રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકના ભાવ

0
96

સાંબરકાંઠા ની તલોદ  APMC માં મગફળી નો ભાવ મહતમ સપાટીએ પહોંચ્યો હતો.આપણે જણાવી દઈએ કે આ માર્કેટયાર્ડ માં મગફળી ના ભાવ 6700 ની મહત્તમ સપાટી ની પાર પહોંચ્યા હતા.કપાસ ના ભાવ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં એકદમ સારી કવોલિટી ના કપાસના ભાવ 2000 ને પાર હાલમાં બોલાઇ રહ્યા છે.

અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 10405 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8625 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2060 રૂપિયા અને સરેરાશ ભાવ 1957 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2150 રૂપિયા અને સરેરાશ ભાવ 2075 રૂપિયા નોંધાયો છે.

પાટણ માં ઘઉં નો મહત્તમ 2515 રૂપિયા અને સરેરાશ ભાવ 2247 રૂપિયા નોંધાયો છે.જામનગર માં બાજરાનો મહત્તમ ભાવ 2070 રૂપિયા અને સરેરાશ ભાવ 1685 રૂપિયા છે.દહેગામ માં બાજરાનો મહત્તમ ભાવ 2050 રૂપિયા અને સરેરાશ ભાવ 1900 રૂપિયા છે.

રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 2150 રૂપિયા અને સરેરાશ ભાવ 1850 રૂપિયા નોંધાયો છે.રાજકોટ જસદણ માં જુવાર નો મહત્તમ ભાવ 3000 રૂપિયા અને સરેરાશ ભાવ 2500 રૂપિયા છે.

રાજકોટ માં જુવાર નો મહત્તમ ભાવ 3075 રૂપિયા અને સરેરાશ ભાવ 2750  રૂપિયા છે.વિજાપુર માં જુવાર નો મહત્તમ ભાવ 3030 રૂપિયા અને સરેરાશ ભાવ 2750 રૂપિયા નોંધાયો છે.મગફળી ના ભાવ ની વાત કરવામાં આવે તો અમરેલી માં મહત્તમ ભાવ 5655 અને સરેરાશ ભાવ 5450 જોવા મળ્યો હતો.રાજકોટ માં મગફળી નો મહત્તમ ભાવ 5500 અને સરેરાશ ભાવ 5120 જોવા મળ્યો હતો.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.