બાપ વગરની આ દીકરીઓ નોંધારી બની ગઈ છે,પીતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારને લાઈટ બિલ ભરવાના પૈસા નથી અને દીકરીઓની માતા આખો દિવસ રડીયા કરે છે કારણ કે…

0
95

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જે લોકોનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે આપણે બધા લોકોએ તેમના જીવનકાળ દરમિયાન ખૂબ જ વધારે પડતી મહેનત કરીને જીવન જીવવું પડતું હોય છે અને ઘણા બધા એવા પરિવારો વિશે આપણે જાણતા જ હોઈએ છીએ જેમાં પરિવારના મોભી હોતા નથી અને ખૂબ જ નાની ઉંમરે પરિવારના મોભી

ભગવાન પાસે ચાલ્યા ગયા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં ઘરની મહિલાઓ પર આખા પરિવારની જવાબદારી આવી જતી હોય છે.મિત્રો આજે આપણે કેવી મહિલા વિશે જાણીશું જેમનું નામ હીરાબેન આહીર છે ને તેના પરિવારમાં બે દીકરીઓ છે ને તેઓ પરિવારમાં માત્ર ત્રણ જણા રહે છે અને આ બહેનને પરિવારનો ગુજરાન ચલાવવા માટે તેમની

દીકરી મશીન ચલાવે છે અને તેમાંથી જે કાંઈ લાવે તેમાંથી પોતાના ઘરનું ગુજરાત ચાલે છે.પરિવારના મોભી અને દીકરીઓના પિતા ભોળાભાઈને હાર્ટ એટેક આવ્યું હતું અને તેઓનું અવસાન થયું હતું ત્યાર પછી પરિવારમાં ગુજરાન ચલાવવા માટે બીજો કોઈ રસ્તો નહોતો અને તેથી ગુજરાન ચલાવવા માટે પરિવારને ખૂબ જ મોટી તકલીફોનો સામનો

કરવો પડતો હતો અને તેમને કેટલાક મહિનાઓનું લાઈટ બિલ પણ ભરવાનું બાકી હતું અને તેમની પાસે લાઈટ બિલ ભરવાના પણ પૈસા ન હતા.દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય અને દીકરીએ પિતાના ગયા પછી મજબૂત બનીને પરિવારની જવાબદારી ઉપાડવાની નક્કી કર્યું અને બંને દીકરીઓ પણ માતાને જોઈને રહી જાય છે અને માતાને પડખે

ઊભા રહીને માતાને ટેકો કરી રહી છે અને નાની દીકરીને ભણાવી રહ્યા છે અને તેમની પાસે ભણાવી શકે તેવા પણ પૈસા નથી માટે જો તમે આ પરિવારને મદદ કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો.7600 900 300 આ નંબર પર તમે સીધો સંપર્ક કરી શકો છો.મિત્રો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવાર ને શક્તિ આપે

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.