Breaking News

પતિ ધર્મેન્દ્ર સાથે આવા આલિશાન બંગલામાં રહે છે હેમામાલિની, અંદરની તસવીરો જોઈ અચક પામી જશો…..

તાજેતરમાં અભિનેત્રી હેમા માલિનીએ તેનો 72 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે અભિનેત્રીને ચારે બાજુથી ઘણી શુભેચ્છાઓ મળી હતી. બોલિવૂડની ડ્રીમ ગર્લના ચાહકોની કોઈ અછત નથી અને ધર્મેન્દ્ર સાથેની તેની જોડીની પણ પોતાની ફેન ફોલોવિંગ છે. સ્ક્રીન પર હોય કે ઓફ સ્ક્રીન, આ જોડી હંમેશા પસંદ કરવામાં આવી છે. .બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની 72 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 16 ઓક્ટોબર 1948ના રોજ અમંકૂદી તમિલનાડુમાં થયો હતો. હેમાએ અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. અને આ ઉંમરે પણ તે સક્રિય છે. હેમા એક ઉત્તમ શાસ્ત્રીય નૃત્યાંગના છે અને તે વિશ્વભરમાં સ્ટેજ શો કરતા રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન ધર્મેન્દ્ર સાથેની તેની બોન્ડિંગ વિશે જણાવ્યું હતું.હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે જો તે તેના જીવનમાં કંઈક બદલવા માંગે તો તે શું હશે. જવાબમાં હેમાએ આ વિશે કહ્યું – મને નથી લાગતું કે મારે કંઈપણ બદલવાની જરૂર છે. એક સમય એવો હતો જ્યારે મને ધર્મેન્દ્ર જી સાથે વધારે સમય વિતાવવાની તક મળી ન હતી. પણ કંઈ નહીં જે સમય મળ્યો તે મૂલ્યવાન હતો. પણ હું વધારે વાત કરતી નથી. મારા પ્રિયજનો સાથે, હું મળતો કોઈપણ સમય ગુમાવતી નથી, તેના બદલે હું તેનો આનંદ માણું છું.

હું એક ફિમેલ સુપરસ્ટાર હતી? ના સવાલ પર પ્રતિક્રિયા આપતા હેમાએ કહ્યું – મને ખબર નથી. મેં ક્યારેય મારી કારકિર્દીનું મૂલ્યાંકન કર્યું નથી. સાચું કહું તો મને આ માટે તક મળી નથી. હું શું હતી, હું કેટલી સફળ હતી, શું મેં મારા સાથીદારો કરતા વધારે કમાણી કરી, મેં ક્યારેય આવી વસ્તુઓ વિશે વિચાર્યું નથી. આ બાબતોનો અર્થ ક્યારેય મારા માટે નહોતો. મારી માતાએ મારી કારકિર્દી સંભાળી અને નિખારી હું ફક્ત મારા કામમાં વ્યસ્ત હતી.

ફક્ત એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો. મારા ઘણા જન્મદિવસ પણ સ્ટુડિયોના સેટ પર ઉજવવામાં આવ્યા હતા. મેં તેને ક્યારેય અલગથી જોયું નહીં. મને ઘણા પ્રસંગો યાદ આવે છે જ્યારે મારો જન્મદિવસ સ્ટુડિયોમાં ઉજવવામાં આવ્યો હતો અને હું સહ કલાકારો-ક્રૂ દ્વારા ઘેરાયેલી રહેતી હતી.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને પહેલી તક ફિલ્મ ‘સપનોં કા સૌદાગર'(1968)માં મળી. આ ફિલ્મમાં તેમના હીરો રાજ કપૂર હતા, જે તે સમયે તેમનાથી બમણા ઉંમરના હતા. તમને જણાવવાનું કે તેમનો મુંબઈ, ગોરેગાંવ પૂર્વમાં એક ભવ્ય બંગલો છે. આટલું જ નહીં, તેમણે મથુરામાં એક ઘર લીધું છે.

સમાચાર અનુસાર, તેણે આ બંગલો 30 વર્ષ પહેલા પતિ ધર્મેન્દ્ર સાથે મળીને ખરીદ્યો હતો. જો કે બંને પુત્રીના લગ્ન બાદ હવે હેમા આ બંગલામાં એકલા જ રહે છે. પતિ ધર્મેન્દ્ર તેમની સાથે રહેતા નથી. હા, તેઓ ક્યારેક પત્નીના બોલાવવા પર ઘરે આવે છે.હેમાના ઘરની દિવાલો પર મોટા પેઇન્ટિંગ્સ જોવા મળે છે.. સીટીંગથી લઈને ડ્રોઇંગરૂમ સુધી, વિવિધ રંગોના વિશાળ સોફા લગાવેલ છે. હેમાના ઘરે એક ભવ્ય પૂજા ઘર પણ છે.

હેમા તેના કૂતરાને પણ ખૂબ ચાહે છે. તેણી તેને તેના હાથથી ખવડાવે છેહેમાનું ઘર જેટલું અંદરથી સુંદર છે તેટલું જ બહારથી શાનદાર છે.હેમાએ તેની બંને પુત્રીઓના લગ્ન આ બંગલામાં કર્યા.તમને જણાવી દઇએ કે જ્યારે હેમા જયારે 10માં ધોરણમાં ભણતા ત્યારે જ ફિલ્મોની ઓફર્સ મળવાનું શરૂ થયું હતું.કારકિર્દીની શરૂઆતમાં જ, હેમાએ ધર્મેન્દ્ર સાથે ‘તુમ હસીં મેં જવાન’ (1969), શરાફત (1969), નયા જમાના(1971) જેવી કેટલીક ફિલ્મ કરી હતી. જોકે આ ફિલ્મો બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી ન હતી, પરંતુ આ જોડી ખુબ પસંદ કરવામાં આવી હતી.

હેમાએ ફિલ્મ દિલ આશના હૈ દિગ્દર્શિત કરી હતી અને શાહરૂખ ખાનને આ ફિલ્મ દ્વારા તક આપી હતી.અભિનેત્રી હોવા ઉપરાંત હેમા એક મહાન ડાન્સર પણ છે. તેમણે ભરતનાટ્યમ, કુચિપુડી અને ઓડિસીમાં યોગ્ય રીતે તાલીમ લીધી છે અને ભારત અને વિદેશમાં અનેક સ્ટેજ શો પણ કર્યા છે.ધર્મેન્દ્ર ના બંગલા ના ફોટા ને જોઇ ને ખબર પડે છે કે આ ઘર ને બનાવવા માટે ધર્મેન્દ્ર એ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.ધર્મેન્દ્ર પોતાનો વધારે પડતો સમય આ ઘર માં વિતાવે છે. આ ફાર્મ હાઉસ માં ધર્મેન્દ્ર શાકભાજી, ફળ અને ફૂલ પણ ઉગાડ્યા છે. ધર્મેન્દ્ર સમય-સમય પર પોતાના ફાર્મ હાઉસ ના ફોટાશેર કરે છે, અને અહીંયા ખેતી પણ કરે છે.

ધર્મેન્દ્ર ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે. એમને પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત અર્જુન હિંગોરાની ની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી કરી હતી. ત્યાં જ 1970 નો દશક આવતા આવતા એ ઘણા ફેમસ થઈ ગયા હતા. એ પોતાના સમય ના સૌથી હેન્ડસમ હીરો માનવા માં આવતા હતા.ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જે ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ધર્મેન્દ્ર આ વીડિઓમાં ફેન્સને પોતાનો બંગલો બતાવી રહ્યા છે. સાથે જ તેઓ મેથીના પરાઠાની મજા માણી રહ્યા છે. આ વીડિઓ ઉપર ચાહકોએ ઘણી કૉમેન્ટ્સ કરી છે અને ધર્મેન્દ્રની લાઇફસ્ટાઇલની પ્રશંસા થઇ રહી છે.

જ્યારે ધર્મેન્દ્ર ફક્ત ૧૯ વર્ષ ની વય ધરાવતા હતા ત્યારે ઘર ના લોકોએ પ્રકાશ કૌર સાથે તેમના અરેંજ મેરેજ કરાવી દીધા હતા. ત્યારબાદ ધર્મેન્દ્ર એ ફિલ્મ જગતમા પગ મૂક્યો. અહી તેમને તેમના સાથે કામ કરી રહેલા તે સમય ના “ડ્રીમગર્લ” તરીકે ઓળખાતા હેમા માલિની સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમમા ધર્મેન્દ્ર એ હદ સુધી આગળ વધી ગયા હતા કે હેમા માલિની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ, તે પોતાની પત્ની પ્રકાશ કૌર ને છૂટાછેડા આપવુ યોગ્ય નહોતા સમજતા.

પરંતુ, આપણા હિન્દુ ધર્મમા બે પત્નીઓ રાખવી ગુનો ગણાય છે. આ માટે તેમણે ઇસ્લામ ધર્મ પણ કબૂલ કર્યો હતો. મીડિયા અનેક પ્રયાસ કરતી રહી પ્રકાશ કૌર નો ઇન્ટરવ્યૂ લેવાનો. છેલ્લે વર્ષ ૧૯૮૧ મા પ્રખ્યાત પત્રિકા સ્ટારડસ્ટે પ્રકાશ કૌર નો ઇન્ટરવ્યૂ લીધો. એમા હેમા માલિની ને લઈને પ્રકાશ કૌરએ ખૂલી ને પોતાની વાતો કરી. જો કે, એના પછી ક્યારેય પણ તે કશુ જ બોલ્યા નથી. સની દેઓલ અને બોબી દેઓલ પણ આ અંગે ચર્ચા કરવાનુ ટાળે છે.

About bhai bhai

Check Also

દેવર ભાભી ના પ્રેમમા થઈ ગયો પાગલ, એકાંતમાં જતાંજ કરી નાખ્યું એવું કાર્યકે જાણી ચોંકી જશો.

ફતેહપુરમાં દિયર ભાભીની લાશ ફાંસીમા લટકાતા મળી આવતા સનસનાટી મચી ગઈ છે, એવું કહેવામાં આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *