Breaking News

પતિ સામે જ પુત્રવધુ સાથે બાંધ્યા સસરા અને જેઠે સબંધ પરંતુ એક દિવસ પુત્રવધુ ને એકલી જોઇને એક સાથે તુટી પળ્યા અને કર્યુ એવુ કે…

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

સવાલ:મારા લગ્ન એક શ્રીમંત પરિવારમાં થયા ત્યારે હું ફૂલી નહોતી સમાતી. પરંતુ ઘરમાં પ્રવેશ પછી વાતાવરણ જોઇને હું સ્તબ્ધ બની ગઇ છું. મારા બીમાર સાસુ એક ઓરડામાં સુતા રહે છે. જ્યારે રોજ સાંજ પડયે અમારું ઘર ઐયાશીના અડ્ડામાં ફેરવાઇ જાય છે. મોટી ટી.વી. સ્ક્રીન પર બ્લુ ફિલ્મ ચાલુ થાય અને બીજી તરફ મારા જેઠ, સસરા, પતિ ગમે તે વ્યક્તિ ગમે તેની સાથે સેક્સ કરે . મારા પતિ તો દરરોજ નવી નવી યુવતી ને લઇ આવીને કરે છે ઐયાશી . નાછૂટકે આ વ્યાભિચારમાં મારે સાથ આપવો પડે છે. હું આ બધાથી ત્રાસી ગઇ છું. તો શું મને વ્યભિચારના મુદ્દે છૂટાછેડા મળી શકે? એક પરિણીતા (અમદાવાદ) તમે જે માહોલનો સામનો કરી રહ્યાં છો તેમાં કોઇપણ સંસ્કારી યુવતી ત્રાસી જાય તે સાચે સ્વાભાવિક છે. સૌથી પહેલા તો તમારે કોઇના પણ દબાણમાં આવ્યાં વગર તમારા પરિવારજનોના વ્યભિચારમાં સાથ નહોતો આપવો જોઇતો. ખેર હવે તમે તેમાંથી બહાર આવવા માગો છો તો તમને આ મુદ્દે ચોક્કસ છૂટાછેડા મળી શકે.

જવાબ:ઉલ્લેખનીય છે કે તમારી વાત સાચી છે તે પુરવાર કરવા માટે તમારે જડબેસલાક પુરાવા તૈયાર રાખવા પડે. જે ઘરના લોકો આટલી હદ સુધી નગ્ન થઇ શક્તા હોય તે તમને ખોટા પુરવાર કરવા ગમે તે હદે પણ જઇ શકે. ત્યારે આવી ગંભીર સ્થિતિમાં કોઇપણ પગલું ભરવાથી પહેલા તમે છાનામાના વિડિયો વગેરે ઉતારીને પુરાવા એકઠા કરી લો.

સવાલ:મારા વિવાહીત જીવનને 15 વર્ષ પૂર્ણ થયા છે. ૧૨ અને ૧૦ વર્ષના બે સંતાનો છે. અમારું વિવાહિત જીવન સુખી છે. મારી પત્નીને દરરોજ સંભોગ કરવાની ઇચ્છા થાય છે. અને હું તેની એ ઇચ્છા પૂરી પણ કરું છું. પણ તેની અન્ય હઠ મને વિચિત્ર લાગે છે. તે કહે છે કે તમે મને અઠવાડિયમાં ત્રણ વખત પાથીએ પાથીએ તેલ નાખી આપો અને વાળ ધોઇ પણ આપો. આમ કરવાથી તમારું આયુષેય લાંબુ થશે. હું તેની હઠ પૂરી કરવા દર અઠવાડિયે ત્રણ વખત તેના લાંબા વાળની માવજત કરું છું. પણ આ સમસ્યાનો ઉકેલ શો.

જવાબ:તમારું વિવાહિત જીવન અન્ય બધી રીતે સુખી છે. પરંતુ તમારી વાત પરથી લાગે છે કે તમારા પત્ની હઠીલા અને વહેમીલા છે.અથવા પોતાનું કામ તમારી પાસેથી કરાવવા તેઓ ખોટું બોલી રહ્યાં હોય એવું પણ બને. તેમના લાંબા વાળની આ રીતે માવજત કરવામાં તમારો ઘણો સમય વેડફાય અને તમને કંટાળો પણ આવે તે સ્વાભાવિક છે.પરંતુ તમે એ જાણવાનો પ્રયાસ કર્યો ખરો કે તેમના મગજમાં આવી (ગેર)માન્યતા ક્યાંથી આવી કે તમે તેમને વાળમાં તેલ નાખી આપીને શેમ્પૂ કરી આપશો તો તમારું આયખું વધશે? તમે પોતે જ એ જાણવાનો પ્રયાસ કરો કે તેઓ આવી વાત કરીને તમારી પાસેથી પોતાનું કામ કઢાવી રહ્યાં છે કે પછી ખરેખર તેઓ આ વાત માને છે. જો તેઓ વાસ્તવમાં આવું માનતા હોય તો એ માન્યતા તદ્ન પાયાવિહોણી છે એ વાત તેમના ગળે ઉતારવાનો પ્રયાસ કરો. શક્ય છે કે તમારા પ્રયાસો કામ આવે અને તમને તેમની હઠ પૂરી કરવામાંથી છૂટકારો મળે.

સવાલ:હું ૪૪ વર્ષીય મહિલા છું. મને મારી ૩૮ વર્ષની પરિણીત સહકર્મચારી સાથે ગાઢ સંબંધ છે. આ સંબંધમાં અમારી બંનેની સંમતિ છે.તેની વાતો પરથી મને ક્યારેય એવું નથી લાગ્યું કે તે પોતાના પતિ કે પરિવારથી કોઇપણ રીતે અસંતુષ્ટ હોય. તે જે રીતે મારી સાથે સંબંધ રાખી રહી છે તેના પરથી મને તેનો કોઇ બદઇરાદો પણ જણાતો નથી. તેથી મને સહેજે પ્રશ્ન થાય છે કે જો તે બધી રીતે સુખી છે તો મારી સાથે આવો ગાઢ સંબધ શા માટે રાખતી હશે? તેના મનમાં શું છે તે જાણવા મારે શું કરવું જોઇએ.

જવાબ:જ્યારે કોઇ વ્યક્તિ ઊભયલિંગી હોય ત્યારે તેને પુરુષ અને સ્ત્રી, બંને સાથે ગાઢ સંબંધ બાંધવાની ઇચ્છા થાય. આ વાત એકદમ કુદરતી છે. શક્ય છે કે તમારી મિત્ર પણ ઊભયલિંગી હોય.આવી સ્થિતિમાં તેને પતિ તરફથી પૂરેપૂરું સુખ મળતું હોય તોય તે સ્ત્રી તરફ આકર્ષાય. કદાચ આ કારણે જ તે તમારી સાથે આટલો નિકટનો સંબંધ બાંધતી હશે.

સવાલ- સ્કૂલમાં ભણતો હતો ત્યારે જે મારો પહેલો ક્રશ હતો તેની સાથે જ મારાં લગ્ન થયાં છે. તેને પટાવતાં મને નવ નેજાં પાણી ઉતર્યા હતા. એટલું જ નહીં, તે માની પછી બન્નેના ઘરવાળાઓનો વિરોધ વચ્ચે આવ્યો. આખરે બન્ને પરિવારોથી છુટા પડીને અમે લગ્ન કર્યા. એ વાતને સવા વરસ થશે. હવે મારી મૂળ સમસ્યા આવે છે. આટલા વખતમાં હજી સુધી અમે યોનિ સમાગમ કર્યો નથી. મારી વાઇફ ખૂબ શરમ-સંકોચવાળી છે. જોકે ફોરપ્લે દરમ્યાન તે ખીલી ઊઠે છે. જોકે એનાથી આગળ વધીએ એટલે કે યોનિપ્રવેશ કરવાની કોશિશ કરું એટલે તેને દુખાવો થવા લાગે છે. મૅરેજ પછી અમે હનીમૂન માટે ચાર દિવસ બહાર ગયેલાં ત્યાં પણ અમે માત્ર ફોર-પ્લે જ કરેલું. અમે પરસ્પરને મુખમૈથુન કરી આપીએ છીએ, હસ્તમૈથુન કરી આપીએ છીએ, પણ સમાગમ નથી થઈ શકતો. ઇન્દ્રિયપ્રવેશ થાય છે, પણ પત્નીને બહુ દુખે છે એટલે વચ્ચે જ અટકી જઈએ છીએ. છેલ્લા બે મહિનાથી તો અમે સમાગમનો પ્રયત્ન પણ નથી કર્યો; ઓરલ સેક્સથી જ પરસ્પરને સંતોષી લઈએ છીએ. શું મારી સેક્સલાઇફ આવી જ રહેશે? પત્નીને પીડા આપીને સુખ ભોગવવાનું મન નથી થતું, છતાં વચલો કોઈ માર્ગ નીકળતો હોય તો સૂચવશો.

જવાબ:પહેલી વાર જ્યારે ઇન્દ્રિયને યોનિમાર્ગમાં મૂકવામાં આવે ત્યારે સામાન્ય કરતાં થોડુંક વધુ દુખે એ સહજ છે, પણ થોડાક પ્રયત્નથી એ કામ આસાન થઈ જતું હોય છે. કાં તો તમે થોડાક દુખાવાથી ડરીને પ્રવેશ કરતાં અચકાતા રહ્ના છો કાં પછી ખરેખર તમે સિન્સિયર પ્રયત્ન કર્યા પછી પણ સમાગમ શક્ય બન્યો નથી.યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોય તોપણ પેનિટ્રેશન દરમ્યાન પીડા થઈ શકે છે. હવે ફોર-પ્લે પછી યોનિમાર્ગમાં પૂરતી ચીકણાહટ આવી છે એવું ચેક કર્યા પછી બે ટકા કૉન્સન્ટ્રેશનવાળી ઝાયલોકેન જેલી યોનિમાર્ગની આસપાસ લગાવો. એમ કરવાથી પત્નીને દુખાવાની સંવેદના ઘટી જશે. એ પછી તમે ઇન્દ્રિયપ્રવેશ કરવાનો પ્રયત્ન કરો. મોટા ભાગે આ પ્રયોગ કરવાથી યોનિપ્રવેશ સરળ થઈ જશે ને તમે સફળ સમાગમ માણી શકશો. ધારો કે આ પ્રયોગ પણ નિષ્ફળ જાય તો કોઈ સારા સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. કોઈ શારીરિક તકલીફ છે કે માનસિક એનું યોગ્ય નિદાન કરીને આગળ વધી શકાશે.

સવાલ:હું ૩૦ વર્ષનો છું. કૉલેજમાં કે એ પછી પણ ક્યારેય હું ફિઝિકલી કોઈની સાથે જોડાયો નહોતો. હું મૅસ્ટરબેશન જ કરતો હતો. મારાં લગ્નને અઢી મહિના થયાં છે. અમે ઘણી વાર ઇન્ટિમસી આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, પણ મને લાગે છે કે અમે એકેય પોઝિશનમાં કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી નથી કરી શકતા. એનું કારણ છે અમારું વજન. મારું વજન લગભગ ૯૦ કિલો જેટલું છે અને તેનું ૬૮ કિલો.ફીમેલ સુપિરિયર પોઝિશનમાં તેને મૂવમેન્ટ કરતાં નથી ફાવતું અને હું જ્યારે ઉપર હોઉં ત્યારે તેને મારું વજન નથી ખમાતું. અત્યાર સુધી અમે કદી ઇન્ટરકોર્સ દ્વારા ઑર્ગેઝમ પર નથી પહોચ્યાં. અમે એકબીજાને ઓરલી સંતુષ્ટ કરીએ છીએ. અમારા મારે બેસ્ટ પોઝિશન કઈ કહેવાય કોઈ પણ પોઝિશનમાં પેનિટ્રેશન દરમ્યાન અમને મુશ્કેલી પડે છે.

જવાબ:વજન વધુ હોય અને બૉડીની ફલેક્સિબિલિટી ઓછી હોય તો સેક્સ્યુઅલ લાઇફની શરૂઆતમાં થોડીક ગડમથલ તો રહે જ. તમારું તો વજન પણ સારુંએવું વધારે છે. વજન વધારે હોય એ જ એકમાત્ર સમસ્યા નથી, શરીરની ફલેક્સિબિલિટી પણ સારી હોવી જરૂરી છે. કાં તો તમારે શરીરનું વજન હાથ અને પગ પર લેવાની તાકાત કેળવવી જોઈએ કાં પછી સમાગમ દરમ્યાન ઉપરની પોઝિશનમાં ન રહેવું જોઈએ. એનાથી સામેવાળી વ્યક્તિ પર વધુ વજનને કારણે સમાગમનો આનંદ નહીં, અકળામણ થાય એવું બની શકે.મેદસ્વી યુગલો સ્પૂન પોઝિશન કે ડૉગી પોઝિશન અપનાવી શકે છે.

જોકે આ તો શૉર્ટ ટર્મ અને ઇન્સ્ટન્ટ ઉકેલ છે. તમારી ઉંમર જોતાં તમારે લાંબા ગાળાનું વિચારવું જોઈએ. તમે ખરેખર તમારી સેક્સલાઇફ માટે ગંભીર હો તો બીજો શૉર્ટકટ અપનાવવાને બદલે વજન ઘટાડવા પર ધ્યાન પરોવવું જોઈએ. યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ કરીને ફિટ એન્ડ ફાઇન બની શકો છો. ઓબેસિટીને કારણે અત્યારે તમને માત્ર પોઝિશન અપનાવવામાં તકલીફ પડી રહી છે, પણ વધુપડતું વજન હોવાથી ફર્ટિલિટી પર પણ માઠી અસર થાય છે. યંગ એજમાં ઓવરવેઇટ હશો તો હાઇપરટેન્શન, કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ જેવા લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર્સનું જોખમવધે છે.

સવાલ: હું ૨૯ વર્ષનો છું અને ડ્રાઇવિંગનું કામ કરું છું. આખો દિવસ ટ્રાફિકમાં જ રહેતો હોવાથી યુરિન લાગે ત્યારે પબ્લિક ટૉઇલેટનો ઉપયોગ વારંવાર કરવો પડે છે. એને કારણે મારા યુરિનમાં આવતા બદલાવ વિશે પહેલાં મને ખબર નહોતી પડતી. હમણાં થોડાક દિવસથી ડ્રાઇવિંગ બંધ હતું એટલે ઑબ્ઝર્વ કર્યું છે કે મારું યુરિન બહુ પીળું થાય છે. એટલું જ નહીં, પાસ કરતી વખતે પણ બળતરા થાય છે. પેશાબની શરૂઆતમાં થોડુંક વીર્ય પણ નીકળે છે. હું ક્યારેક બ્લુ ફિલ્મ જોઉં છું ત્યારે-ત્યારે પણ ઇન્દ્રિયમાંથી આવું જ ચીકણું પ્રવાહી નીકળે છે. ક્યારેક હસ્તમૈથુન કરું છું તો થોડુંક જ વીર્ય નીકળે છે અને એ પણ પાતળું હોય છે. એવા સમયે બેથી ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. થોડાક દિવસમાં જ મારાં લગ્ન થવાનાં છે અને હું ખૂબ જ ટેન્શનમાં છું. મારી તકલીફનો મહેરબાની કરીને કોઈ દેશી ઇલાજ બતાવશો, જેથી કરીને મારા લગ્નજીવનમાં તકલીફો ન આવે.

જવાબ:તમારું ફરવાનું કામ છે એટલે તમારી દિનચર્યા પરથી ધારી લઉં છું કે તમે યુરિન પાસ કરવા ન જવું પડે એ માટે ઓછું પાણી પીતા હશો. સૌથી પહેલાં તો તમે રોજ કેટલું પાણી પીઓ છો એ ઑબ્ઝર્વ કરો. યુરિનમાં બળતરા થાય છે એનું કારણ તમે ઓછું પાણી પીતા હો એવું બની શકે છે. લારી પરનું તીખું, તળેલું અને નમકીન ખાવાનું પ્રમાણ વધુ હોય અને પાણી ઓછું લેતા હો તો યુરિન દરમ્યાન બળતરા થવાનું સૌથી કૉમન કારણ છે.હવે સૌથી અગત્યની વાત. સામાન્ય રીતે યુરિન પાસ કરતી વખતે કદી વીર્ય નીકળતું નથી. યુરિન પાસ કરતી વખતે વીર્ય નીકળવાનો વાલ્વ બંધ થઈ જાય. જો તમને ઇજેક્યુલેશન થયા પછીના યુરિનમાં વીર્ય નીકળતું હોય તો એ રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશનની તકલીફ કહેવાય.એના યોગ્ય નિદાન માટે તમારે વીર્યસ્ખલન કર્યા પછીનું પહેલું યુરિન કલેક્ટ કરવું અને લૅબોરેટરીમાં આપવું. આ માટે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. બીજું, ઉત્તેજક દૃશ્યો કે વિચારો દરમ્યાન ઇન્દ્રિયમાંથી જે ચીકણું પ્રવાહી નીકળે છે એ વીર્ય નથી પણ કાઉપર ગ્રંથિનું ફલુઇડ છે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

સવાલ:મારી ઉંમર ૨૬ વર્ષની છે. હજી લગ્ન નથી થયાં, પણ મારી વિચિત્ર સમસ્યાને કારણે લગ્ન કરવાનોય ડર લાગે છે. મને લાગે છે કે હું સાંસારિક જીવન માટે બન્યો જ નથી. અમારા ઘરમાં પહેલેથી જ ધાર્મિક અને ટ્રેડિશનલ વાતાવરણ રહ્યું છે. મને પણ એ બહુ ગમે છે.છતાં મને ફિઝિકલ ઇચ્છાઓ પણ ઘણી થાય છે. એ જ કારણોસર લગ્ન વિના મારી ગર્લફ્રેન્ડ સાથે હું ફિઝિકલી એક્ટિવ છું. હવે સમસ્યા એ છે કે જ્યારે પણ હું ફિઝિકલ ઇન્ટરકોર્સ કરું એ પછીથી મને ભયંકર માથું દુખવા લાગે છે. બાકી મને ક્યારેય માથું દુખતું નથી. ભૂખ્યો હોઉં, ખૂબ થાક્યો હોઉં કે પૂરતી ઊંઘ ન થઈ હોય તો પણ કદી માથું નથી દુખતું. મેં નોંધ્યું છે કે દરેક વખતે ઇન્ટરકોર્સ પછી મને વધતે ઓછે અંશે માથું દુખે જ છે. પેઇનકિલર લઉં પછી જ ફરક પડે. એમ છતાં મને ફરીથી જાતીય ઇચ્છા જાગે જ છે. મને સમજાતું નથી કે આ કેવું છે.

જવાબ:તમારી સમસ્યા ખરેખર પજવનારી છે, પણ આવું સાવ જ અનકૉમન નથી. સમાગમ કર્યા પછી ઘણા લોકો માથું દુખવાની ફરિયાદ કરે છે. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે અને દુખાવો થાય છે.જો એવું હોય તો તમે પેઇનકિલર લો છો એ ચાલી જાય.ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી જો તમારા મનમાં તમે જે કરી રહ્યા છો એ ખોટું અથવા તો ગંદું છે એવું માનતા હશો તો એની માનસિક આડઅસર પણ માથાના દુખાવામાં કારણભૂત બની શકે છે. વ્યક્તિ જાતીય સંતોષ મેળવ્યા પછી તેણે કંઈક ખોટું કર્યું છે એવી લાગણી અનુભવતી હોય ત્યારે પણ આવું થઈ શકે છે. જો આવી કોઈ માન્યતાઓ ધરાવતા હો તો એ દૂર કરવી જરૂરી છે. જો એવું ન હોય તો કોઈ ભ્રમણામાં ન રહેતાં એક વાર કોઈ સારા ન્યુરોલૉજિસ્ટને બતાવીને જરૂર પડે તો મગજનું સ્કૅનિંગ કરાવી લેવું હિતાવહ છે. એના આધારે તમારું યોગ્ય નિદાન અને સારવાર કરવાની દિશા મળશે.

About bhai bhai

Check Also

નોકરીની શોધમાં આવેલા યુવકને યુવતીએ કહ્યું મારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો.

સોશ્યલ સાઈટ પર નોકરીની શોધમાં રહેતો યુવક પોતાની જાતને આવી જાળમાં ફસાઈ ગયો હતો કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *