તમે સોશિયલ મીડિયામાં ઘણા અવાર-નવાર વિડીયો જોયા હશે. કેટલાક વિડીયો જોઈને તમને હસવું આવી જતું હોય છે અથવા તો કેટલાક વિડીયો જોઈને તમને રડવું આવી જતું હોય છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા લગ્ન પ્રસંગમાં બનેલી રમુજી હરકત ના વિડીયો જોયા હશે.
લગ્ન પ્રસંગમાં વરરાજાના મિત્રો અમુક વખત એવી હરકત કરે છે જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડે છે અને કેટલીક વખત તો લોકો હેરાન પણ થઈ જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આવડ્યું લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પોતાની હસી નહીં રોકી શકો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સ્ટેજ પર વરરાજો અને દુલ્હન ઉભા છે. ત્યારે વરરાજાના મિત્રો ગિફ્ટ આપવા માટે સ્ટેજ પર ચડે છે. વરરાજા ના મિત્રો દુલ્હનને અનોખી ભેટ આપીને આગળ વધે છે. થોડીકવાર પછી બીજો મિત્ર ડાન્સ કરતો કરતો સ્ટેજ પર ચડે છે અને કન્યાની હાથમાં ઝાડુ આપે છે.
View this post on Instagram
ત્યાર બાદ એક પછી એક મિત્ર સ્ટેજ પર આવે છે અને રસોડાનો સામાન કન્યાને ભેટમાં આપે છે. આ ઉપરાંત અન્ય મિત્રો ઘણી રમુજી ભેટ પણ આપે છે. આ જોઈને ત્યાં હાજર ઘણા લોકો તો હેરાન થઈ ગયા હતા અને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા હતા.
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર brides_special નામના પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ વિડીયો જોઇને કોમેન્ટ બોક્સમાં યુઝર્સ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.