Breaking News

પેહલાં યુવતીનો નગ્ન વીડિયો ઉતારી લીધો, ત્યારબાદ તેની સાથે બાંધ્યા શારીરિક સંબંધ, મન ન ભરાતા કર્યું આવું કામ….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સહુ હાર્દિક સ્વાગત છે, આજે આપણે એવી ઘટના વિશે વાત કરીશું જેમાં યુવતીને બ્લેકમેલ કરીને બાંધ્યા શારીરિક સંબંધ. આ ઘટના શહેરના રૂદરપુરા વિસ્તારમાં રહેતી તરૂણીનો ન્હાતી વખતે વિડીયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી જબરજસ્તી શરીર સબંધી બાંધી તેનો પણ વિડીયો ઉતારી વિડીયો અને બિભત્સ કોમેન્ટ વાળો ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર મુંબઇગરા ફિયાન્સની પોલીસે ધરપકડ કરી છે.

મુંબઇના મલાડ વિસ્તારની પઠાણવાડીના રાયલા એપાર્ટમેન્ટમાં રહેતો મુર્તુઝા મુસ્તઅલી વ્હોરા ગત જાન્યુઆરી મહિનામાં ધર્મગુરૂની સેવા માટે સુરત આવ્યો હતો. તે દરમ્યાન તેનો પરિચય શહેરના રૂદરપુરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય તરૂણી સાથે થઇ હતી અને તેઓ વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જેની જાણ પરિવારને થતા બંનેની સગાઇ કરાવવામાં આવી હતી. દરમ્યાનમાં લોક્ડાઉન અંતર્ગત મુર્તુઝા સુરત આવ્યો હતો અને તરૂણીના ઘરે રોકાયો હતો.

સાયબર ક્રાઇમમાં આ પ્રકારની અરજીઓ આવી છે પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ હોવાના કારણે અધિકારીઓએ તેને ગુપ્ત રાખી રહ્યા છે. ટિન્ડર એપ એક ડેટિંગ એપ છે. જેમાં અજાણ્યા યુવક યુવતીઓ એક બીજા સાથે વાતચીત કરીને મિત્રતા કેળવે છે. અજાણ્યા યુવકો અને યુવતીઓ એક બીજા સાથે દોસ્તી અને મોજમસ્તી કરવા તત્પર હોય છે જેના કારણે તેઓ ટિન્ડર એપ્લિકેશનમાં રૂપિયા ભરીને મેમ્બર થાય છે અને પોતાના ફોટોગ્રાફ્સ અપલોડ કરે છે. ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા બાદ યુવક અને યુવતી એક બીજાની રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ તેઓ એપ્લિકેશનમાં હાઇ હેલો કરીને ચેટિંગ શરૂ કરે છે. બંને જણા એક બીજાના મોબાઇલ નંબર પર આપ લે કરે છે ત્યાર બાદ તેઓ વોટ્સએપ ચેટિંગ પણ કરે છે.

તે દરમ્યાન તરૂણી પોતાના રહેણાંક ફ્લેટમાં ન્હાવા માટે ગઇ હતી ત્યારે મુર્તુઝાએ તેનો વિડીયો ઉતારી લીધો હતો અને તે વાઇરલ કરવાની ધમકી આપી જબરજસ્તી શરીર સબંધ બાંધ્યો હતો. શરીર સબંધ બાંધતી વખતે પણ મુર્તુઝાએ વિડીયો ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉપરાંત તરૂણીના ફોટો ઉપર બિભત્સ કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી તરૂણીને બ્લેકમેલ કરવા ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં પોલીસે મુર્તુઝા વ્હોરાની ધરપકડ કરી છે.

આવીજ બીજી ઘટના કોલેજીયન યુવતીની યુવકે ઉતારી લીધી ક્લિપ ને પછી બ્લેકમેલ કરી બાંધ્યા સંબંધ પાંડેસરામાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતીએ યુવક સામે અલગ અલગ જગ્યાએ બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ઉમરો પોલીસ સ્ટેશનમાં કરી છે. યુવક યુવતીની અશ્લીલ ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ યુપીની ને પાંડેસરામાં રહેતી 21 વર્ષીય યુવતી સિટીલાઇટની ડીઆરબી કોલેજમાં અભ્યાસ કરે છે. પોતાના ઘારે એકલી હતી, ત્યારે સંબંધી યુવક અવધેશ ઉર્ફે છોટુ કુશવાહા (રહે. એસએમસી આવાસ, વેસુ) તેના ઘરે આવ્યો હતો. તે ઘરે આવ્યો ત્યારે યુવતી ઘરમાં કપડાં બદલી રહી હતી. આ સમયે યુવતીને ખબર ન પડે તેમ અવધેશે મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો.

આ પછી અવધેશે પોત પ્રકાશ્યું હતું અને યુવતીને તેનો વીડિયો બતાવી બ્લેકમેલ કરવા લાગ્યો હતો. યુવતીને પહેલાં વેસુમાં સમર્થ એન્ક્લેવ બિલ્ડિંગની નજીક બોલાવી વોચમેનના રૂમમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી અવધેશે વેસુમાં પૂજા અભિષેક બિલ્ડિંગના વોચમેનની રૂમમાં પણ સંબંધ બાંધ્યા હતા.

અહીંથી અવધેશ અટક્યો નહોતો અને ધમકી આપી કે, હું તારા લગ્ન થવા દઈશ નહીં અને હું જ્યાં બોલાવું ત્યાં તારે આવવાનું રહેશે. તું નહીં આવે તો તારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ. આમ, અવધેશનું દબાણ વધતાં કંટાળેલી યુવતીએ આ અંગે તેના માતા-પિતાને વાત કરી હતી.

સંબંધી યુવક છેલ્લા 2 વર્ષથી યુવતીના પરિચયમાં આવ્યો હતો ને તેના ઘરે અવારનવાર આવતો-જતો હતો. આ અંગે ઉમરા પોલીસે યુવતીની ફરિયાદ લઈને નરાધમ અવધેશની સામે બળાત્કાર અને ધમકીનો ગુનો નોંધ્યો છે. આવીજ બીજી ઘટના ડેટિંગ એપમાં યુવક અને યુવતીઓને શિકાર બનાવીને ઇમોશનલ વાતો કરી લાખો રૂપિયા પડાવનાર ટોળકીઓ સક્રિય થઇ છે.

ટિન્ડર ડેટિંગ એપથી એક યુવતીએ તેની ગેંગ સાથે મળીને એક વેપારીને ફસાવ્યો હતો અને ત્યાર બાદ નકલી પોલીસ બનીને તેનો ૨૦ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો પર્દાફાશ થોડા દિવસ પહેલાં થયો હતો. જો કોઇ ટિન્ડર એપનો ઉપયોગ ડેટિંગ કરવા માટે કરી રહ્યા છો તો સાવધાન થઇ જજો કારણ કે કેટલીક એવી ગેંગ છે જે તમને ઇમોશનલી બ્લેકમેલ કરીને તમારી પાસેથી રૂપિયા ખંખેરી લેશે. સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા એક પોલીસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે ટિન્ડર એપ્લિકેશન પર હનીટ્રેપ તેમજ ઇમોશનલી બ્લેકમેલ કરનાર યુવક અને યુવતીઓ સક્રિય થયાં છે.

થોડા દિવસ વાતચીત થઇ ગયા બાદ બંનેને એક બીજા પર એટલો બધાે વિશ્વાસ આવી જાય છે કે વાત આઇ લવ યુ સુધી પહોંચી જાય છે. ટિન્ડર એપ્લિકેશનથી યુવક અને યુવતી એક બીજાને મળતાં પણ હોય છે. આ ટિન્ડર એપ્લિકેશનમાં કેટલીક એવી ટોળકી ઘૂસી ગઇ છે કે જે યુવક અને યુવતીને ઇમોશનલ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવી રહી છે. બંને જણા દોસ્ત બની ગયા બાદ મારી માતા બીમાર છે. મારા પિતા બીમાર છે. મારે ઘરમાં પ્રોબ્લેમ છે. ઘરનો હપતો ભરવાનો છે જેવાં અનેક ઇમોશનલ બહાનાં કરીને તેના પાર્ટનર પાસેથી ગૂગલ પે, ફોન પે, પેટીએમ, કે પછી બેન્ક ટ્રાન્સફરથી રૂપિયા મગાવે છે.

રૂપિયા આવી ગયા બાદ યુવક કે યુવતી ભોગ બનનારને બ્લોક કરી દેતા હોય છે. ચોંકાવનારી વાત એ છે કે મોટાભાગે યુવતીઓ આ પ્રકારના કાંડ કરવામાં માહેર હોય છે અને યુવકોને ફસાવે છે. યુવકોને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી અઢળક રૂપિયા પડાવે છે અને હદ તો ત્યારે થાય છે કે યુવતી યુવક સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવે છે.હાલ સાયબર ક્રાઇમમાં આવેલી ફરિયાદોના આધારે તપાસ ચાલી રહી છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *