Breaking News

પતિ નહતો બાંધતો પત્ની સાથે સબંધ, પત્નીએ કારણ પૂછતાં આપ્યો એવો જવાબ કે જાણી ચોંકી જશો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં પતિ લગ્ન બાદ પોતાની પત્ની સાથે શરીર સંબંધ બનાવતો ન હતો. તેનું કારણ પૂછતાં પત્નીને થયો પસ્તાવો, પંજાબના જલંધરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પતિ લગ્ન બાદ પોતાની પત્ની સાથે શરીર સંબંધ બનાવતો ન હતો. જોકે, પત્નીએ તેના પતિને આવું કરવાનું કારણ પૂછતાં તેના ઉપર અત્યાચારો થવાના શરૂ થયા હતા. પત્નીએ આ અંગે પૂછતા પતિએ નોકરી છોડી દીધી હતી. અને દહેજ માટે અત્યાચાર કરવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે આરોપી પતિ સામે દહેજનો ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે બૂટા પિંડની રહેનારી યુવતીના લગ્ન 18 જાન્યુઆરીના બસ્તી નૌના યુવક સાથે થયા હતા. લગ્ન સમયે યુવતીના માતા-પિતાએ રીતિ રિવાજના હિસાબથી દાગીના અને અન્ય વસ્તુઓ આપી હતી. લગ્ન સમયે સાસરીમાં યુવકના ગુજરાતથી સંબંધીઓ આવ્યા હતા. આ સમયે બંને વચ્ચે કોઈપણ પ્રકારના શારીરિક સંબંધ બંધાયા ન હતા. એક સપ્તાહ બાદ તેમના પતિ 24 જાન્યુઆરીએ પતિના સંબંધીઓ પરત ગુજરાત ચાલ્યા ગયા હતા. તેમ છતાં બંને વચ્ચે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ન બન્યો. પતિ રાત્રે 12 વાગ્યે ઘરે આવતો હતો. તે પૂછતી ત્યારે તે કહેતો કે તેને કોઈ શારીરિક સમસ્યા છે. એટલા માટે તે શારીરિક સંબંધ બનાવી શકતો નથી.

લગ્ન બાદ પતિએ નોકરી પણ છોડી દીધી અને પત્ની ઉપર પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ કરતો હતો. ત્યારબાદ તે છાસવારે પોતાના-માતા પિતા પાસેથી પૈસા લાવીને સાસુ-સસરાને આપતી હતી. પતિ અને સાસરીના લોકોના દબાણના કારણે સાસરીયાઓને AC લઈને આપ્યું હતું. 5 જૂન 2020ના દિવસે તેના પતિએ તેને જબરદસ્તીથી તેના પિયર મોકલી દીધી હતી. અને મોબાઈલના હપ્તાના પૈસા લાવવા માટે કહ્યું હતું. તેણે તેના ભાઈ પાસેથી છ હજાર રૂપિયા લીધા હતા.

8 જૂનના દિવસે યુવતીનો ભાઈ તેને છોડવા માટે સાસરી આવ્યો હતો. અને તે બહાર જ રોકાયો હતો. જેવી જ તે અંદર ગઈ કે સાસરીના લોકોએ તેની સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. તેના ભાઈએ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. આ અંગે તેણે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી. બંને પક્ષોમાં આંતરીક રાજીનામા પણ થઈ ગયા હતા. આમ છતાં પણ પતિએ તેને પરેશાન કરવાનું ચાલું રાખ્યું હતું. બીજી તરફ પતિએ કહ્યું કે પત્ની અને તેના માતા-પિતાએ ઝઘડો કરીને તેને ઘાયલ કર્યો હતો.

યુવતીએ કહ્યું કે રાજીનામા પ્રમાણે નક્કી થયું હતું કે બંને એક બીજા સામે ફરિયાદ પરત લે. ત્યારબાદ પતિ-પત્ની અલગ અલગ ઘરમાં રહેશે. પરંતુ પતિએ આ શરત માની નહીં. યુવતીએપણ આરોપ લગાવ્યો કે પતિ શારીરિક સંબંધ બનાવવા સક્ષમ નથી. આ અંગે પતિએ 16 જૂને સીમેન ટેસ્ટ કરાવ્યો હતો. તેનો દાવો છે કે તે નોર્મલ છે. જોકે પત્નીનું કહેવું છે કે પતિએ નકલી રિપોર્ટ તૈયાર કરાવ્યો છે.

આવીજ બીજી ઘટના સેટેલાઈટમાં રહેતી યુવતીના લગ્ન દિલ્હીમાં રહેતા યુવક સાથે થયા હતા. કન્સ્ટ્કશનનો વ્યવસાય કરતો આ યુવક બાદમાં પરિવાર સાથે અમદાવાદ આવ્યો હતો .પરંતુ ધંધામાં નુકશાન જતા પત્નીના પિતાએ તેને 40 લાખની મદદ કરી હતી.તેમછતા દહેજ માટે પત્નીને ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહી પતિ પરિવાર સાથે દિલ્હી પરત આવી ગયો હતો અને ત્યાં પણ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. અંતે પત્ની બે બાળકો સાથે અમદાવાદ આવી ગઈ હતી અને સાસરીયાઓ વિરૂધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી હતી.

આ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં રૂદ્ર બંગ્લોઝમાં રહેતા શ્વેતાબહેનના લગ્ન 2016માં દિલ્હીમાં રહેતા પિયુષ એસ.ગુપ્તા સાથે થયા હતા.શ્વેતાબહેનના પિતા લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરે છે. લગ્નમાં શ્વેતાબહેનના પિતાએ દોઢેક કરોડનો ખર્ચ કર્યો હતો અને પિયુષ ગુપ્તાને ફોર્ચ્યુનર કાર પણ આપી હતી.લગ્ન બાદ શ્વેતાબહેન પતિ અને સાસરીયાઓ સાથે દિલ્હીમાં રહેતા હતા. આર.એમ.સી મિક્ષરનો ધંધો કરતો પિયુષ ગુપ્તા બાદમાં ધંધા માટે અમદાવાદ આવ્યા હતા. જોકે ધંધામાં નુશાન જતા પતિએ પત્ની સાથે નાની નાની બાબતે ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. શ્વેતાબહેને તેમના પિતાને વાત કરતા તેમણે જમાઈને 40 લાખ રોકડા આપ્યા હતા.

છ મહિના સારી રીતે રાખ્યા બાદ પતિએ ફરીથી ત્રાસ આપવાનું શરૂ કર્યુંહતું અને તારા પિતા ખુબ પૈસા વાળા છે અને મને કંઈ આપતા નથી કહી હેરાન કરતો હતો. ધંધામાં નુકશાન જતા પરિવાર પરત દિલ્હી જતો રહ્યો હતો.દિલ્હીમાં પણ સાસરીયાઓ શ્વેતાબહેનને ત્રાસ આપતા હતા અને પિતા પાસે 50 લાખની માંગણી કરી હતી. આથી શ્વેતાબહેન કંટાળીને નવી દિલ્હીના અશોકનગર ખાતે રહેવા ગયા હતા. દરમિયાન 2017માં બપોરે બે અજાણ્યા શખ્સો તેમના ઘરે ચાકુ સાથે ઘુસી આવ્યા હતા અને તેમના બાળકને ઉઠાવી જવાનો પ્રયાસકરીનેે શ્વેતાબહેનને હાથમાં ચાકુના ઘા મારીને ભાગી ગયા હતા.

બીજી તરફ બીજા દિકરાનો જન્મ થતા શ્વેતાબહેન 2020માં ફરીથી તેમની સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેવા ગયા હતા. જ્યાં પતિએ દહેજની માંગણી કરી શ્વેતાબહેનનું ગળુ દબાવીને માર માર્યો હતો. અંતે શ્વેતાબહેનને તેમના પરિવારજનો દિલ્હીથી અમદાવાદ લઈ આવ્યા હતા. આ અંગે શ્વેતાબહેને તેમના પતિ પિયુષ ગુપ્તા, સસરા સુનિલ ગુપ્તા, સાસુ સરલા ગુપ્તા, જેઠ હની ગુપ્તા અને જેઠાણી કોમલ વિરૂદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફતેવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને પાંચ લાખના દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરીયા વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જુહાપુરામાં રહેતા સિતારાબાનુના લગ્ન ફેબુ્રઆરી 2020માં ફતેવાડીમાં તનજીમ ફ્લેટમાં રહેતા સોહેલ ચાંદમોહંમદ શેખ સાથે થયા હતા. લગ્ન સમયે સિતારાબાનું ને પિયરમાંથી દાગીના અને ઘરવખરી દહેજમાં આપવામાં આવી હતી.

લગ્નના દોઢેક મહિના સાસરીયાઓે તેમને સારી રીતે રાખ્યા હતા. બાદમાં સાસુ મુમતાઝબાનુ તારા દાદનું આટલુ મોટુ નામ છે અને તારા માતાપિતાએ લગ્ન વખતે ફ્રીઝ, ટીવી કે એ.સી. જેવો સામાન આપ્યો નથી કહીને મ્હેણાંટોંણા મારતા હતા. તે સિવાય પતિ અને નણંદ પણ નાની નાની વાતમાં બોલાચાલી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.દરમિયાન સિતારાબાનુના પતિ કોઈ કામધંધો કરતા ન હોવાથી સાસુ મુમતાઝબાનુએ તારા પિતા પાસેથી પાંચ લાખ લઈ આવ તો સોહેલને કોઈ ધંધો ચાલુ કરાવીએ એમ કહ્યું હતું. સિતારાબાનુએ મારા પિતા પાસે આટલા પૈસા નથી, એમ કહ્તાપતિ સોહેલે માતાનુ ઉપરાણું લઈને સિતારાબાનુંને મુઢ માર માર્યો હતો. સિતારાબાનું ગર્ભવતી થવા છતા સાસરીયાઓનો ત્રાસ સહન કરતા હતા.

દરમિયાન સાસુ, નણંદ અને પતિએ છુટાછેડા આપવાનું કહીને સિતારાબાનુ સાથે ઝઘડો કર્યો હતો. આથી તેમના પિયરીયા આવ્યા હતા અને સિતારાબાનુંને પહેરેલે કપડે લઈ ગયા હતા. આ અંગે સિતારાબાનુએ પતિ સોહેલ શેખ, સાસુ મુમતાઝબાનુ અને નણંદ સમાબાનુ વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *