Breaking News

પતિ ને રમાળીને પત્ની પોતાના પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરલિયા, પણ એમાં પતિ પણ નીકળ્યો જાસૂસ, પત્ની ને એવી ફટકારી કે….

મિત્રો આજના સમયમા આપણી વચ્ચે એવી ઘણી બધી ખરાબ ઘટનાઓ બનવા લાગી છે જેવી કે બળાત્કાર,ગેંગરેપ અપહરણ, હત્યા, શર્મશાર કરતી એવી ઘણી બધી ઘટનાઓ બનવા લાગી છે કે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કેલ બની જતો હોય છે તેમજ આ ઘટનાઓ દ્વારા લોકો એક બીજા ઉપર વિશ્વાસ કરવાનુ છોડી દે છે મિત્રો આજકાલ આપણને દરેક કોઈને કોઈ આવી ઘટના સાંભળવા અને જોવા મળે છે મિત્રો આવી ઘટનાઓ થી સમાજ ઉપર તેની ખરાબ અસર જોવા મળી રહી છે તેમજ મિત્રો આવી ઘટનાથી ભોગ બનેલા કોઇ પણ વ્યક્તિનુ જીવન ખરાબ થઈ જાય છે અને સમાજ પણ તેને ખરાબ નજરે જોવા લાગે છે.

મિત્રો આવી પરિસ્થિતિમા શુ કરવુ તેની તેને કઈજ ખબર પડતી નથી અને તે આખરે મોતને ગળે લગાવે છે પરંતુ મિત્રો આવી ઘટનાઓ કેટલાક ખરાબ લોકોના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે જે લોકો પોતાની હવસને સંતોસવા ગમે તે હદ સુધી જઈ શકે છે મિત્રો જાણવામા આવ્યુ છે કે આવી જ એક ઘટના પંજાબ મા સામે આવ્યો છે જ્યા એક પત્ની તેના પતિ સામે જુઠુ બોલીને હોટેલમા પ્રેમી સાથે કરતી હતી મોજ.

મિત્રો આ સમગ્ર ઘટના મા બન્યુ છે એવુ કે પંજાબના નવાશહેરમાંથી બહાર આવ્યો છે. અહીં રહેતી મહિલા તેના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. તેમના લગ્નજીવનને ઘણા વર્ષો થયા હતા. તેણી તેના પતિ સાથે તેના સગાં-સંબંધીઓને મળવા જવું એવું કહીને બહાર નીકળતી હતી અને પછી અમૃતસરમાં તેના પ્રેમીને મળવા જતી રહેતી હતી. જો કે તેનો પતિ શંકાસ્પદ બન્યો અને તે તેની પાછળ ગયો હતો અને ત્યા જઈને જોયુ તે ખુબ જ ચોક્વનારુ હતુ.પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે શનિવારે અમૃતસરની હોટલમાં હોબાળો મચાવ્યો હોવાના સમાચાર મળ્યા ત્યારે પોલીસને આ કેસની જાણ થઈ હતી. પતિ તેની પત્નીની પાછળ હોટલ ગયો અને પત્નીને તેના પ્રેમી સાથે જોઈ. આ પછી તેણે ભારે હંગામો મચાવ્યો હતો અને પોલીસ સુધી પહોંચ્યો હતો જ્યા પોલિસે તેની પત્ની અને તેના પ્રેમી ની ધરપકડ કરી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે બોપલમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. ફોન પર વાત કરતી પત્નીને કાપડના વેપારી પતિએ અટકાવી હતી. જેથી પત્નીના પ્રેમીએ ઘરે આવી પતિને માર મારી ધમકી આપી હતી કે, તારી પત્ની સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ છે આડો આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વેપારીને માર મારતા સોસાયટીના સેક્રેટરી વચ્ચે આવતા તેને પણ માર માર્યો હતો. બોપલ પોલીસે ગુનો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બોપલ ઘુમા વિસ્તારમા રહેતા અને સ્ટેડીયમ નજીક કાપડની દુકાન ધરાવી વેપાર કરતા મૌલીન શાહ (ઉ.45) પત્ની રીના (નામ બદલેલા છે) સાથે રહે છે. ૩ માર્ચના રોજ રાત્રે સાત વાગ્યાની આસપાસ રીના કોઇના સાથે ફોન પર વાત કરતી હતી આ સમયે પતિ મૌલીને કહ્યુ કે, કોના સાથે વાત કરે છે. જેથી તેને કહ્યુ કે, મિત્ર છે શું કામ છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રિનાએ તેના પ્રેમી વિનય રાજેશ સિંધી (રહે. વસ્ત્રાપુર) ને ફોન કરી કહ્યુ કે, તુ અહી આવ મને મારા પતિ મારી સાથે ઝઘડો કરે છે.

જેથી સાડા આઠ વાગ્યાની આસપાસ વિનય સિંધી આવી ગયો અને તેણે મૌલીનને ઘરમાંથી કાઢી ગડદા પાટુનો માર માર્યો હતો. મૌલીને બુમો પાડતા સેક્રેટરી આવી ગયા હતા અને તેમણે સેક્રેટરીને પણ માર માર્યો હતો. વિનયે ધમકી આપી કે, મારે તારી પત્ની સાથે બે-ત્રણ વર્ષથી પ્રેમ સબંધ છે અને જો તુ આડો આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પત્નિએ જણાવ્યુ હતુ કે, મારે વિનય સાથે અનૈતિક સબંધ છે અને તુ મને રોકીશ તો હુ તારા વિરુધ્ધમાં કેસ કરીશ. પોલીસે જણાવ્યું હતું કે, વિનયના પિતા ગાંધી રોડ પર ઇલેકટ્રીકની દુકાન ધરાવે છે.

 

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *