મગફળીના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના મગફળીના ભાવ…

0
1204

મગફળીના ભાવ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મગફળીના ભાવમાં વધારો થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળી ના ભાવ ની વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડ મગફળીનો મહત્તમ ભાવ 1281 રૂપિયા અને સરેરાશ ભાવ 1050 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જામનગર માર્કેટ યાર્ડ મગફળીનો મહત્તમ ભાવ 1270 રૂપિયા અને સરેરાશ ભાવ 800 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાગ 1319 રૂપિયા અને સરેરાશ ભાવ 1035 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1335 રૂપિયા અને સરેરાશ ભાવ 1141 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મહુવા માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1342 રૂપિયા અને સરેરાશ ભાવ 1070 રૂપિયા નોંધાયો છે.

જુનાગઢ માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1050 રૂપિયા અને સરેરાશ ભાવ 1266 રૂપિયા નોંધાયો છે.જામજોધપુર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1205 રૂપિયા અને સરેરાશ ભાવ 945 રૂપિયા નોંધાયો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1250 રૂપિયા અને સરેરાશ ભાવ 1111 રૂપિયા નોંધાયો છે.

મોરબી માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 900 રૂપિયા અને સરેરાશ ભાવ 1193 રૂપિયા નોંધાયો છે. બાબરા માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1270 રૂપિયા અને સરેરાશ ભાવ 1072 રૂપિયા નોંધાયો છે. ધાનેરા માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1262 રૂપિયા અને સરેરાશ ભાવ 1062 રૂપિયા નોંધાયો છે.

પાલીતાણા માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1150 રૂપિયા અને સરેરાશ ભાવ 950 રૂપિયા નોંધાયો છે. રાજુલા માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1330 રૂપિયા અને સરેરાશ ભાવ 1000 રૂપિયા નોંધાયો છે. જેતપુર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 1186 રૂપિયા અને સરેરાશ ભાવ 925 રૂપિયા નોંધાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.