Breaking News

પોર્ન સ્ટાર્સ જીવે છે આવું જીવન કરવું પડે છે આવું કામ અને મળે છે એટલા પૈસા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેકને પોર્ન ઇન્ડસ્ટ્રી વિશે કંઇક જાણવામાં રસ હોય છે.તે ઘણીવાર જાહેરમાં જોવામાં આવ્યું છે કે લોકો આ અશ્લીલ શબ્દને ધિક્કારતા હોય છે, પરંતુ ગુપ્ત રીતે પોર્ન મૂવીઝ અને ફોટા જુએ છે. મોટાભાગના લોકો આશ્ચર્ય કરે છે કે પોર્ન સ્ટાર કયા જીવન માટે જીવે છે.

પોર્ન સ્ટાર્સ દ્વારા કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે? નિવૃત્તિ લીધા પછી તે કેટલી કમાણી કરે છે અને કેવી રીતે જીવે છે. આ બધા પ્રશ્નો માટે પોર્ન સ્ટાર સિરીનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેના આધારે માહિતી મળી છે. પોર્ન સ્ટાર સિરી કહે છે કે ફીમેલ પોર્ન સ્ટાર એક સીન માટે 40 થી 65 હજાર રૂપિયા કમાય છે.

શારીરિક તંદુરસ્તી સ્ત્રી પોર્ન સ્ટાર માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે. જ્યારે પોર્ન ફિલ્મોમાં કામ કરતા કોઈપણ અભિનેતા બીમાર હોય છે, ત્યારે તેઓને તરત જ ઘરે મોકલી દેવામાં આવે છે. જો કોઈને દુ:ખ થાય છે, તો તરત જ તેને બહારનો રસ્તો બતાવવામાં આવે છે. સિરીએ જણાવ્યું કે તે શુટિંગ અને ફોટોશૂટ માટે સવારે 9 વાગ્યે પહોંચે છે. ફોટોશૂટ પછી જો કોઈ પોર્ન સ્ટાર મધ્યરાત્રિ સુધી ઘરે પાછો આવે છે, તો તે એક મોટી વાત છે.

પોર્ન સ્ટાર્સ તેમની પેમેન્ટ ચેક દ્વારા આપવામાં આવે છે. સિરીના જણાવ્યા અનુસાર, સ્ત્રી પોર્ન સ્ટાર્સ પુરુષ અભિનેતાઓ કરતા વધારે પૈસા કમાય છે. આ પોર્ન સ્ટારે જણાવ્યું હતું કે ફીમેલ પોર્ન સ્ટાર એક સીન માટે 40 થી 65 હજાર રૂપિયા લે છે. પરંતુ તેમના કામના કલાકો મેઇલ કરતા પણ વધુ છે. સિરીએ કહ્યું કે જો કોઈ સ્ત્રી પોર્ન સ્ટાર 6 મહિનામાં પોતાનું સ્થાન બનાવવામાં અસમર્થ હોય, તો તેને સ્ટુડિયો છોડવાનું કહેવામાં આવે છે.

દુનિયામાં દરેક પ્રકારના મનોરંજન માટે એક અલગ ઈન્ડસ્ટ્રી બનાવવામાં આવી છે. એવામાં એક એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ છે. બાકી બધી ઈન્ડસ્ટ્રીથી અલગ હોવા છતા પણ આ ઈન્ડસ્ટ્રીની ઘણી વાતો અન્ય ઈન્ડસ્ટ્રી જેવી જ છે. અહીં એક્ટર્સ એક્ટિંગ કરે છે, પોતાના શોટ્સની રાહ જુએ છે અને ડાયલૉગ્સ યાદ કરીને બોલે છે. જો કે આપણા મગજમાં આ ઈન્ડસ્ટ્રીની એક અલગ જ ઈમેજ બનેલી છે.

કહેવાય છે કે દરેક ઈન્ડસ્ટ્રીની પોતાની ખાસિયત અને ખામી હોય છે. આવું જ કાંઈક એડલ્ટ ફિલ્મો સાથે છે. જ્યાં લોકો ખૂબ જ પોર્ન વીડિયોઝ અને ફિલ્મો જુએ છે ત્યાં મોટાભાગના લોકોના મગજમાં એ વાત રહે છે કે આ બધુ સાચું છે, પણ એવું નથી. એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોતાની સીક્રેટ વાતો છે, જેના વિશે તેની સાથે જોડાયેલા લોકો જ જણાવી શકે છે.

યૂકેની જાણીતી એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ અને પર્ફોર્મર કિકી મિનાજે હવે આ ઈન્ડસ્ટ્રી વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ખરેખર એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેટ પર શું થાય છે અને એક એક્ટરને તેમાં કામ કરવા માટે કેટલા પૈસા મળે છે. સાથે કિકી મિનાજે એ પણ જણાવ્યું કે મહિલાઓ માટે આ ઈન્ડસ્ટ્રી કેવી છે. યૂકેની ટૉપ એડલ્ટ એક્ટ્રેસમાંથી એક કિકીના પ્રમાણે એડલ્ટ ફિલ્મ બનાવવા માટે એક એક્ટર કે એક્ટ્રેસને એક દિવસના લગભગ 2000 ડૉલર સુધી મળી શકે છે.માત્ર 3 જ દિવસ કામ કરીને કોઈ પણ આરામથી 6000 ડૉલર સુધીની કમાણી કરી શકે છે.

કિકીએ જણાવ્યું કે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રી મહિલાઓથી બનેલી છે. આ ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસિસ જ અસલી સ્ટાર હોય છે અને અલગ-અલગ એક્ટ્રેસને તેમના હિસાબથી પૈસા આપવામાં આવે છે. સાથે જ કિકીએ જણાવ્યું કે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં તે પોતાના મેલ કો-સ્ટાર જેટલું જ કામ કરવા માટે તેના કરતા બમણી ફી માંગી શકે છે. તેણે કહ્યું કે, પોર્ન ઈન્ડસ્ટ્રીમાં સેક્સિઝમ જેવું કાંઈ નથી. કારણ કે આ ઈન્ડસ્ટ્રી છોકરીઓથી જ બની છે. તેણે એ પણ કહ્યું કે તેને લાગે છે કે, એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં છોકરીઓને વધુ ગંભીરતાથી લેવામાં આવે છે. કારણ કે આ બધુ તેમના વિશે જ છે. જ્યારે કોઈ એડલ્ટ ફિલ્મ જુએ છે ત્યારે બધાનું ધ્યાન છોકરી પર જ હોય છે. પોર્નમાં તમે સ્ટાર છો. તમે સેક્સિઝમ વિશે ન વિચારી શકો.

પડદા પાછળ થતી વાતોનો ખુલાસો પણ કિકીએ કર્યો. તેણે કહ્યું કે કેમેરા સામે સીન ફિલ્માવવો તેમના કામનો માત્ર 30 જ ટકા ભાગ છે. કારણ કે તેમનો મોટાભાગનો સમય રાહ જોવામાં જાય છે. કિકીએ જણાવ્યું કે ક્યારેક-ક્યારેક તેને સીન માટે 15 કલાક રાહ જોવી પડે છે. જે બાદ તેનું કામ કેટલાક કલાકોમાં જ ખતમ થઈ જાય છે. તેમણે કહ્યું, આ જ જીવન છે, બેસો અને રાહ જુઓ. જ્યારે તમે ઘરે ઈન્ટિમેટ થાવ છો તો બસ ઈન્ટિમેટ થાવ છો. તમે જેને પ્રેમ કરો છો તેની સાથે.પરંતુ જ્યારે એડલ્ટ ફિલ્મ શૂટ કરતા હો ત્યારે દરેક વસ્તુ એક એંગલ પર કરવાની છે. એવામાં તમે સહજ નથી હોતા.

કિકી મિનાજ વેસ્ટ મિડલેન્ડ્સની છે. તે એક અકાઉન્ટન્ટ બનવા માટે લંડન આવી હતી. યૂકેની એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં તેણે કામ કેમ શરૂ કર્યું એ વિશે તેણે જણાવ્યું કે, તેને પ્લેબૉયમાંથી સેમી-સેક્સ સીન કરવાની ઑફર મળી હતી. સારા પૈસા મળતા હોવાથી કિકીએ તેમને ના ન પાડી. આ વિશે કિકીએ કહ્યું કે તેને પોર્નને પસંદ નહોતું કર્યું. મે અટેન્શનને પસંદ કર્યું હતું. આ એ જ હતું અને મને અટેન્શન સારું લાગ્યું. તેણે આગળ કહ્યું કે, તે પ્લેબૉય હતું. જેણે તેને ઑફર આપી. આ છોકરા-છોકરી વાળા પૉર્નમાં જોવા કરતા સારું હતું. કારણ કે તેમાં ખૂબ જ વધારે પૈસા મળી રહ્યા હતા.

કિકીએ કહ્યું કે ધીરે-ધીરે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં તેની ઈજ્જત વધી અને તેની સ્કિલ્સ પણ સારી થઈ ગઈ. તે 2000 થી 6000 ડૉલર્સ કમાવા લાગી. હવે તે શૂટિંગ માટે યૂરોપના અલગ-અલગ લોકેશન પર ટ્રાવેલ કરે છે. તેને એક નવા પ્રોજેક્ટ માટે મોટા પ્રોડક્શન હાઉસે પ્રાગમાં શૂટિંગનો મોકો પણ આપ્યો છે. કિકીનું કહેવું છે કે તેને સેટ્સ પર પેમ્પર થવું ખૂબ જ પસંદ છે.

તે કહે છે કે- મારા માટે આ એવું નથી કે ઓહ હું કામ પર જઈ રહી છું. હું ત્યાં જઈને ઈન્ટિમેટ સીન્સ કરીશ. મારા મગજમાં એ હોય છે કે હું ત્યાં જઈ રહી છું. ત્યાં જઈને એક-બે કલાક મારો મેકઅપ થશે, પછી હું વૉર્ડરોબમાં જઈશ અને તૈયાર થઈશ. કિકી મિનાજને પોતાના કામ પર ગર્વ છે અને તે કોઈપણ રીતે તેને ઓછું નથી માનતી. તેનું કહેવું છે કે બીજાની જેમ આ પણ પૈસા કમાવાનું એક માધ્યમ છે. કિકીનું કહેવું છે કે આ પૈસા કમાવાનો સરળ રસ્તો છે અને તે પોતાની કમાણીનો આનંદ પણ માણી રહી છે.

તેણે કહ્યું કે- હું બસ પૈસા કમાઈ રહું છું. મારી નોકરી માન્ય છે. મને ખબર છે કે હું સુરક્ષિત છું. હું મારો ટેક્સ ભરું છું. જે મારે કરવું જોઈએ એ બધુ કરું છું. હું કોઈને દુઃખ નથી પહોંચાડી રહી. તેણે આગળ કહ્યું કે, દુનિયા બદલી રહી છે. સારી સ્ત્રીઓ, ડૉક્ટર, નર્સ સૌ પોતાના ઘરે વેબકેમ પર કાંઈક ને કાંઈક કરી રહી છે. જેથી થોડા વધુ પૈસા કમાઈ શકે. જેમ આ લોકો કામ કરે છે તેમ મારા માટે પણ આ એક નોકરી છે. હું કેટલીક મિનિટો માટે સેક્સ કરી રહી છું, લોકોને તેના પર વિશ્વાસ કરે છે. તો મને નથી લાગતું કે તેમાં કોઈ પરેશાનીની વાત છે.

કિકી મીનાજની નોકરી ભલે ગમે તેવી હોય પરંતુ અંગત જીવનમાં તેના સામાન્ય લાઈફ જીવવી જ પસંદ છે. તેને સિમ્પલ ચીજો જેવી કે બેકિંગ કરવું ખૂબ જ પસંદ છે. આ સિવાય તેને મિત્રો સાથે સમય વિતાવવો અને ઘરે ચિલ કરવું પસંદ છે.પોતાના બાળપણ વિશે કિકીએ કહ્યું કે, તેનું બાળપણ પણ અન્ય બાળકો જેવું જ નૉર્મલ હતું. પોતાની પર્સનલ લાઈફને પ્રોફેશનલ લાઈફથી દૂર રાખતી કિકીએ આ વિશે જણાવ્યું.

તેણે કહ્યું કે, મારું બાળપણ સારૂં હતું. મારી માતા કૂલ હતી. મારા પિતા પણ કૂલ હતા. અમને હંમેશા એ મળ્યું જે અમને જોઈતું હતું. અમે સાથે અનેક ટ્રિપ કરી. અમે હંમેશા બ્લેકપૂલ જતા હતા. જણાવી દઈએ કે કિકી મિનાજ યૂકેની એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તે વેસ્ટ મિડલેન્ડ્સની રહેનારી છે અને એક અકાઉન્ટન્ટ બનવા માટે ત્યાંથી લંડન આવી હતી. જો કે નસીબને બીજું જ કાંઈક મંજૂર હતું. મહત્વની વાત એ છે કે ભલે કિકીને પોતાના કામ સાથે ખૂબ જ લગાવ છે. પરંતુ ઘણી એકટ્રેસિસ એવી પણ રહી છે, જેણે કેટલા સમય સુધી કામ કર્યા બાદ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *