Breaking News

પેટમાં દુ:ખાવો થતાં ચીસાચીસ કરતા દર્દીની સર્જરી કરતાં જે નીકળ્યું તે જોઈ ડૉક્ટર્સ પણ ફફડી ગયા…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે મનોજ ભલોતિયા નામના એક શખ્સને જ્યારે હોસ્પિટલ લવાયો ત્યારે તે પેટમાં થઈ રહેલા અસહ્ય દુ:ખાવાથી ચીસાચીસ કરી રહ્યો હતો. તેને ભૂખ જ નહોતી લાગી રહી, અને જો કંઈ ખાવા જાય તો તરત જ ઉલ્ટી થઈ જતી હતી.

લોકડાઉન દરમિયાન તેને લકવાનો હુમલો આવ્યો હતો, અને તેના શરીરનો ડાબો હિસ્સો લકવાગ્રસ્ત બની ગયો હતો. પરંતુ તેને પેટમાં અચાનક શું થઈ રહ્યું છે તે ડૉક્ટરોની સમજની પણ બહાર હતું.આખરે, દર્દીના પેટનો એ આર આઈ કરવામાં આવ્યો, જેમાં તેના પેટમાં કંઈક અજુગતું દેખાયું. એમ આર આઈ રિપોર્ટમાં દર્દીના પેટમાં નાની નાની વટાણાના કદ જેવી વસ્તુઓ દેખાઈ રહી હતી.

ડોક્ટર્સ સમજી ગયા કે દર્દીને આ વસ્તુને કારણે જ અસહ્ય દુ:ખાવો થઈ રહ્યો છે. પરંતુ, પેશન્ટના પેટમાં દેખાઈ રહેલો આ ‘ફોરેન ઓબ્જેક્ટ’ આખરે શું છે તે ડોક્ટર્સને પણ સમજમાં નહોતું આવી રહ્યું. આખરે દર્દીની તાત્કાલિક સર્જરી કરીને તેના પેટમાં દેખાઈ રહેલો આ પદાર્થ કાઢવાનું નક્કી કરાયું હતું આખરે જ્યારે ઓપરેશન થિયેટરમાં પેશન્ટનું પેટ ખોલવામાં આવ્યું ત્યારે ડોક્ટર્સને તેના નાના આતરડામાંથી સેંકડોની સંખ્યામાં નાની-નાની ટેબ્લેટ્સ મળી.

દર્દીની મેડિકલ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે, 2016થી તેઓ ડાયાબિટિસ અને હાઈ બીપીની ગોળી લઈ રહ્યા હતા. જોકે, ગયા વર્ષે સ્ટ્રોકનો હુમલો આવતા તેમણે દવા લેવાનું બંધ કરી દીધું હતું.ડૉક્ટર્સને એ પણ જાણવા મળ્યું હતું કે, પેશન્ટ જે દવાઓ લઈ રહ્યા હતા તે ડાયાબિટિસ અને બીપીમાં લેવાતી સામાન્ય દવાઓની અવેજમાં જે દવાઓ લેવાય છે તે હતી.

દર્દીની સર્જરી કરનારા ડૉ. દેબ કુમાર રોયના જણાવ્યા અનુસાર, દર્દી ઈચ્છે તો અલ્ટરનેટિવ મેડિસિન્સ લઈ શકે છે, પરંતુ તેને ક્વોલિફાઈડ ડૉક્ટર્સની સલાહ વિના લેવાનું ગંભીર પરિણામ આવી શકે છે.આ કેસમાં દર્દી જે દવાઓ છેલ્લા ત્રણ વર્ષથી લઈ રહ્યા હતા તે ખરેખર તો તેમના પેટમાં જ જામી ગઈ હતી, અને તેનું પાચન નહોતું થયું. 56 વર્ષના પેશન્ટના આતરડામાં આ દવાઓ હજારોની સંખ્યામાં ભેગી થઈ જતાં તેમને ભૂખ લાગવાનું બંધ થઈ ગયું હતું,

અને તેમના પેટમાં કશુંય ટકતું જ નહોતું. એટલું જ નહીં, તેના કારણે તેમને અસહ્ય દુ:ખાવો થવાનું પણ શરુ થયું હતું.પેશન્ટના પત્નીએ જણાવ્યું હતું કે, તેમને પેટમાં ઘણા સમયથી દુ:ખાવો રહેતો હતો, અને તેઓ ગમે તે ખાય તે સાથે જ તેમને ઉલ્ટી થઈ જતી હતી. તેમના શરીરમાં ડિહાઈડ્રેશન થઈ ઘયું હતું, અને સ્થિતિ કાબૂ બહાર જતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. ડોક્ટરે જ્યારે જણાવ્યું કે તેમના પેટમાં હજારો ટેબ્લેટ્સ ભેગી થઈ છે ત્યારે તે સાંભળી અમને પણ આંચકો લાગ્યો હતો.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે યુવકે તેના મિત્રો સાથે સ્નાન કરવા માટે બીચ પર ગયો હતો.ત્યાં તે બેભાન થઇ ગયો હતો જેના કારણે તેને હોશ આવ્યો ત્યારે તેના પેટમાં ખુબ જ દુખાવો  થઇ રહ્યો હતો. જયારે ડોકટરે તેની તપાસ કરી તો ડોક્ટર પણ ચોકી ગયા હતા. અને રીપોર્ટ યુવકને જણાવ્યો ત્યારે યુવક અને તેના મિત્રો પણ ચોકી ગયા હતા.હકીકતમાં એક માણસના પેટમાં અચાનક દુખાવો થવા લાગ્યો હતો,

ત્યારબાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.ડોક્ટરોએ તે વ્યક્તિનો એક્સ-રે સ્કેન કર્યો, તસવીર જોયા પછી, ડોકટરો પોતે જ આશ્ચર્યચકિત થઈ ગયા.ચીનમાં એવું જ કંઈક જોવા મળ્યું હતું જ્યારે એક વ્યક્તિના શરીરમાંથી 12 ઇંચથી વધુ મોટી માછલીને ડોક્ટરોએ બહાર કાઢી હતી.માછલી માણસના ગુદામાર્ગની અંદર ગઈ હતી અને ડોકટરો પાસે ઓપરેશન કરાવવું પડ્યું હતું.

વ્યક્તિ અનુસાર તે આકસ્મિક રીતે માછલી ગળી ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો અને ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ડોકટરો દર્દીના શરીરની અંદર ફસાયેલી બ્લુ તિલપિયા માછલીને દૂર કરતા જોવા મળી રહ્યા છે.એવું જાણવા મળ્યું છે કે માછલીના કદનો ઉલ્લેખ ચીનના સ્થાનિક મીડિયામાં કરવામાં આવ્યો નથી, પરંતુ તસવીરો અનુસાર તેની લંબાઈ 12-16 ઇંચની વચ્ચે છે.

ડોકટરોએ જોયું કે માણસની ગુદામાર્ગમાં એક મૃત માછલી અટવાઇ હતી. આ સમય દરમિયાન વ્યક્તિએ કહ્યું કે તે આકસ્મિક રીતે માછલી પર બેઠો, ત્યારબાદ માછલી તેના ગુદામાર્ગની અંદર પ્રવેશી ગઈ. જો કે હવે તે માણસ સાવ ઠીક થઇ ગયો છે.રાજસ્થાનમાં રહેનારા પાંચ વર્ષના બાળકના પેટમાં એક વર્ષથી દુખાવાની સમસ્યાથી પરેશાન હતો. જ્યારે ડોક્ટરોને બતાવ્યું તો તેમણે એક સર્જરી કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ ઓપરેશન કરનાર ડોક્ટરોની આંખો પહોંળી જ રહી ગઈ હતી.

બાળકના પેટમાંથી 1-2 નહીં પરંતુ ત્રણ ફૂટ લાંબા સાંપના આકારનું ગુંચડું મળ્યું હતું. જેને જોઈને ડોક્ટરો ચોંકી ગયા હતા.મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડોલીમાં રહેતા 5 વર્ષના બાળકને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવો રહેતો હતો. ડોક્ટરોને પોતાની પરેશાની વ્યક્ત કરી હતી. અનેક વખત ડોક્ટરોને બતાવવા છતાં સમસ્યાનું સમાધાન થતું ન હતું. થોડો સમય દવા ચાલે ત્યાં સુધી સારું લાગતું પછી પાછું હતું એવું જ જતું હતું.પેટના દુઃખાવાના કારણે બાળક ખૂબ જ નબળો પડતો જતો હતો.

ખાવાનું-પીવાનું ખૂબ જ ઓછું થઈ ગયું હતું. પરેશાન માતા-પિતા તેને લઈને બૂંદીના ડોક્ટર પીએમ માહેશ્વરી પાસે લગઈ ગયા હતા.ડોક્ટરોએ તપાસમાં જોયું કે તેના પેટમાં ગાંઠ જેવું કંઈક છે. ત્યારે બાળકને કોટાના ડોક્ટોર સમીર મેહતા પાસે રિફર કર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરે એક સર્જરી કરવાની સલાહ આપી હતી. જ્યારે બાળકનું ઓપરેશન થયું ત્યારે ડોક્ટરોના પણ હોશ ઉડી ગયા હતા.

About bhai bhai

Check Also

દેવરને કરવાં હતાં ભાભીની બહેન સાથે લગ્ન ભાભીએ ના પાડતાં તેની સાથેજ કર્યું એવું કૃત્યકે જાણી ચોંકી જશો……

દોસ્તો સાજે અમે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેવા કિસ્સા બનવા આજકાલ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *