પવનદીપ રાજનની બહેન લાગે છે ખુબજ સુંદર, એટલી રૂપાળી છે કે જોઇને તમે પણ મનમોહક થઇ જશો ગેરેંટી… જુઓ તસ્વીરો

0
210

નાના પડદાના પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ 12 ના વિજેતા પવનદીપ રાજન સતત હેડલાઇન્સમાં રહેલા છે. આજે ભારત મ મોટાં ભાગ ના લોકો તેમને જાણે છે. જે કોઈ પણ વ્યક્તિ માટે ગર્વ ની વાત છે. વિજય બાદ પવનદીપ ચર્ચાનો વિષય બની ગયો હતો. પોતાના મધુર અવાજથી લોકોનું દિલ જીતનાર પવનદીપ હવે સ્ટાર બની ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Jyotideep Rajan (@jyotideep_rajan)

દરેક વ્યક્તિ તેની ગાયકીનો દીવાનો છે પરંતુ શું તમે જાણો છો કે પવનદીપનો શો જીત્યા બાદ તેની બહેન જ્યોતિદીપ રાજન પણ ચર્ચામાં છે. જ્યોતિદીપ પણ ખૂબ સારા ગાયક છે. પવનદીપ રાજન ઇન્ડિયન આઇડોલ વિજેતા બન્યા પછી, તેની બહેન જ્યોતિદીપની લોકપ્રિયતા પણ ધીમે ધીમે વધી રહી છે. પવનદીપ અને તેની બહેનનો દેખાવ અને પોતાનો દેખાવ એકદમ સમાન છે.

 

View this post on Instagram

 

A post shared by Jyotideep Rajan (@jyotideep_rajan)

તમારે પણ તે એકવાર અવશ્ય જોવો જોઈએ. તમને જણાવી દઈએ કે જ્યોતિદીપ રાજન ગાયનની દુનિયામાં નવા નથી. પવનદીપની જેમ જ્યોતિદીપ પણ સિંગિંગ રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે. તેણે વર્ષ 2019 માં ‘વોઇસ ઇન્ડિયા કિડ્સ’ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તે શોમાં વધારે આગળ વધી શકી નહોતી. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે જ્યોતિદીપ ગઅરવાલી, કુમાઉની, પંજાબી ગીતો ખૂબ સારી રીતે ગાય છે.

 

View this post on Instagram

 

A post shared by Jyotideep Rajan (@jyotideep_rajan)

તેમના ગીતો તમારે એકવાર અવશ્ય સાંભળવા જોઈએ તેમના ભાઈ બહેન ના ગીતો તમે સાંભળી ને તમે પણ તેના દીવાના બની જશો. અને તમે તેના ગીત વારંવાર સાંભળવાનું પસંદ કરશો તે પરથી કહી શકીએ કે તે ખુબ જ સારા ગાયક છે. આજે દેશ ના તમામ લોકો તેમને પસંદ કરે છે. અને અનેક લોકો આજે તેમના દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Jyotideep Rajan (@jyotideep_rajan)

જ્યોતિદીપ સ્ટાઇલિશ અને ગ્લેમરસ પણ છે. તેની સુંદરતાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છે. પવનદીપની બહેન કોઈ ફિલ્મી અભિનેત્રીથી ઓછી દેખાતી નથી. તે ખૂબ જ સુંદર છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર 85 હજારથી વધુ લોકો તેને ફોલો કરે છે. જે ખુબ જ મોટો આકડો છે તેમ કહેવું ખોટું નથી. અને મહત્વની વાત તો એ છે કે આ આકડો સતત ને સતત વધી રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.