Breaking News

પેટ્રોલીંગ કાર માં મહિલા પોલીસ કર્મી સાથે સંબંધ બાંધી રહ્યો છે આ અધિકારી, પણ અચાનકજ જે થયું એ જાણીને તમે પણ ચોંકી જશો…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલ માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ પેટ્રોલિંગ કારમાં માત્ર ફરજ દરમિયાન શારીરિક સંબંધો બનાવવાનું શરૂ કરી દીધું હતું ઘટના જાહેર થયા બાદ આરોપી અધિકારીએ નોકરી છોડી દીધી હતી મહિલા પોલીસ કર્મચારી તેની નોકરી બચાવવા પ્રયાસ કરી રહી છે હાલમાં એક સમિતિ કેસની તપાસ કરી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે કોઈ નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે.

શું છે મામલો.આ મામલો ભારતનો નહીં પરંતુ ઇંગ્લેન્ડના સમગ્ર વેલ્સનો છે સાત સમુદ્રના 59 વર્ષીય એલેક્સ પ્રિન્સ અને 28 વર્ષીય અબ્બી પોવેલ પોલીસ પેટ્રોલિંગ કારમાં વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા આ ઘટના દરમિયાન બંને ફરજ પર હતા અને ગણવેશમાં હતા કે છે .બંને આરોપીઓ એક જ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા.તેમને તેમની ભૂલ સ્વીકારી હતી.અબ્બી પોવેલ ફરજ પર હતા ત્યારે જાતીય પ્રવૃત્તિની કબૂલાત આપી હતી એક વિભાગીય તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે બંનેના અફેર ચાલી રહ્યા છે તે દરમિયાન તેઓ જ્યાં પણ તક મળે ત્યાં સંમતિપૂર્ણ જાતીય સંબંધ બાંધશે તેઓએ પેટ્રોલ કારમાં જ જોડાણો બનાવવાનું શરૂ કર્યું.

તપાસ દરમિયાન બંને પોલીસ સ્ટાફે કબૂલ્યું હતું કે તેમનું વર્તન ખોટું હતું તપાસની શરૂઆતમાં પોવેલએ ગેરવર્તનની કબૂલાત કરી હતી એમ એક અધિકારીએ જણાવ્યું હતું તે જ સમયે પ્રિસે સ્વીકાર્યું કે પૂછપરછ દરમિયાન તે એક વખત જૂઠું બોલે છે અને પ્રામાણિક નથી.બે વર્ષ પહેલાંની ઘટના.મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બે વર્ષ જૂની છે, પરંતુ આ ઘટનાના એક વર્ષ બાદ પોલીસ અધિકારી પર આરોપ મૂકાયો હતો ત્યારબાદ વિભાગે સમિતિની રચના કરી હતી તપાસ દરમિયાન બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમનું વર્તન ખોટું હતું પોવલે તપાસની શરૂઆતમાં કબૂલાત કરી હતી કે ફરજ દરમિયાન તેની જાતીય પ્રવૃત્તિ હતી.

બીજી એક એવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું બહાના બનાવી ગાડીમાં બેસાડી છરી બતાવી ધમકાવી.મોરબીની રહેવાસી યુવતીને કામમાં લઇ જવાના બહાને માળીયાના રેહવાસી શખ્શે ગાડીમાં બહાનાથી બેસાડી બાદમાં છરી બતાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની યુવતીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ બાદ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીની રહેવાસી યુવતીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી સલીમ મિયાણા રહે માળિયા વાળો શખ્શ તેને કામના બહાને લઇ ગયો હતો અને મોરબીના જુના બસ સ્ટેન્ડથી તેને ગાડીમાં બેસાડી હતી અને આગળથી તેની પત્ની સહિતનો પરિવાર ગાડીમાં આવશે તેવા બહાના બનાવી ગાડીમાં બેસાડી લઇ ગયો હતો જોકે બાદમાં આરોપીનો પરિવાર ગાડીમાં નહિ આવતા યુવતીએ વિરોધ કરતા ગાડીમાં છરી બતાવી ધમકીઓ આપી હતી અને ગુંગણ ગામ જવાના રસ્તે ગાડી લઈને ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ શરીર સુખ માણીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ ફરીથી છરી બતાવી ધમકી આપી હતી અને યુવતીને કાર્યક્રમમાં પણ લઇ ગયો હતો દરમિયાન યુવતીને મોકો મળતા તેના ભાઈને હાઈવે પરની હોટલ બોલાવી લીધો હતો અને બાદમાં તે ઘરે પહોંચી ગયા બાદ આ નરાધમ શખ્સની કરતુત અંગે જાણ કરી પરિવારે સાંત્વના આપતા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે દુષ્કર્મ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ તાલુકા પીએસઆઈ એમ વી પટેલ ચલાવી રહ્યા છે.

બીજી એક ઘટના આવી છે ચાલો જાણીએ સમગ્ર મામલો લગ્ન એ જીવનનો અહેમ ભાગ છે લગ્ન વિના દરેક યુવક યુવતીનું જીવન અધૂરુ રહે છે પોતાના જીવન ને આગળ વધારવા માટે એક જીવન સાથીની જરૂર પડે છે.લગ્ન સંબંધ બે વ્યક્તિ તેના પરિવાર દરેકને એક પરિવાર બનાવવાનું એક માધ્યમ છે ત્યારે લગ્ન સમયે કુવારા યુવક-યુવતીઓ ઘણી બાબતે અકળામણ અનુભવતા હોય છે. યુવકો તો તેના મિત્રો હમ ઉંમર ભાઇઓ પાસે ખુલીને વાત કરે છે ત્યારે બીજી બાજુ યુવતીઓને તો પોતાનો પરિવાર છોડી અન્ય ઘરે જવાનું હોય છે તેવા સમયે તેને સૌથી વધુ ડર લાગતો હોય.પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો અને પછી દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો આ ઘટના વડોદરામાં બની છે જેમાં એક યુવકે પરપ્રાંતી યુવતીને ભગાડીને લગ્ન કરવાની લાલચ આપી ત્યાર બાદ એક ખાલી જગ્યા પર લઈ જઈને એકાંતમાં દુષ્કર્મ આચર્યું હતું જેવી ઘટનાઓ છાસવારે બનતી રહે છે આવી જ એક ઘટના વડોદરામાં બની છે વડોદરાના કપુરાઇ વિસ્તારમાં 17 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરનાર યુવક અને પીડિતાને ધમકીઓ આપનાર યુવકના સંબંધીઓ વિરુદ્ધ વરણામા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે કપુરાઇ વિસ્તારમાં રહેતી 18 વર્ષની પરપ્રાન્તિય યુવતીને બે મહિના અગાઉ કૃપલભાઈ થોડા મહિના પહેલા મુલાકાત થઇ હતી એકાદ મહિના અગાઉ યુવતીની મમ્મી તેના વતન ગઇ હતી આ દરમિયાન કૃપાલ યુવતીના ઘરે રાત્રે રોકાયો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું યુવતીની માતાએ એક તબક્કે કૃપાલ સાથે લગ્નનો વિરોધ કર્યો હતો આ પરિસ્થિતિમાં યુવતીએ ફિનાઇ પણ પી લીધું હતું થોડા મહિના પહેલા કૃપાલ કપુરાઇથી લગ્નની લાલચે યુવતીને એક્ટિવા ઉપર ભગાડી ગયો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે ચાર મહિના યુવતીને સાથે રાખી અને તેની સાથે શારીરિક સબંધ બાંધ્યા કરતો હતો અને આ દરમિયાન કૃપાલના પરિવારજનો એકબીજા સાથે મારઝુડ કરતાં હતાં પરણામા પોલીસે યુવતીની ફરિયાદને આધારે કૃપાલ પૂજાબેન હેતલબેન અને જાગૃતિ સામે ગુનો નોંધ્યો છે જેમાં પોલીસ આરોપી સહિત આ ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પાદરાના પાટોદ ગામે 21 વર્ષની યુવતીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી અજમેર રાજસ્થાન હોટલમાં રૂમ ભાડે કરી બળાત્કાર ગુજાર્યાે હોવાની ફરિયાદ યુવતીએ પાદરા પોલીસ મથકે નોંધાવતા પાદરા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાદરા પોલીસે અજમેર જઈને યુવક તથા યુવતીને ઝડપી પાડી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટોદ ગામમાં રહેતા શબ્બીરભાઇ જાદવ ગરાસીયાનો છોકરો ઇદ્રેશે એક યુવતી સાથે સંબંધો શરૂ કર્યા હતા. બાદમાં યુવતીને વિશ્વાસમાં લઇને ભગાડી જતાં પરિવારજનોએ શોધખોળ કરવા છતાં નહી મળી આવતા આખરે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પ્રથમ જાણવા જોગ દાખલ કરી હતી. ત્યાર બાદ પાટોદ ગામની યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ઇદ્રીશે યુવતીને માણેજા લઇ ગયો હતો. ત્યાંથી ઇકો ગાડીમાં બેસાડીને અમદાવાદ હાઇવે રોડ ઉપર લઇ ગયો હતો. રાત્રીના એક કલાક રોકાઇને રાતના એક લકઝરી બસ આવતા અજમેર લઇ ગયો હતો.જ્યાં ઇદ્રીશે હોટલમાં રૂમ ભાડે કરી દરમિયાન રાત્રીના સમયે ધાક ધમકી આપી મરજી વિરૃદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ યુવતીએ પોલીસ મથકે નોંધાવી છે. પાદરા પોલીસે યુવક ઇદ્રેશ ગરાસીયાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેનું મેડીકલ ચેક અપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

About bhai bhai

Check Also

નામ માં પહેલા અક્ષર થી જાણો તમારા લગ્ન કયા નામ ના છોકરા કે છોકરી સાથે થશે,જાણી લો અહીં…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *