પથરી થી લઈને આ ભયંકર બીમારીને જડમૂળથી દૂર કરી દે છે, ડુંગળી બસ આ રીતે કરો ઉપાય…..

પથરી થી લઈને આ ભયંકર બીમારીને જડમૂળથી દૂર કરી દે છે,  ડુંગળી બસ આ રીતે કરો ઉપાય…..

મિત્રો, ડુંગળી એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ કોઈ પણ રૂપમાં કરવો ફાયદાકારક છે. આ ડુંગળી માત્ર ભોજનનો જ સ્વાદ નથી વધારતી, પરંતુ આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના અદ્ભુત ફાયદાઓ છે. ડુંગળી આપણી ત્વચાને સુંદરતા આપવા માટે અસરકારક છે, ત્યારબાદ તે વાળને જાડા બનાવવામાં પણ અસરકારક છે. પરંતુ આજે, આ લેખમાં,અમે તેના નાના નાના ફાયદા વિશે નહીં પરંતુ આવા કેટલાક મોટા ફાયદાઓ વિશે જણાવીશું, જે જીવલેણ રોગોને હરાવવા માટે અસરકારક છે.

ગરમીઓમાં લુ થી બચાવે છે ડુંગળીગરમીઓની ઋતુમાં પોતાને લુ થી બચાવી રાખવા માટે ડુંગળી એક કારગર અને બેસ્ટ વિકલ્પ છે.સલાડમાં કાચી ડુંગળીનું સેવન કરવાથી લુ નથી લાગતી.અને જો લુ લાગી છે તો બે ચમચી ડુંગળીનો રસ પીવાથી ઘણો ફાયદો મળે છે.અને છાતી પર ડુંગળીના રસ ની.માલિશ કરવાથી પણ ઘણી રાહત મળે છે.

પથરીની સારવારમાં અસરકારકજો તમે પથરીની સમસ્યાથી પરેશાન છો, તો ડુંગળી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને શરબત બનાવીને પીવાથી પથરીની સમસ્યાથી ઘણી રાહત થાય છે. સવારે ખાલી પેટ પર ડુંગળીનો રસ પીવાથી પેશાબ દ્વારા પથરી આપમેળે કાપાયને બહાર નીકળી જાય છે.

લાંબી ઉંમર માટેડુંગળીના સતત સેવનથી શારીરિક બિમારીઓ થતી નથી અને ડુંગળી અનેક બીમારીઓના ઉપચારમાં અસરકારક છે, તેથી કહેવામાં આવે છે કે ડુંગળીના સતત સેવનથી ઉંમર વધે છે. કારણ કે ડુંગળીના સેવનથી શરીરમાં કોઈ બીમારી નથી થતી અને શરીર સ્વસ્થ રહે છે.

સંધિવા માં અસરકારકસંધિવાના ઉપચાર માટે પણ ડુંગળી ખૂબ મદદગાર છે. આ માટે સરસવનું તેલ અને ડુંગળીનો રસ મિક્સ કરીને મસાજ કરવાથી સંધિવાની બીમારીનો અંત આવે છે.મિત્રો, ડુંગળીના આ અદ્ભુત ફાયદા દરેક માટે ફાયદાકારક છે. તેથી, તમારા ખોરાકમાં કાચી ડુંગળીનું સેવન જરૂર કરો.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *