Breaking News

પતિ મહિનાઓ સુધી ઘરે ન આવ્યો પરંતુ મહિલા 3 મહિનાથી ગર્ભવતી બની,વાત ખુલી તો કહ્યું તમે સપનામાં આવતા હતા..

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા આજે જોવા મળી આવતા દેખાય છે અને તેમજ કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે.

ઈન્ટરનેટની દુનિયા વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે અહીં ક્યારે શું જોવા મળશે કે સાંભળવામાં આવશે તે કોઈ જાણતું નથી કેટલીકવાર અહીં કંઈક એવું જોવા મળે છે કે જો તમને વિશ્વાસ ન આવે તો કેટલીક બાબતો આશ્ચર્યજનક હોય છે બિહારના ભાગલપુરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે.

વાસ્તવમાં અહીં એક મહિલા તેના પતિની ગેરહાજરીમાં ગર્ભવતી બની હતી આ અંગે પતિની બહેને પોલીસમાં ફરિયાદ કરતાં મામલો ખુલ્યો હતો તેણે જણાવ્યું કે ભાઈ સાત મહિના સુધી કોલકાતામાં રહ્યો અને આ દરમિયાન ભાભી ગર્ભવતી થઈ ગઈ તેણીએ પ્રશ્ન ઉઠાવ્યો કે ભાભી તેના ભાઈની ગેરહાજરીમાં ગર્ભવતી કેવી રીતે થઈ તેથી તેના ગર્ભસ્થ બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવવો જોઈએ.

મહિલાએ જણાવ્યું કે તેનો ભાઈ સાત મહિના માટે કમાવા માટે બહાર ગયો હતો અને જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે પત્ની ત્રણ મહિનાની ગર્ભવતી છે મજાની વાત એ છે કે જ્યારે વાત ખુલી અને પંચાયત બેઠી ત્યારે મહિલા પ્રેગ્નન્ટ હોવાની દલીલ સાંભળીને હસવાનું રોકી નહીં.

પંચાયતમાં પંચે મહિલાને પૂછ્યું કે કોના પેટમાં બાળક છે જવાબ બાળક તેના પતિનું છે આ પાછળ તેણીએ દલીલ કરી હતી કે તેનો પતિ સપનામાં આવતો હતો તેથી તે ગર્ભવતી બની હતી કહેવાય છે કે જ્યારે મહિલાએ સાચી વાત ન કહી તો તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો જેમાં એક અજાણ્યા છોકરાનો નંબર પણ મળી આવ્યો હતો કહેવામાં આવ્યું હતું કે મહિલા એ જ બાળકી સાથે સંબંધ ધરાવે છે અને તેના ગર્ભમાં રહેલું બાળક પણ તેનું જ છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *