પથરી નો અસહ્ય દુઃખાવો તરતજ થઈ જશે, ગાયબ બસ કરીલો આટલું કાર્ય,જાણીલો ફટાફટ…….

પથરી નો અસહ્ય દુઃખાવો તરતજ થઈ જશે, ગાયબ બસ કરીલો આટલું કાર્ય,જાણીલો ફટાફટ…….

પથરી થયા પછી તેનું દર્દ કેવું હોય તે તો એ તો પથરીનો દર્દી જ બતાવી શકે! ભલભલાને રડાવી નાખતા પથરીના પથ્થરો જો શરીરમાં કિડની, મૂત્રાશય, મૂત્રનળી કે પિત્તાશયમાં જામ્યા હોય તો તે વ્યક્તિનું જીવવું દુષ્કર બની જાય છે. રખે ને કોઈને આ પરેશાની થાય.જ્યારે આપણાં શરીરમાં ખનીજો અને મીઠાનો ઘન કચરો એકત્ર થાય છે અને એના સ્ફટિકો બને છે, ત્યારે કિડનીમાં પત્થરો એટલે કે પથરી થાય છે. ઘણી વાર આ પથરી પેશાબમાં દ્રાવ્ય હોતી નથી અને એકબીજાને ચીપકેલી રહે છે.

એમાંથી નાનાં કણો પેશાબ વાટે બહાર નીકળી જાય છે, જેની આપણને ઘણી વાર જાણ થતી નથી, પણ મોટાં કણોથી ઘણો દુઃખાવો અને રક્તસ્ત્રાવ થાય છે. આ યુરિનરી ઇન્ફેક્શન્સ અને અન્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે, કારણ કે પથરી મળોત્સર્જનનાં માર્ગમાં અટકી શકે છે. કેટલીક વાર આ સ્થિત અસહનીય બની શકે છે, જેનાં સમાધાન માટે તબીબી સારવારની જરૂર છે.

કિડની સ્ટોન એટલે કે પથરી ની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. ખોટું ખાન-પાન અને પાણી ની કમી ના કારણે ઘણા લોકો ને આ સમસ્યા થઈ જાય છે. પથરી નો દુખાવો અસહ્ય હોય છે. જો એનો ઇલાજ ન કરાવવા માં આવે તો એને અંદર જ અંદર મોટા થઈ જવા નો ભય પણ રહે છે. આવા માં આજે અમે તમને એવા કેટલાક ખાદ્ય પદાર્થો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને પોતાના ડાયટ માં સામેલ કરવા થી પથરી ની સમસ્યા થી રાહત મળે છે. જેમને પથરી ની પ્રોબ્લેમ નથી એ પણ આ વસ્તુઓ ખાય તો એમને ભવિષ્ય માં પથરી નહીં થાય.નારિયેળ પાણી.પથરી માં નારિયેળ પાણી પીવું લાભદાયક હોય છે. નારિયેળ પાણી માં ફાઈબર ની માત્રા વધારે હોય છે. એના સિવાય એમાં એન્ટિલિથોજેનિક તત્વો પણ હોય છે, જે કિડની સ્ટોન ના દુખાવા માં રાહત આપે છે.

હર્બલ ટી.હર્બલ ટી પીવા થી કિડની સ્ટોન વધતું નથી, સાથે એનો દુખાવો પણ ઓછો કરે છે. સામાન્ય રીતે લોકો હર્બલ ટી નો ઉપયોગ શરીર ને ડિટોક્સ કરવા માં કરે છે. જોકે એની અંદર કેટલાક એવા ગુણ પણ હોય છે જે કિડની સ્ટોન ની સમસ્યા માં મદદ કરે છે.પાણી.વધારે પડતી બાબત માં કિડની સ્ટોન પાણી ની કમી ના કારણે થાય છે. તમારે દિવસ માં ઓછા માં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. જોકે જ્યારે પથરી થઈ જાય ત્યારે તો એનાથી પણ વધારે પાણી પીવું જોઈએ. તમે જેટલું વધારે પાણી પીશો અને જેટલું વધારે યુરિન બહાર કાઢશો એટલો આરામ મળશે.

તુલસીતુલસી ઘણા ગુણો થી ભરપૂર હોય છે. એની અંદર એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આના સિવાય એની અંદર કેટલાક તત્વો યુરિક એસિડ ના સ્તર ને પણ નિયંત્રિત કરે છે. એટલા માટે એનું સેવન પથરી ની બિમારી માં લાભદાયક હોય છે.લીંબુ નો રસ.લીંબુ ની અંદર સિટ્રેટ નામ નું તત્વ હોય છે જે કેલ્શિયમ ડિપોઝિટ ને તોડવા માં મદદ કરે છે. એનું સેવન દરરોજ કરવા થી સ્ટોન નો ગ્રોથ ધીમો પડી જાય છે. વધારે પડતા લોકો કિડની સ્ટોન માં લીંબુ પાણી પીવા ની સલાહ આપે છે. લીંબુ પાણી આ બીમારી માં સૌથી વધારે લાભદાયક હોય છે.

શેરડી નો રસ.કિડની સ્ટોન થઈ જાય તો શેરડી નો રસ પીવા થી પણ લાભ મળે છે. તમે ઈચ્છો તો શેરડી ને પોતાના દાંત થી ચાવી પણ શકો છો. એમાં હાજર તત્વ પથરી ની સમસ્યા માટે લાભદાયક સિદ્ધ થાય છે.આના સિવાય પથરી માં રસીલા ફળો જેમ કે તરબૂચ, દ્રાક્ષ વગેરે પણ ખાવું લાભદાયક હોય છે.ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.

કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મળે છે. કળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.મૂળા.મુળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળો, અરધુ પાણી બાકી રહે ત્યારે ઊતારીને તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.ગોખરનું ચૂર્ણ.ચાર ગ્રામ ગોખરુનું ચૂરણ મધમાં મેળવીને સવાર-બપોર-સાંજ ચાટવું અને એની ઉપર એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક સપ્તાહમાં પથરી તૂટી જાય છે. આ પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.

પપૈયું.પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200 ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગળી લો. દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આપો. આ પ્રયોગ સતત 21 દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને ભૂક્કો થઈ બહાર નિકળી જશે.મકાઈ.મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીન આ ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *