Breaking News

પતિ પત્નીએ બેડરૂમમાં જરૂર રાખવી જોઈએ આટલી વસ્તુ ક્યારેય નહીં આવે જીવનમાં કોઈ મુશ્કેલીઓ.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો વાસ્તુ એક વિજ્ઞાન છે. જે આપણને જણાવે છે કે ઘર, ઓફીસ અને વ્યવસાય વગેરેમાં કઈ કઈ વસ્તુઓ રાખવી અને કઈ ન રાખવી. આ ઉપરાંત તે આપણને એ પણ જણાવે છે.

કે કઈ વસ્તુ કઈ દિશામાં રાખવી અને કઈ નહિ, કઈ દિશામાં સુવું અને ક્યાં નહિ તે બધી જ જાણકારીઓ આપણને વાસ્તુ શાસ્ત્ર પૂરી પડે છે.બેડરૂમ આપણા ઘરનો મહત્વપૂર્ણ ભાગ છે. આપણા જીવનનો વધારે સમય આપણે બેડરૂમ માં જ વિતાવતા હોઈએ છીએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખાસ કરીને તમારો બેડરૂમ, વાસ્તુ દોષથી મુક્ત થાય તો ઘણી ખરી મુસીબતો દુર થઇ શકે છે. જો કોઈ વ્યક્તિ તેના બેડરૂમથી ખુશ ન હોય તો તેમની લાઈફ પણ મુસીબતોથી ધેરાયેલી રહે છે. આજે અમે તમને બેડરૂમ અને પલંગ સાથે જોડાયેલી એવી વાસ્તુ ટીપ્સ વિષે જણાવવાના છીએ, જેનો અમલ કરવાથી તમારી લાઈફ હેપ્પી રહેશે.લગ્ન એક મોટુ બંધન હોય છે. તે જીવનની એ ક્ષણ છે જેના પછી તમારું જીવન સંપુર્ણ રીતે બદલાઈ જાય છે.

એવામાં જ્યારે પણ કોઈ લગ્ન કરે છે તો તેમના મનમાં એ જ વિચાર આવે છે કે આ સંબંધ સાત જન્મો સુધી આવી રીતે જ સલામત રહે. જોકે દરેક વ્યક્તિનું એટલું સારું નસીબ પણ હોતું નથી. આગળ જતા કોઈને કોઈ કારણે સંબંધ તૂટી જતો હોય છે.બીમની નીચે પલંગ રાખવો એ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખોટું માનવામાં આવે છે. આમ કરવાથી માણસ થાકેલો છે. બીમની નીચે રાખેલા પલંગ પર સુવાથી વ્યક્તિને પોતાના જરૂરી કામકાજમાં સમસ્યા આવી શકે છે.ઘણીવાર તો વાત છૂટાછેડા સુધી પણ પહોંચી જાય છે.

ખરેખર કોઈપણ વ્યક્તિ આવું કરવા ઇચ્છતું નથી. જો તમે તમારા સંબંધની રક્ષા કરવા માંગો છો કે પછી બગડેલ સંબંધને સુધારવા માંગો છો તો તમારે એક ખાસ ઉપાય જરૂર કરવો જોઈએ. તેના માટે તમારે તમારા બેડરૂમમાં આ ત્રણ ખાસ ચીજો રાખવી જોઈએ. વાસ્તુના અનુસાર જો તમે આ ચીજોને નિયમાનુસાર બેડરૂમમાં રાખો છો તો પતિ-પત્નીનો સંબંધ મજબૂત બને છે. બેડરૂમ જ તે જગ્યા હોય છે જ્યાં પતિ-પત્ની એક સાથે સૌથી વધારે સમય પસાર કરે છે.બેડરૂમમાં પલંગની સામે ડ્રેસિંગ ટેબલ અથવા દર્પણ (કાંચ) ન રાખો.

આનાથી પતિ-પત્નીમાં ઝધડા થાય છે અને પરિવારજનો ની આર્થિક સ્થિતિમાં ખરાબ અસર પડે છે. આ માટે બેડરૂમમાં કાંચને એવી રીતે રાખો કે તેમાં પલંગ ન દેખાય.હંસની જોડી,વાસ્તુશાસ્ત્રના અનુસાર બેડરૂમમાં સફેદ હંસની જોડી રાખવી શુભ માનવામાં આવે છે. તમે આ હંસની જોડીની મૂર્તિ કે તસવીર પોતાના બેડરૂમમાં જરૂર લગાવો. તેને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો. આવું કરવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ હંમેશા બની રહે છે. હંસની જોડી પ્રેમ અને સ્નેહનું પ્રતીક પણ હોય છે.

તેને આવતા જતા જોતાં રહેવાથી મનમાં પોઝિટિવ અને સ્નેહપૂર્ણ વિચાર ઉત્પન થાય છે. તેવામાં કપલની વચ્ચે લડાઈ ઝઘડા પણ થતા નથી.ધડીયાળને ક્યારેય પણ પલંગની પાછળ રાખીને ન સુવું. ધડીયાળને તમારા પલંગની સાથે પણ રાખીને ન સુવું. આમ કરવાથી તમે તનાવગ્રસ્ત રહી શકો છે તેથી આ વાતનું ખુબ ધ્યાન રાખવું.ગુલાબનું ફૂલ,બેડરૂમમાં ગુલાબનું ફૂલ રાખવું પણ ખૂબ જ લાભદાયક હોય છે. જ્યાં વાસ્તવિક જીવનમાં તેને રોમાન્સનું પ્રતીક માનવામાં આવે છે તો વળી વાસ્તુશાસ્ત્રમાં પણ તેને શુભ માનવામાં આવે છે.

તમે તમારા ઘરમાં સાચા કે ખોટા ગુલાબના ફૂલ રાખી શકો છો. આવું કરવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારે મજબૂત થાય છે. તમે ઈચ્છો તો ગુલાબના ફૂલોની પેઇન્ટિંગ પણ લગાવી શકો છો. એક વાતનું ધ્યાન રહે કે તમે કાળા રંગના ગુલાબનું ફૂલ ના લગાવો. બાકી અન્ય કોઈપણ રંગ ચાલશે.બેડરૂમમાં પાણી વાળા ફોટાઓ ન લગાવવા. આની જગ્યાએ તમે રોમેન્ટિક પિક્ચર્સ કે યુગલ પક્ષીઓના ફોટાઓ લગાવી શકો છે.

આનાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે.મોરપંખ,મોરપંખમાં ખૂબ જ પોઝિટિવ એનર્જી ભરેલી હોય છે. તેમનો ઉપયોગ ઘણા ઋષિ-મુનિ અને દેવી-દેવતા પણ કરતા હતા. તેથી જો કપલ પોતાના બેડની ગાદી કે તકિયાની નીચે આ મોરપંખ ને રાખી દે છે તો તે બન્નેનો સંબંધ ક્યારેય પણ તૂટી શકતો નથી. આ મોરપંખની સકારાત્મક ઊર્જા તમારા બંનેની અંદર પણ પ્રવેશ કરી જાય છે. તેનાથી તમે બંને જીવનમાં તમારા સંબંધને લઇને હંમેશા પોઝીટીવ રહેશો.

તમારા મનમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાનો વિચાર પણ નહી આવે.તો આ હતી તે ત્રણ ચીજો જે તમારે તમારા બેડરૂમમાં અવશ્ય રાખવી જોઈએ. તમે આ ત્રણેય ચીજને તમારા બેડરૂમમાં રાખી દો પછી જુઓ તમારા બગડેલા સંબંધો પણ સુધરી જશે. અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે. જો એવું હોય તો તમે આ આર્ટીકલને બીજાની સાથે પણ શેર જરૂર કરો કે જેનાથી તે લોકો પણ પોતાના સંબંધને મજબૂત બનાવી શકે.બેડરૂમમાં મંદિર, પૂર્વજોના ફોટાઓ કે તાજમહેલની તસ્વીરો ન લગાવવી.

ઉત્તર-પૂર્વ દિશા તરફ કોઈનો બેડરૂમ ન રાખવો.બેડરૂમમાં બ્લ્યુ, બ્લેક, ગ્રેક કલરનો વધારે ઉપયોગ કરવો.બેડરૂમમાં બારી હોવી ખુબજ જરૂરી છે. સવારે સૂર્યના શીતળ કિરણો આપણા બેડ પર પડે તો આપણું સ્વાસ્થ્ય સુધારે છે અને ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય પગ રાખીને ન સુવું.બેડરૂમમાં પાણીના ફુવારા અથવા માછલીધર ન રાખવું. આનાથી ઘરમાં પૈસા સંબધી બાબતોમાં નુકશાન થાય છે.બેડરૂમ કે પલંગ આરામદાયક હોવું જોઈએ. પરંતુ બેડની મધ્યમાં ઉપર લેમ્પ, પંખો અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે ન રાખવું.

આનાથી શયનકર્તા નું પાચન પ્રાય,ખરાબ રહે છે.બેડરૂમમાં આછા ગુલાબી રંગનો પ્રકાશ હોવો જ જોઈએ. આનાથી પતિ-પત્નીમાં પ્રેમ બની રહે છે.બેડરૂમમાં હંમેશાં ભગવાન રાધાકૃષ્ણની તસ્વીર રાખવી. ભૂલેચૂકે પણ ક્યારેય અધોરી, તાંત્રિક કે કાળા જાદુ વગેરેની તસ્વીરો ન રાખવી. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે.પતિ-પત્નીમાં પ્રેમ વધારવા માટે બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમ ભાગના સિરામિક પોટમાં નાના-નાના પત્થરો અથવા સ્ફટિકો નાખીને લાલ રંગની બે મીણબત્તીઓ સળગાવો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *