Breaking News

પ્લેનમાં જ જન્મી જાય બાળક તો તેને મળે છે આ દેશની નાગરિકતા, ચોક્કસ તમે નહીં જાણતાં હોય….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સૌ પ્રથમ સ્પષ્ટ કરવા આવે છે કે ભારતમાં 7 મહિના કે તેથી વધુની સગર્ભા સ્ત્રીને હવાઇ મુસાફરી કરવાની મંજૂરી નથી, પરંતુ કેટલાક વિશેષ કિસ્સાઓમાં, તેને મંજૂરી આપવામાં આવે છે.

આવી સ્થિતિમાં, જો કોઈ મહિલા ભારતથી અમેરિકા જતા વિમાનમાં બાળકને જન્મ આપે છે, તો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં જન્મ પ્રમાણપત્ર શું હશે અને તેની નાગરિકતા શું હશે આ સૌથી મોટો પ્રશ્ન છે. આવા કિસ્સાઓમાં, જોવાનું એ છે કે બાળક ના જન્મ સમયે દેશની સીમા ઉપર કયું વિમાન ઉડતું હોય છે.વિમાન ઊતર્યા પછી બાળકના જન્મ પ્રમાણપત્રથી સંબંધિત દસ્તાવેજો તે દેશના એરપોર્ટ ઓથોરિટી પાસેથી મેળવી શકાય છે.

જો કે, બાળકને પણ તેના માતાપિતાની રાષ્ટ્રીયતા મેળવવાનો અધિકાર છે. ઉદાહરણ તરીકે, જો પાકિસ્તાનથી યુએસ જવા માટેનું વિમાન ભારતીય સીમા ઉપરથી પસાર થઈ રહ્યું છે અને તે જ સમયે જો બાળક વિમાનમાં જન્મે છે, તો બાળકનું જન્મ સ્થળ ભારત માનવામાં આવશે અને તે બાળકની નાગરિકતા છેતેના માતાપિતાનો દેશ તેમજ ભારતનું નાગરિકત્વ ગણાશે જો કે, ભારતમાં દ્વિ નાગરિકત્વની જોગવાઈ નથી.થોડા વર્ષો પહેલા યુ.એસ. માં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો.

એમ્સ્ટરડેમથી યુએસ તરફ એક વિમાન ઉડાન ભરી હતી. જ્યારે વિમાન એટલાન્ટિક મહાસાગરમાં પહોંચ્યું ત્યારે એક મહિલાએક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. જો કે, બાદમાં માતા અને બાળકને યુએસની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. યુવતીનો જન્મ યુએસ બોર્ડરમાં થયો હતો, તેથી તેને યુએસ અને નેધરલેન્ડ બંનેની નાગરિકતા મળી. આ એક અલગ પ્રકારનો વિષય હતો.જો જોવા જઇએ તો જ્યારે નવજાતનાં પિતા તે દેશમાં રહે છે

જેમાં આ થાય છે, ત્યારે તે પાછો તેના દેશમાં આવે છે અને ત્યાંની હોસ્પિટલ માં તેનું જન્મ પ્રમાણપત્ર મેળવે છે. આ રીતે મોટાભાગના દેશોમાં વિમાનમાં જન્મેલા બાળકના જન્મ પ્રમાણપત્ર અને નાગરિકત્વની સમસ્યા હલ થાય છે પરંતુ એક સમસ્યા જે આજદિન સુધી હલ કરી શકી નથી કે વિમાનમાં બાળકનો જન્મ ચાર્ટ કેવી રીતે બનાવવો હવામાં ઉડતી ફ્લાઇટની અંદર બાળકોનો સફળ જન્મે પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે કોઈ બાળકનો જન્મ કયા દેશમાં થાય છે

ત્યારે તેને નાગરિકતા કેવી રીતે આપવામાં આવશે અને તે કેવી દેશ છે કે જ્યાંથી તે ઉડ્ડયન કરે છે અથવા તે દેશ કે જેમાં તેની ફ્લાઇટ ઉતરવાની છે અને આજે આપણે સમાન જવાબો જાણીશું નેધરલેન્ડ્સમાં બનેલી ઘટનાથી આ પ્રશ્ન સમજીશું જેમા નેધરલેન્ડથી યુનાઇટેડ સ્ટેટસની ફ્લાઇટમાં એક મહિલા એ બાળક નો જન્મ થયો હતો એમ્સ્ટરડેમ નામના એરપોર્ટથી આશરે આઠ કલાક સુધી એક બાળકીને જન્મ આપ્યો હતો.

જ્યારે વિમાન ગતિમાન થયું હતું અને એટલાન્ટિક મહાસાગરમાં પહોંચ્યું હતું ત્યારે મહિલાએ તકલીફ શરૂ કરી હતી અને બાળક ના જન્મની સંભાવના વધતી ગઈ અને તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. આ મહિલાને પ્રસવ મા ત્યા હાજર એક ડોક્ટરે મદદ કરી હતી અને માતા-બાળકને વિમાન ભારતીય સમયની રાતે નવ વાગ્યે એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જનરલ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો

પરંતુ તે બાળકનો જન્મ કેનેડાના અવકાશી ક્ષેત્રમાં થયો હોવાથી, તેને કેનેડામાં જન્મ આપ્યો હતો અને તેને કેનેડામા નાગરિકત્વ મળશે આશા છે આ પ્રકારના કિસ્સાઓમાં સૌથી પહેલા તો એ વાત ચકાસવી પડશે કે, બાળકના જન્મ સમયે વિમાન ક્યા દેશની સરહદની ઉપર ઉડી રહ્યું છે. વિમાનના લેન્ડિંગ બાદ તે દેશની એરપોર્ટ ઓથોરિટી બાળકના જન્મના માગી શકે છે. આ દરમિયાન બાળકના જન્મ પ્રમાણપત્રમાં તે દેશનું નામ લખવામાં આવે છે જે દેશની સહદમાં બાળકનો જન્મ થયો છે. જોકે, બાળક પાસે અધિકાર પણ હોય છે કે, તેને માતા-પિતાના દેશનું નાગરિત્વ પણ મળી શકે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે નિયમાનુસાર, પાયલોટ ૨૪ કલાકમાં ૮ કલાકથી વધુ પ્લેન નથી ઉડાડી શકતા. પરંતુ જરા ધ્યાનથી વિચારો, ફ્લાઈટ લેંડ થયા પછીની માથાકૂટ હોટલ સુધી જવું, ભોજન કરવું, પ્રી-ફ્લાઈટનું ચેકિંગ. શરીર જવાબ આપી દે છે. તે બધું દરેક વખતે યોગ્ય સમયે કરવું સરળ કામ નથી.

એટલા માટે પાયલટને આ તમામ કામ યોગ્ય સમયે કરવા માટે આપવું પડે છે બલીદાન, પોતાની ઊંઘનું બલિદાન. જેથી તમે શાંતિથી સફર કરી શકો.તમે વિમાનમાં બેસો. આગળની સીટ ઉપર એક વિદેશી કન્યા 13 બી ઉપર બેઠી છે. 13 સી ની સીટ ખાલી છે. એક ભારતીય હોવાને નાતે તમને ઈચ્છા થાય કે, તમે 13 સી ઉપર બેસીને ભારતના વિદેશ સાથે સંબંધ સુધારો.

પરંતુ એમ કરવાની સુવિધા ફ્લાઈટ વાળાએ તમને નથી આપી. પોતાની સીટ બદલતા જો તમે જોવા મળો તો તમારી ઉપર મોટો દંડ લાગી શકે છે. અને તે બધું જોવામાં આવી રહું છે, છુપાયેલા સીસીટીવી કેમેરા દ્વારા. એવી જ દરેક હલચલને ફ્લાઈટ કેબીનમાં રેકોર્ડ કરવામાં આવી રહી છે.દરેક વિમાનમાં આમ તો ઘણા બધા લોકો અને વસ્તુ હોય છે, જેની ખબર દરેક પ્રવાસીઓને નથી હોતી.

પરંતુ શું તમને ખબર છે કે ફ્લાઈટમાં જો તમે કાંઈ ગડબડ કરવા માગી તો પ્લેનમાં છુપાવીને રાખવામાં આવેલી હાથકડીને તમારા હાથ સુધી પહોચવામાં વાર નહિ લાગે. બીજું તો ઠીક ફ્લાઈટમાં શાંતિથી બેઠેલા ટ્રેન્ડ સ્કાઈ માર્શલ પણ હાજર રહે છે.તેઓ મુસાફરીમાં કાંઈ શંકાસ્પદ જોઈને તરફ એક્શનમાં આવી જાય છે. તેવા ગાર્ડ હવે દરેક ફ્લાઈટમાં મુસાફરી કરવા લાગ્યા છે,

જેની જાણ બસ ફ્લાઈટ પાયલટને હોય છે કે, પછી એયર હોસ્ટેસને. ક્યારે ક્યારે તો તેને પણ નહિ. એટલા માટે થોડા ધ્યાનથી રહેજો.તમે સાંજના સમયે મુસાફરી કરી રહ્યા છો. ટેક ઓફ પછી ધીમેથી લાઈટ ડીમ થઇ, વાદળા ઉપર ઉડતા ઉડતા તમારું મન રોમાંટિક થઇ ગયું. જો તમે વિચારી રહ્યા છો કે, આ તમને શાંતિ પહોચાડવા માટે કરવામાં આવે છે તો મોટામાં મોટી ગેરસમજણ થાય છે તમારી સાથે.

એક ફ્લાઈટ લેફટીનેંટના જણાવ્યા મુજબ, બહારના પ્રકાશની તમારી આંખો અંજાઈ શકે છે, તેનાથી દુર રાખવા માટે ફ્લાઈટમાં લાઈટ ડીમ કરી દેવામાં આવે છે. તેની સાથે લાઈટ ડીમ કરવાથી ઇંધણની બચત થાય છે, તે અલગ.તમે આઈઆઈટી ગયા છો. ત્યાં લોકોનું ઘણું અપમાન કરાવવા માટે નીચે જણાવેલા શબ્દો બનાવવામાં આવ્યા છે.

જેમ કે એમ ટેક વાળા કહે છે માટલું, વધુ ભણવા વાળા ભગ્ગુ, નાના લોકોને માચીસ બીજું પણ ઘણું બધું. હેતુ હોય છે અજાણ્યા વ્યક્તિને ખબર પણ ન પડે અને તમારી વાત પણ સામે વાળા સાથે થઇ જાય.બસ એવી રીતે ફ્લાઈટ વાળાની ભાષા હોય છે. તેમની દરેક મુશ્કેલી કે ફ્લાઈટમાં ચાલી રહેલી દરેક ખરાબ થતી વસ્તુને તે તેવી રીતે જોઈ લે છે કે બીજા પ્રવાસીને ખબર પણ નથી પડતી.

વિચારો ફ્લાઈટમાં ઇંધણ ખરાબ થઇ ગયું છે અને તે વાત કોઈ પ્રવાસીને ખબર પડી ગઈ તો સીધા ભગવાનના જ દર્શન થશે. જે દિવસે તમને તે ભાષા સમજાઈ ગઈ, તે દિવસે કદાચ જ તમે ફ્લાઈટમાં પ્રવાસ કરવા માટે તૈયાર થાવ.તે વાત તો તમે બધા જાણતા હશો કે ફ્લાઈટનું ખાવાનું કેટલું મોંઘુ હોય છે. બીસલેરીની બોટલ પણ તમને રૂપિયા ૫૦ ની મળશે, જેની સાચી કિંમત રૂપિયા ૨૦ પણ નથી હોતી. ખાવા ઉપર તો હું હજુ આવ્યો જ નથી માલિક.

એક નિવૃત્ત ફ્લાઈટ લેફટીનેંટે પોતાના ઓનલાઈન બ્લોગમાં લખ્યું છે કે, એયરલાઈન્સે અમને પોતાને ફ્લાઈટનું ખાવાની ના કહી દીધી છે, કેમ કે તેમાં ફૂડ પોયઝનીંગનો ભય છે. જે પીણા વેચવામાં આવે છે ફ્લાઈટમાં, એક શોધમાં તેમાં જ સૌથી વધુ બેક્ટેરિયા મળી આવ્યા છે.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *