાય છે. મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે.

તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને? માર્ગદર્શન આપશો. સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે. રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં.

ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે.પરિણામે એ કામેચ્છા અને કામશક્તિમાં આવેલી ઊણપ પૂરી કરી શકે છે, વૈદ્ય બાપાલાલ આ દવાની હંમેશાં ભલામણ કરતા. રાત્રે સૂતી વખતે એક ચમચી ગાયનું ઘી ગાયના દૂધમાં પ્રમાણસર ખડીસાકર સાથે મેળવીને પીશો તો પણ રાહત થશે. ગાયનું ઘી ગાયના દૂધમાંથી જ બનતું હોય છે હાડકાંની મજબૂતી માટે પણ એ મદદરૂપ થશે. ગાયનું ઘી માનસિક શાંતિ પ્રદાન કરે છે.

એનાથી ઍસિડિટી ઓછી થાય છે અને કબજિયાતમાં પણ અમુક અંશે રાહત મળે છે. હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું.જવાબ: પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તેને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનના પાયાને ડગમગાવી નાખે છે.

હું ૩૬ વર્ષનો યુવક છું. મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ. આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ પણ અમે કદી એવું કામ નથી કર્યું, જેથી અમને પસ્તાવો થાય.

આમ છતાં બંનેને એક ડર હંમેશા રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય?જવાબ: તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય, પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તો તેનાં લગ્ન થઈ ગયાં છે.

લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો. મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શંકાસ્પદ લાગી. મેં નક્કી કર્યું કે છોકરીનાં મા-બાપને આ બધું જણાવી દઉં, પરંતુ પહેલા હું પેલા છોકરાને મળવા માગું છું. શું મારો નિર્ણય બરાબર છે.

તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સંબંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય. તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બને. જો તે ન માને, તો તેનાં મા-બાપ અથવા પેલા છોકરાને મળવું યોેગ્ય રહેશે.સવાલ: હું ૨૩ વર્ષનો છું. મને હસ્તમૈથુનની કુટેવ પડી ગઈ છે. હું એ છોડવા માગું છું. શું આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની સલાહ લેવી ઠીક રહેશે? સામાન્ય રીતે અપરિણીત યુવકોમાં આવી અકુદરતી મૈથુનની કુટેવ જોવા મળે છે. દ્રઢ સંકલ્પ કરી લો, તો તમે એનાથી છૂટી શકશો. આ માટે કોઈ સેક્લોસોજિસ્ટની પાસે જઈ સમય અને પૈસા બગાડવાની જરૂર નથી.

તમારાં લગ્ન થઈ જશે ત્યારે આ કુટેવ પણ આપોઆપ છૂટી જશે. હું ૨૪ વર્ષની એમ.એ.પાસ યુવતી છું. શોર્ટહેન્ડ અને ટાઈપમાં પ્રવીણ છું. એક પગે વિકલાંગ છું. મારી બહેન તેના દિયર સાથે મારાં લગ્ન કરવા માટે દબાણ કરે છે. તે એવી ધમકી પણ આપે છે કે બીજી જગ્યાએ પણ કોઈ સારા યુવક સાથે મારાં લગ્ન કરીશ અને તેનાથી વધારે દહેજ અપાશે, તો તે પણ એટલો જ દહેજ લેશે.હું હમણાં લગ્ન કરવા ઈચ્છતી નથી. પહેલાં હું પગભર થવા માગું છું. શું મારો આ નિર્ણય યોગ્ય છે?તમારો નિર્ણય બિલકુલ યોગ્ય છે.

સ્વાવલંબી બન્યા પછી જ લગ્નનો નિર્ણય કરો. તમે કોશિશ કરશો તો તમને નોકરી મળવામાં વધારે મુશ્કેલી નહીં પડે. વિકલાંગો માટે અનામત સીટો હોય છે. એક બીજી વાત, બહેનના દિયર સાથે લગ્ન હરગિજ ન કરશો.યુવતી મારા પતિની ઉંમર ૩૬ વર્ષ અને મારી ઉંમર ૩૩ વર્ષ છે. અમારા જાતીય જીવનથી અમને સંપૂર્ણ સંતોેષ છે, પરંતુ હું સમાગમ અંગેની કેટલીક ભ્રાંતિઓનું નિવારણ કરવા ઈચ્છું છું. મારા પતિ એમ માને છે કે વધારે સમાગમ કરવાથી પુરુષમાં નબળાઈ આવી જાય છે.

તો આ ઉંમરે અમારે અઠવાડિયામાં કેટલી વાર સમાગમ કરવો જોઈએ, કે જેથી અમારા સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર ન થાય, તે જણાવશો સમાગમ માટેના કોઈ નિશ્ચિત માપદંડ નથી હોતા તેમ જ તેનો આધાર વ્યક્તિની ઈચ્છા તથા ક્ષમતા પર હોય છે. સમાગમથી પુરુષમાં કે સ્ત્રીમાં કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી.સવાલ: હું દસમાં ધોરણમાં અભ્યાસ કરતી અઢાર વર્ષની કિશોરી છું. કોઈપણ દેખાવડા યુવકને જોતાં જ મારું મન તેના પ્રત્યે આકર્ષાય છે અને હું એને પ્રેમ કરવા લાગું છું. મારી આ કુટેવ કેવી રીતે છૂટે, તે સમજાતું નથી.યુવાવસ્થામાં વિપરીત જાતિ પ્રત્યે યૌનાકર્ષણ જાગે તે સ્વાભાવિક છે, પરંતુ તમારામાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પર અંકુશ જરૂરી છે.

તમે તમારું ધ્યાન અભ્યાસમાં જ કેન્દ્રિત કરો. ઘરનું કામકાજ શીખવામાં પણ મને પરોવો. છોકરાઓ તરફ વધારે ધ્યાન આપવું યોગ્ય નિથી. એકલાં ન રહેતાં કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં મગ્ન રહો.હું ૨૫ વર્ષની એક વિવાહિતાને પ્રેમ કરું છું, જેને ત્રણ સંતાન પણ છે. મેં એક વર્ષ પહેલાં એની સમક્ષ મારા પ્રેમનો એકરાર કર્યો હતો, પણ ત્યારે એણે મારી વાત મજાકમાં ઉડાવી દીધી હતી. અત્યારે મારી હાલત એવી છે કે એની સાથે વાત કર્યા વિના મને ચેન પડતું નથી.

હું એની સાથે લગ્ન કરવા માગું છું. યોગ્ય માર્ગદર્શન આપશો તમે આ તમારી કહેવાતી પ્રેમિકાનો વિચાર જ મનમાંથી કાઢી નાખો. એ પરિણીતા છે અને એનું જીવન સારી રીતે વ્યતીત થઈ રહ્યું છે. તમારી નાની સરખી ભૂલ માત્ર તમારા જીવનને જ નહીં, એના દામ્પત્યજીવનને પણ બરબાદ કરી નાખશે, એ વાતનો કદાચ તમને ખ્યાલ નથી લાગતો. વળી, એ પરિણીતા હોવાથી એની સાથે લગ્ન કરવાનો વિચાર પણ નિરર્થક છે.

About bhai bhai

Check Also

અહીં લગ્ન પહેલા યુવતીઓને થવું પડે છે ગર્ભવતી,કારણ છે ખૂબ અજીબ…

ભારત ની આ એવી જગ્યા છે જ્યાં લગ્ન પહેલા જાતીય સબંધ બાંધવા માટે ખુદ પરિવાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *