પાતડા દુબળા ભીંડા છે આ પૌષ્ટિક તત્વો થી ભરપૂર જાણો નિયમિત ખાવા થી મળે છે શરીર માં કયા કયા ફાયદા.

ભીંડા જેને અંગ્રેજી ભાષામાં ઓકરા કે સામન્ય રીતે લેડી ફિંગર ના સ્વરૂપ માં પણ ઓળખવા માં આવે છે ભારત અને પૂર્વ એશિયા દેશો માં ખાવા માં આવતી લિલી શાકભાજી છે ભારતીય ઘરો માં વિશેષ રૂપ થી ભીંડા નો સૌથી વધારે ઉપયોગ કરવા માં આવે છે અને તેને કઈ અલગ અલગ રીતે ઉપયોગ કરવા માં આવે છે ભીંડા જેઇવિક રૂપ થી એક ફળ ના સ્વરૂપ માં વર્ણન કરવા માં આવ્યું છે પણ સામન્ય રીતે આનું સેવન શાકભાજી તરીકે વધારે ઉપયોગ કરવા માં આવે છે ઘણા બધા લોકો તેના ચીકણા પણ ને કારણે તેનો આ સ્વીકાર કરે છે પરંતુ છતાં પણ ભીંડા થાળી માં તેની જગ્યા બનાવીજ લે છે પરંતુ શું તમે જાણો છો કે ભીંડા માં કેટલા પોષક તત્ત્વો રહેલા છે અને તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ઉપયોગી છે.

ભીંડા એક એવી શાકભાજી છે જેમાં ક્ષારિય ગુણ હોય છે ભીંડા માં રહેલ ઝીલેટીન એસીડીટી અને અપચો જેવી સમસ્યા ઓ માં ખૂબ અસરકારક છે આ વિટામિન ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટ નો સારો સ્ત્રોત છે આ લિલી શાકભાજી ફોલિક એસિડ વિટામિન બી વિટામિન સી વિટામિન એ વિટામિન કે કેલ્શિયમ ફાઇબર પોટેશિયમ એન્ટીઓક્સીડેન્ટ અને મહત્વ ના ફાઈટોન્યુટ્રિઓન થી ભરેલુ હોય છે ભીંડા ફાઇબર નો સ્ત્રોત સારો છે જે આપણા પાચન ને સુધારવા નું કામ કરે છે અને તેની સાથે પેટ પણ ભરેલું રહે છે જેના કારણે તમે ભોજન પણ ઓછું કરાય છે તેના સિવાય ભીંડા માં આવશ્યક તત્વો રહેલા છે જે આપ નું મેટાબોલિઝમ દુસ્તામ કરે છે અને તમારી માંસપેશીઓ ને પણ મજબૂત બનાવે છે.

ભીંડા મા રહેલ પોષક તત્વો પાતળી દુબડી આ ભીંડા ઘણા બધા તત્વો થી ભરેલ હોય છે તેમા ભરપૂર માત્રામાં વિટામિન એ વિટામિન સી વિટામિન બી 6 વિટામિન ડી કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફાસ્ફોરડલ્સ અને આયરન જોવા માં આવે છે આ પૌષ્ટિક આહાર ને કારણે પેશાબ સંબધિત સમસ્યાઓ માં ખાસ કરી ને ભીંડા ખાવા ની હિદયત આપવા માં આવે છે.

ભીંડા ખાવા થી થતા ફાયદા ભીંડા માં ભરપૂર માત્રામાં વિટામિન એ બી સી હોય છે તેની સાથે આ પ્રોટીન અને ખનીજ નો પણ એક સારો સ્ત્રોત છે જેના કારણે ગેષ્ટીક અલ્સર મા એક પ્રભાવી દવા છે.ભીંડા ના નિયમિત સેવન થી અંત મા જલન નથી થતી જ્યાં બીજી તરફ ભીંડા નો કાળો પીવા થી પેશાબ સબંધી સુજાક પેશાબ માં અને લ્યુકોરિયા માં ફાયદો મળે છે ભીંડા માં રહેલ વિટામિન બી ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ ફાયદા કારક છે તે ગર્ભ ને વધારવા મા મદદ કરે છે ભીંડા નું સેવન ડાયાબિટીસ ના દર્દીઓ અને શ્વાસ ના દર્દીઓ માટે ખૂબ ફાયદા કારક છે ભીંડા ના સેવન થી સ્ક્રીન ની રંગત માં નિખાર આવે છે તેના માટે આપ ભીંડા ને ઉકાળો અને તેને પીસી લો અને ત્યાર બાદ તમારી સ્કિન ઉપર લગાવી દેવું ત્યાર બાદ સુકાઈ જાય પછી ચહેરા ને ધોઈ લો આવું કરવા થી તમારી ત્વચા મુલાયમ અને તાજગી ભરી લાગવા લાગશે.

ભીંડા નું નિયમિત સેવન કરવા થી કિડની સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થાય છે અને તેના કારણે કિડની ની દરેક સમસ્યાઓ દૂર થાય છે ભીંડા ના સેવન થી આપના હડકાઓ મજબૂત બનાવે છે અને શરીર ના લોહી ની કમી દૂર થાય છે ભીંડા નું સેવન તમારી આંખો વાળ અને ઇમ્યુન સિસ્ટમ ને પણ સુંદર બનાવવા માં મદદ કરે છે ભીંડા માં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ ની સારી માત્રા ન માત્ર ઓક્સીડેનટીવ તણાવ ને ઓછો કરવા માં મદદ કરે છે પણ તેની સાથે શરીર માં રહેલ મુક્ત કણો ને પણ પ્રભાવ રૂપ માં સમાપ્ત કરે છે ભીંડા માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ તત્વો ની ક્ષતિ રોકવા માં સહાય કરે છે અને ઉંમર વધતી ને અટકાવે છે.

Leave a Comment