Breaking News

પતિને હેરાન કરવા છત પરથી કુદી પત્નીતો પતિ કરી નાખ્યું આવું કૃત્ય.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને આ લેખ માં  અજીબ કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જાસો તો ચાલો જાણીએ.તેમજ મિત્રો તલાક કેટલાક કારણો થી થાય છે પરંતુ આજે આ કિસ્સો ખૂબ અજીબ લાગશે,મધ્ય પ્રદેશના ભોપલમાં એક એવો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પત્ની પતિને વારંવાર બ્લેકમેઈલ કરતી હતી. જેનાથી પરેશાન થઇને પતિએ તેને તલાક આપી દીધા હતા.

આ પત્ની વારંવાર ધમકી આપતી હતી. પતિને બ્લેકમેઇલ કરવા માટે તે છત ઉપરથી કૂદી જતી હતી. જોકે, તે પહેલા માળે જ અટકી ગઈ હતી. જોકે, તેને પતિ અને સાસુએ તેને બચાવી લીધી હતી.મળતી માહિતી પ્રમાણે આ મામલો ભોપાલનો છે. ઘટના ત્યારે સામે આવી જ્યારે પત્નીની હરકતથી દુખી પતિએ તેને પિયર મોકલી દીધી હતી. અને ફેમિલી કોર્ટમાં તલાકની અરજી કરી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી.તલાક માટે ઘણા કારણો હોઈ શકે છે જેમાં આ કિસ્સો તો ખૂબ વાયરલ થયો હતો અને બધા આ કિસ્સા ને જાણીએ ચોકી ગયા હતા.

બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી થઈ હતી. ત્યારે બાદ પરિવારજનોની મરજીથી બંનેએ વર્ષ 2014માં લગ્ન કરી લીધા હતા. ધીરે ધીરે તે પતિને બ્લેકમેઈલ કરવા લાગી હતી. એક દિવસ પત્ની છત ઉપરથી કૂદી ગઈ હતી. ત્યારબાદ પતિએ કંટાળીને તલાક લીધા હતા.આમ મિત્રો તલાક ના કેટલાક પ્રકાર પણ છે જે અલગ અલગ રીતે જોવા મળતા હોય છે.કોર્ટમાં પત્નીએ પોતાની ભૂલ સ્વીકારીને પતિ પાસે માફી માંગી હતી. તેણે કોર્ટમાં લેખિતમાં આપ્યું હતું કે તેની ભૂલ છે હવે આવું ફરીથી નહીં કરે.

પરંતુ પતિ તેને કોઈ જ કિંમત ઉપર સાથે રાખવા માટે તૈયાર ન હતો. પત્નીના પિતા પણ પોતાની પુત્રની આ હરકતોના કારણે ગુસ્સે ભરાયા હતા. તેમણે પણ કહ્યું કે આ તેની પુત્રીની ભુલ છે.અત્યારે આ મામલે કોર્ટે ફરીથી કાઉન્સિલિંગ કરવા માટે આદેશ આવ્યો હતો. આ મામલે કાઉન્સિલિંગ રજૂ કર્યું છે. પતિ પત્નીની એક પુત્રી પણ છે. પત્ની છાસવારે પોતાની પુત્રી સાથે પણ મારપીટ કરતી હતી.તેમજ મિત્રો કોર્ટ માં ઘણા કાયદા કાનૂન છે અને ન્યાય બાબત ની માહિતી મળતી હોય છે જે પતિ પત્ની ના સબન્ધ ને ન્યાય આપે છે.

ઉલ્લેખનીય છે કે પત્ની દ્વારા પોતાના પતિને બ્લેકમેઈલ કરવાની અન્ય એક ઘટના મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પણ સામે આવી છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક મહિલા પોતાના સૈનિક પતિને બ્લેકમેઈલ કરતી હતી. તે પતિને તેની બહેન એટલે કે પોતાની નણંદના અશ્લીલ ફોટો મોકલતી હતી.ઘટનાનો ખુલાસો થયા બાદ પોલીસે પત્નીની ધરપકડ કરી હતી. આ આખી વાત એક સૈનિકને તેની બહેનની અશ્લિલ તસવીરો મોકલવાની ફરિયાદ પછી સામે આવી હતી.

આમ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે તો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.સામાન્ય રીતે હિંદૂ ધર્મમાં માન્યતા છે કે લગ્ન પછી છોકરીઓ માંગમાં સિંદૂર લગાવે છે. તે સિવાય ગામમાં ક્યાં -ક્યા સાડી પહેરવાના પણ રિવાજ છે. પણ હવે નવા જમાનાની સાથે છોકરીઓ આ બધી વસ્તુઓ કરવાથી દૂર ભાગે છે. તેનાથી સંકળાયેલો એક હેરાન કરતું કેસ રાજ્સ્થાનમાં જોવા મળ્યું છે.અહીં એક માણસ તેમની પત્ની તલાક માટે અદાલતમાં અરજી લગાવી છે.

તેનો કહેવું છે કે તેમની પત્ની વહુના ગેટઅપમાં નહી રહે છે. આ કેસનો ખુલાસો ત્યારે થય્યં જ્યારે મહિલાએ ભોપાલની અદાલતમાં ભરણ પોષણના કેસ દાખલ કર્યું.માણસનો ધંધા વ્યવસાયી છે. તેનો કહેવું છે કે તેના અહીં રિવાજ છે કે લગ્ન પછી છોકરીઓ પારંપરિક રીતે સાડી પહેરીને રહે છે. પણ તેમની પત્ની ન તો માંગ ભરે છે. અને ન સાડી પહેરવું પસંદ કરે છે. તેને જીંસ ટૉપ પસંદ છે. તે ગર્લફ્રેંડ બનીને રહેવા ઈચ્છે છે જે તેને પસંદ નથી.તેમની પત્નીનો કહેવું છે કે તે પહેલા મુંબઈમાં નોકરી કરતી હતી.

લગ્નથી પહેલા પતિએ કહ્યુ હતું કે તે તેમની કંપનીમાં જ્વાઈન કરશે પણ લગ્ન પછી તે આ વાતથી ફરી ગયું.આ કેસમાં સંકળાયેલા કાઉંસલરનો કહેવું છે કે પતિ પત્ની એક સાથે નહી રહેવા ઈચ્છતા હાઅ. તેથી બન્નેના સમજૂતીથી તલાક લેવાનો ફેસલો કર્યું છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.એક જ પરિવારના ૧૧ લોકોએ ૨૩ વખત એકબીજા સાથે જ કર્યા લગ્ન અને પછી લીધા તલાક, કારણ જાણી વિશ્વાસ નહીં આવે.ચીન માં લગ્ન અને છૂટાછેડા વિષે નો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

જેણે પણ તેના વિશે સાંભળ્યું છે તે રહી ગયા હેરાન. હકીકતમાં એક જ પરિવારના ૧૧ લોકોએ અંદરોઅંદર એકબીજા સાથે જ ૨૩ વખત લગ્ન કર્યા પરંતુ બાદમાં ૨ અઠવાડિયા ની અંદર જ આ તમામે એકબીજા થી છૂટાછેડાં પણ લઈ લીધા.સરકારી યોજના નો લાભ મેળવવા માટે કર્યા હતા લગ્ન,મીડિયા ના અહેવાલ અનુસાર સરકારી યોજના નો લાભ મેળવવા માટે એક પરિવારના લોકોએ અંદરોઅંદર એક-બીજા સાથે જ લગ્ન કર્યા હતાં.

આ વાતની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઝેજિયાંગ પ્રાંતના લિશુઈ શહેર માં રહેનારા પેન નામના શખ્સને સરકાર ની શહેરી નવીનીકરણ વળતર યોજના વિષે ખ્યાલ આવ્યો. આ યોજના મુજબ સ્થાનિક નિવાસીઓએ ઓછા માં ઓછા ૪૦ વર્ગ મીટરના એક અપાર્ટમેન્ટ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. પછી તેમની પાસે કોઈ સંપત્તિ હોય કે ન હોય.પેને તેમની પત્નીને છોડયા બાદ સગી સાળી અને સગી બહેન સાથે પણ કર્યા લગ્ન,પેને આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે એક યોજના બનાવી અને પોતાની પૂર્વ પત્ની સાથે ફરીથી લગ્ન કરી લીધા જેની સાથે તેણે વર્ષ ૨૦૧૧ માં છૂટાછેડાં લીધાં હતા.

આ બાદ સરકારી યોજના હેઠળ તેને અપાર્ટમેન્ટ મળી ગયું. ત્યાર પછી માત્ર ૬ દિવસ બાદ તેણે પોતાની પૂર્વ પત્ની ને છૂટાછેડાં આપી દીધાં હતા. પેનની લાલચ વધી ગઈ અને વધારે અપાર્ટમેન્ટ લેવા માટે પોતાની સાળી સાથે તો સમજ્યા પરંતુ તેને પોતાની સગી બહેન સાથે પણ લગ્ન કરી લીધાં.ચીનની એક વેબસાઈટ પીપલ્સ ડેઈલી ના જણાવ્યા મુજબ પેન ના અન્ય સંબંધીઓ પણ આ છેતરપિંડી માં શામેલ થઈ ગયાં. ત્યાં સુધી કે તેના પિતા અને માતાએ પણ લગ્ન કરી લીધાં હતા.

આમ કરીને તેમણે ગામના નિવાસીઓના રૂપમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને બાદ માં છૂટાછેડા લઈ લીધા. પરંતુ આવાસ યોજનાના અધિકારીઓને આખરે આ છેતરપિંડી વિષેની જાણકારી મળી ગઈ.એક જ સરનામાં ના કારણે ઝડપાયું આખું કૌભાંડ,જયારે અધિકારીઓએ તપાસ કરી તો જે ૧૧ લોકોએ લગ્ન કર્યા હતા તેમનું સરનામું એક જ હતું અને તેમના સંબંધોનો પણ ખુલાસો થયો હતો. ત્યાર બાદ તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં ચાર લોકોને પોલીસ અટકાયતમાં રખાયા છે જ્યારે અન્ય લોકોને જમાનત પર છોડી દેવામાં આવ્યા છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *