Breaking News

પરીણિત યુવતી પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ અચાનક થયું એવું કે જાણી અચક પામી જશો……

એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી ચોંકી જશો.ઝારખંડના પાકુડમાં આડા સંબંધના આરોપમાં ગામ લોકોએ બે લોકોને બંધક બનાવ્યા હતા. મહેશપુર પોલીસ સ્ટેશન અંત્રગત આવતા પરિયારદાહા ગામમાં 26 વર્ષીય પરિણીત આદિવાસી મહિલાને ગામના લોકોએ તેના પ્રેમી સાથે પકડી લીધી હતી. ત્યાર બાદ પંચાયતે દુગલકી ફરમાન કરતાં તેમને બંધક બનાવીને ઝાડ સાથે બાંધી દીધા.સાહેબગંજ, દુમકા, પાકુડ અને અન્ય સંથાલ પરગના જિલ્લામાં સતત આવી ઘટનાઓ બનતી રહી છે જ્યાં ભીડ હોય ત્યાં ન્યાય કરવા ઉતરી પડે છે. આ દરમિયાન લોકો કાયદો હાથમાં લેવાથી પણ નથી ડરતી.સ્થાનીક લોકોએ કહ્યું કે

ગ્રામજનોએ ચાર વર્ષની દીકરીની માતા ટેરેસા હસદાને તેના પ્રેમી મસલેઉદ્દીન અંસારીની સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડી હતી. આરોપી પ્રેમી ત્રમ બાળકોનો પિતા છે અને પાડોશમાં બાલીદંગલ ગામનો રહેવાસી છે.ત્યારબાદ ગ્રામજનોએ એ બન્નેને એક ઝાડ સાથે બાંધી દીધા. આ બન્ને ભાગી ન જાય તે માટે કેટલાક ગ્રામજનોએ ઝાડ પર ચડીને તેમના પર નજર રાખવા લાગ્યા. બન્નેને છોડાવવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી પરંતુ ગામના લોકોના ભારે વિરોધને જોતા પોલીસ પણ કંઈ ન કરી શકી.જ્યારે આ મામલે પાકુરના એસપી મણિલાલ મંડલે કહ્યું કે, કોઈને કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી.

અમે મામલાની તપાસ કરી રહ્યા છે.જો કે સૂત્રોએ કહ્યું છે કે તેમને ગ્રામીણોની કેદમાંથી છોડાવવા માટે પોલીસે વધારાની ફોર્સ બોલાવવાની યોજના બનાવી છે.આવો એક અન્ય કહાની જાણીએ.મંછા થોડા દિવસ માટે પિયર ગઈ હતી. ત્યાં પણ તેનો જીવ ઉચાટમાં જ હતો. જુવાન જોધ ચંપા એકલી ઘરે હતી એ વાતે તેનો જીવ ઊંચો રહેતો હતો.પણ શું કરે. મા માંદી હતી એટલે આવ્યા વિના છૂટકો જ નહોતો. માને જરા સારું થતા જ મંછા ઘરે જવા નીકળી પડી. તેનું ઘર બસ સ્ટેન્ડ નજીક આવેલા બજારમાં શાકની તેની નાનકડી દુકાન હતી.

આમ તો મા-બેટી આ દુકાન ચલાવતા હતા પરંતુ તે તેને પિયર જતી ત્યારે ચંપા દુકાનનું ધ્યાન રાખતી હતી. મંછાનો પતિ રવલો છેલ્લા એકાદ વર્ષથી જેલની હવા ખાઈ રહ્યો હતો. ચંપા એકલી જ દુકાનમાં હશે અને અત્યારે ગરદીનો સમય છે આથી તેને મદદ કરવા તે સીધી દુકાને જ ગઈ.દુકાન બંધ જોતા જ મંછાને નવાઈ લાગી. તેના મનમાં જાત જાતના વિચારો ઉત્પન્ન થવા લાગ્યાં. ગભરાતી ગભરાતી તે ઘરે ગઈ. પરંતુ ઘરને તાળું લટકતું હતું. અને ચંપા ક્યાંયે જોવા મળી નહીં. ચંપા ક્યાંક ગઈ હશે અને થોડીવારમાં પાછી આવશે એમ માની તે તેની રાહ જોવા લાગી.કેમ મંછાબુન આવી ગયા.

તમારી મા કેમ છે પાડોશના રેવતીબેનના અવાજે મંછાની તંદ્રામાં ભંગ પાડયો.સારું છે બુન. તમે મારી ચંપાને જોઈ?ના જવાબ આપી રેવતીબેન તેના ઘરમાં ભરાઈ ગયા.રેવતીબહેનના ચહેરા પર રમી રહેલા અણગમાના ભાવ જોઈને મંછાની શંકા વધુ દ્રઢ બની.સાંજ ઢળી ગઈ અને અંધારાના ઓળા ઊતરી આવ્યા છતાં પણ ચંપાનો પત્તો નહોતો. મંછા ચંપાની રાહ જોતી બેસી રહી. તેની ઉંઘ હરામ થઈ ગઈ હતી.પરોઢનો ઉજાસ પેલાતા જ મંછાની સઘળી આશા પર પાણી ફરી વળ્યું. કંઈ અજુગતુ થયું હોવાની તેની શંકા વધુ દ્રઢ બની. ચંપાની ચાલચલગતને કારણે મંછાની ચિંતા વધતી ચાલી.

દસ વાગ્યે મંછા તેના ઘર નજીક આવેલી પોલીસ ચોકી પહોંચી ગઈ. પોલીસ ચોકીના સિનિયર અધિકારી રાજેન્દ્રભાઈએ મંછાની ફરિયાદ નોંધ્યા બાદ પૂછપરછ શરૂ કરી.શું બહેન તમને કોઈના પર શંકા છે થોડાં ખચકાટ બાદ મંછાએ જવાબ આપ્યોહા, સાહેબ અમારી દુકાનની બાજુમાં બબન અને છગનની દુકાન છે. આ બંનેએ જ ચંપાનું અપહરણ કર્યું હશે.આમ માનવાનું કંઈ કારણ.સાહેબ ગયે મહિને હું જ્યારે મારે પિયર ગઈ હતી ત્યારે આ બંને ફોસલાવીને ચંપાને તેમની સાથે ડુમ્મસ લઈ ગયા હતા. તે સમયે તેઓ પાંચ દિવસ બાદ ચંપા સાથે પાછા ફર્યા હતા. મેં જ્યારે એ લોકોને ધમકાવ્યા ત્યારે તેમણે મારી માફી માગી હતી.

આથી મેં વાત આગળ ન વધારતા ત્યાં જ બંધ કરી દીધી હતી.મંછાને બીજા કેટલાક પ્રશ્નો પૂછી કાનૂની કાર્યવાહી બાદ રાજેન્દ્રભાઈએ પોલીસ સાથે લઈ બબનના ઘરે પહોંચી ગયા અને બબનની ધરપકડ કરી.પોલીસ ચોકીમાં કરાયેલી પૂછપરછ બાદ બબને તેણે અને છગને ચંપા સાથે જાતીય સુખ માણ્યું હોવાની કબૂલાત કરી. પરંતુ હમણા ચંપા ક્યાં છે તેની તેને ખબર ન હોવાનું ભારપૂર્વક જણાવતા ઉમેર્યું,સાહેબ, તમે નાહકના અમારા પર શંકા કરો છો. અમે છેલ્લા કેટલાક દિવસથી ચંપાને મળ્યા જ નથી.પરંતુ બબનની આંખોમાં સળવળતા ભયના સાપોલિયા રાજેન્દ્રભાની ચકોર નજરમાંથી છટકી શક્યા નહીં.

દાળમાં કંઈક કાળું જરૂર છે અને બબન સત્ય છુપાવી રહ્યો છે એ વાત તેઓ પામી ગયા. ઉપરાંત વીરેન્દ્રભાઈએ કરેલી તપાસ દરમિયાન બબનનું ચારિત્ર શંકાસ્પદ હોવાનું જાણવા મળતા જ તેમનો શક વધુ મજબૂત બન્યો. તેમને જાણવા મળ્યા મુજબ બબન ગામની યુવતીઓને ભોળવીને તેમનું જાતીય શોષણ કર્યા પછી તેમને કુટણખાને વેચી મારતો હતો. થોડાં સમય પહેલા જ ઓલપાડની એક યુવતીને વેચી મારવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.તેઓ તેને એકદમ એકાંત સ્થળે લઈ ગયા. અને ત્યાં બંનેએ વારાફરતી તેના પર બળાત્કાર કર્યો.

બેભાન ચંપાને તેના શરીરને ભૂખ્યાં વરૂઓ ચૂંથી રહ્યાં છે એ વાતનો જરા પણ ખ્યાલ આવ્યો નહીં. પોતાની વાસના શાંત કર્યા પછી તેમણે ચંપા માટે કબર ખોદવાની શરૂ કરી. છગને ચંપાની સાડીમાંથી એક લાંબો ચીરો ફાડી ચંપાનું ગળું ટૂંપી નાખ્યું. ત્યાર પછી ખાડામાં ચંપાનો મૃતદેહ નાખી તેમણે તેની ઉપર માટી નાખી દીધી. થોડાં જ સમયમાં તેઓ શહેરમાં આવ્યા અને ત્યાંથી બસ પકડી ઘરે આવી ગયા.પરંતુ પાપ છાપરે ચઢી પોકારે છે. તેમ આ બંનેના પાપનો ઘડો છેવટે ફૂટી ગયો અને તેઓ અત્યારે જેલની હવા ખાય છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *