મિત્રો આપણે બધા ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિશે તો જાણતા જશો ને દેવાયત ખવડ હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત એવા જબરદસ્ત ખતરનાક વિવાદમાં ફસાયા છે અને આ વખતે તો દેવાયત ખવડના પોલીસ ઘોબા ઉપાડી નાખે તો નવાઈ નહીં. રાજકોટના એક યુવાન પર ધોળા દિવસે
દેવાયત ખવડ દ્વારા જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વીડિયોમાં દેવાયત ખવડો હોય તેવું સ્પષ્ટ દેખાય છે પરંતુ તેની કોઈ પુષ્ટિ કરી શક્યું નથી.મિત્રો વીડિયોમાં પણ જોઈ શકાય છે અને માહિતી મળી રહે છે કે દેવાયત ખવડ પોતાના બે માણસો સાથે મળીને રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર
જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે ને આ ઘટનામાં મયુરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ને તેમના પગના ભાગે ગંભીર ઈજા પહોંચે છે અને હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને મળતી માહિતી અનુસાર પીડિત મયુરસિંહ
રાણા નામના વ્યક્તિએ જણાવ્યું કે દેવાયત ખવડ તેમનો જીવ લેવા આવ્યા હતા અને લોખંડની પાઇપ વડે પોતાના બે મિત્રો સાથે મળીને મને માર્યો છે.મયુરસિંહ રાણા ની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ને આ ઘટના મિત્રો લગભગ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ બની છે જ્યારે મયુરસિંહ નામના વ્યક્તિ રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા
ત્યારે દેવાયત ખવડ પોતાના સાથીઓ સાથે ગાડીમાં આવીને પહોંચી ગયા અને વીડિયોમાં પછી ઘટના જોઈ શકો છો અને આ ઘટના જોઈને તમારું પણ લોહી ઉકળી જશે.દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે ઘટના સ્થળેથી ફરાર પણ થઈ ગયા છે અને હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને સમગ્ર
ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે અને મયુર સિંહ રાણા ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને આ બંને વચ્ચે શું વેર ઝેર હતા તેની કોઈ માહિતી આપણી સમક્ષ આવી નથી. આ ઘટના બનતા સ્થાનિક લોકોમાં રોજનો માહોલ પણ જોવા મળ્યો છે અને સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ આ ઘટનાનું સાચું કારણ પણ જાણવા મળશે
અને મિત્રો આ વીડિયોની અમે પુષ્ટિ કરતા નથી પરંતુ આ દેવાયત ખવડ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તમે કોમેન્ટ કરીને જણાવો કે પોલીસે લેવાય જ ખબર સાથે હવે શું કરવું જોઈએ. શું વીડિયોમાં દેવાયત ખવડ હોય તો તેમના ડાયરા જોવાય કે નહીં? તમને સીસીટીવી ફૂટેજ માં દેવાયત ખવડ જ લાગે છે કે બીજું કોઈ? આ તમામ પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં આપો.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.