Breaking News

પોતાનાં થી દસ વર્ષ મોટી મહિલાના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો શિખર ધવન, જુઓ તેની પત્નીની હોટ તસવીરો…..

કપલની ઉંમરમાં જયારે પણ અંતરની વાત આવે છે તો પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનું નામ મગજમાં સૌથી પહેલા આવે છે, પરંતુ એમના સિવાય પણ એવા ઘણા કપલ છે જેમની વચ્ચે ઉંમરમાં ઘણું અંતર છે. આ જ ક્રમમાં આજે અમે તમને એક ધુરંધર ક્રિકેટરની પ્રેમ કહાની વિષે જણાવીશું, જેમણે પોતાના કરતા ૧૦ વર્ષ મોટી મહિલા સાથે પ્રેમ થયો અને લગ્ન કર્યા. તમે વિચારતા હશો કે આખરે કોણ છે આ ક્રિકેટર, તો આવો જાણીએ શું છે આખરે આ આખી કહાની?

આજે અમે વાત કરી રહ્યા છે ટીમ ઇન્ડીયાના ગબ્બર એટલે કે શિખર ધવનની. હા, શિખર ધવન જ એ વ્યક્તિ છે જેમને પોતાના કરતા ૧૦ વર્ષ મોટી ઉંમરની મહિલા સાથે પ્રેમ થયો હતો અને એની સાથે લગ્ન પણ કર્યા. જણાવી દઈએ કે ધવન ફક્ત રમતના મેદાનમાં જ ચર્ચામાં રહે છે એવું નથી એની પ્રેમકહાની પણ સૌથી ચર્ચિત પ્રેમકહાનીઓમાંથી એક છે. જણાવી દાઈએ કે શિખર ધવનને ઓસ્ટ્રેલીયાની રહેનારી આયશા મુખર્જી સાથે પ્રેમ થઇ ગયો હતો. હવે બધાના દિમાગમાં એ સવાલ જરૂર આવતો હશે કે આખરે ઓસ્ટ્રેલીયાની આયશા સાથે દિલ્લીના શિખર ધવનને કેવી રીતે પ્રેમ થઇ ગયો? ચાલો તો જાણીએ એમની આખી પ્રેમ કહાની વિષે.

આજકાલના સમયમાં છોકરાઓ એવી છોકરીઓ પસંદ કરે છે જેના એક પણ બોયફ્રેન્ડ નથી હોતા. અને શિખર ધવને એવી છોકરી પસંદ કરી જે પહેલાથી વિવાહિત હતી અને ઉપરથી બે બાળકોની માં પણ છે. એટલું જ નહીં શિખરે આ મહિલા સાથે લગ્ન પણ કરી લીધા છે. અને એમની સાથે સુખી જીવન પસાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શિખરે ભારતીય મૂળની આયશા મુખર્જી સાથે લગ્ન કરી લીધા જે બાળપણમાં ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. આયશાના પિતા બંગાળી અને માં ઓસ્ટ્રેલિયન છે. પરંતુ આયશાનો જન્મ ભારતમાં થયો હતો અને જયારે આયશા નાની હતી ત્યારે એના માતા-પિતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી.

કોણ છે આયશા મુખર્જી ?વાત એવી છે કે આયશાની માં બંગાળી હતી અને પિતા ઓસ્ટ્રેલીયન હતા. આયશાનો જન્મ ભારતમાં થયો, પણ આખું બાળપણમાં ઓસ્ટ્રેલીયામાં જ વીત્યું. આયશા શરૂઆતથી જ રમતની ઘણી શોખીન હતી, એમને રીંગ બોક્સિંગ, ટેનિસ અને ક્રિકેટ જેવી રમત ઘણી પસંદ છે, એમાંથી ક્રિકેટ આયશાની સૌથી ગમતી રમત છે. જણાવી દઈએ કે આયશા એ પોતાના જીવનનો એક લાંબો સમય બંગાળમાં વિતાવ્યો છે, એટલે એને બંગાળી આવડે છે અને એને ભારતીય પકવાનોમાં ઘણો રસ છે. જો એના પ્રેમ વિષે વાત કરીએ તો એમના જીવનમાં શિખરના આવતા પહેલા એક ઓસ્ટ્રેલીયન બિજનેસમેન હતા. જેની સાથે એના લગ્ન પણ થયા હતા અને બે દીકરીઓ રિયા અને અલિયાહ પણ થઇ. પણ એકબીજા સાથે કલેશને કારણે બંનેના છૂટાછેડા થઇ ગયા.

કેવી રીતે થઇ આયશા અને શિખરની મુલાકાત?આયશા એક ઓસ્ટ્રેલીયન બોક્સર હતી, પણ ક્રિકેટની દુનિયાથી પણ એના ઘણા મિત્ર હતા, એટલે હરભજન સિંહ અને આયશાની મિત્રતા પહેલા જ હતી. એવું માનવામાં આવે છે કે હરભજને જ શિખર અને આયશાની પહેલી મુલાકાત કરાવી હતી. મીડિયા રીપોર્ટસ મુજબ, એક વાર ભજ્જી અને શિખર ફેસબુક વાપરી રહ્યા હતા, ત્યારે ભજ્જીએ શિખરને આયશા વિષે જણાવ્યું હતું. એ સમયે ધવનની ઉંમર ફક્ત ૨૫ વર્ષ હતી, એવામાં એ આયશાનો ફોટો જોઇને ઘણા આકર્ષિત થયો. એ પછી ધવને આયશાનો બોયફ્રેન્ડ બનવાનું નક્કી કરી લીધું, પણ પછી વિચાર્યું કે શું એક ઓસ્ટ્રેલીયન બોક્સર મારી ફ્રેન્ડ બનવાની રીક્વેસ્ટ સ્વીકારશે?

બરાબર રીતે વિચાર કરીને અંતે ધવને આયશાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી. તો આયશા પણ જાણે કે શિખરની જ રાહ જોઈ રહી હતી. એણે તરત જ એ સ્વીકારી લીધી. ફેસબુકમાં મિત્રતા પછી ધવનની ખુશી સમાતી નહતી. ધીમે ધીમે બંનેની વાતચીત શરુ થઇ અને મિત્રતા ગાઢ થતી ગઈ. એ પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને વાત લગ્ન સુધી પહોંચી. આયશા તો તૈયાર જ હતી, પણ ધવનનો પરિવાર તૈયાર નહતો. તેઓ એ વાતથી નારાજ હતા કે આયશા શિખરથી મોટી છે, અને પહેલાથી જ બે બાળકોની માં છે. પણ ધવને પોતાના પરિવારને માનવી લીધો.

શિખર ધવનની જેમ આયશા મુખર્જી પણ સ્પોર્ટ્સમાં આગળ રહી છે. તે બાળપણથી જ દરેક પ્રકારની રમતમાં આગળ રહી છે. તેમણે રિંગ બોક્સિંગ, ટેનિસ અને ક્રિકેટ જેવી રમતો રમી છે. આયશાને ક્રિકેટ ઘણું પસંદ છે અને એ ઝનૂને જ એમને શિખર ધવન સાથે મળાવ્યા હતા. એમની લાવ સ્ટોરી ફેસબુકથી શરુ થઈ હતી. આયશા અને શિખર ફેસબુક પર મિત્ર બન્યા, પછી એમની મુલાકાત થઈ અને લવ સ્ટોરી શરુ થઈ ગઈ. ફેસબુક પર આયશા હરભજનની મ્યુચ્યુઅલ ફ્રેડ હતી અને એમણે જ બંનેની મુલાકાત કરાવી હતી.

સમય પસાર થતા ધવન અને આયશાની ફેસબુક પર વાતો શરુ થઈ ગઈ, ત્યારબાદ એમનો પ્રેમ શરુ થયો વાત વધવા લાગી. એ સમયે આયશાએ છૂટાછેડા લીધા હતા અને બે બાળકોની માં હતી. જે વાત એમણે શિખર ધવનને જણાવી હતી અને શિખરે કહ્યું હતું કે એ વાતથી એમને કોઈ સમસ્યા નથી. અને એમનો પ્રેમ આગળ વધવા લાગ્યો.

ત્યારબાદ તેમણે આ સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યુ. અને 32 વર્ષના શિખર ધવને સમજદારી દાખવી અને વર્ષ 2012 માં આયશા સાથે લગ્ન કરી લીધા. આયશાના પ્રેમે શિખરને એક જવાબદારી વાળી વ્યક્તિ બનાવી દીધો. ધવન પોતે એ વાત જણાવે છે કે આયશા જયારે એમના જીવનમાં આવી ત્યારે એમનું જીવન સંપૂર્ણ રીતે બદલાય ગયું. શિખર કહે છે કે આયશા એમને ઘણું બધું શિખવાડે છે. શિખરે જણાવ્યું કે જયારે તે ક્રિકેટમાં સારું પ્રદર્શન નથી કરી શકતા, તો એમને કોચ કરતા વધારે પોતાની પત્નીનો ડર હોય છે. જો કે આયશા એમને પહેલા ખીજવાય છે અને પછી સારી રમત માટે શું કરવું એ વિષે જણાવે છે.

લગ્ન પહેલા આયશાએ શિખર સામે મૂકી હતી આ શરત બીજી બાજુ, આયશા લગ્ન માટે તૈયાર થઇ ગઈ હતી, પણ એમને એ ડર હતો કે શું શિખર એમની બે દીકરીઓને અપનાવશે? શું શિખર એક પિતાની જવાબદારી નિભાવી શકશે?એ પછી શિખરે આયશાને વિશ્વાસ અપાવ્યો કે એ એમની બંને દીકરીઓને સંભાળશે. વર્ષ ૨૦૦૯ માં બંનેની સગાઇ થઇ અને રોહિત શર્મા જેવા ઘણા નામી ક્રિકેટર શામેલ થયા હતા અને વરઘોડામાં જોરદાર મસ્તી કરી હતી.જણાવી દઈએ કે શિખર ધવન, આયશા અને એની બંને દીકરીઓને ખુબ જ પ્રેમ કરે છે. શિખર ધવન ઘણી વાર એ કહી ચુક્યા છે કે આયશા ધવન એના માટે નસીબદાર છે. જણાઈ દઈએ કે આયશા સાથે લગ્ન કર્યા પછી જ શિખર ટીમ ઇન્ડીયામાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા હતા. લગ્નના ૨ વર્ષ પછી ૨૦૧૪ માં આયશા એક દીકરાની માં બની, જેનું નામ જોસવર છે.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *