Breaking News

પોતાના થી 27 વર્ષ નાની પત્ની લાવ્યાં આ મુખ્યમંત્રી, દેખાય છે એટલી સુંદર કે તસવીરો જોઈ મોંમાં પાણી આવી જશે……

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છે જે ખૂબ સુંદર છે અને તે મુખ્યમંત્રી ની પત્ની પણ છે તો ચાલો મારા વાહલા મિત્રો આ મહિલા વિશે જાણીએ,દુનિયામાં ઘણી જોડી એવી છે જે દેખાવમા નથી પણ વાસ્તવિક જીવનમાં ચોક્કસપણે સાથે દેખાય છે.છોકરીઓ પ્રેમ તો હીરો જેવા દેખાવવાળા કોઈપણ સાથે કરી લે છે, પરંતુ લગ્નની બાબતમાં મેચ્યોરિટી, બેંક બેલેન્સ આવું ઘણું બધુ જોવે છે. કંઈક આવું જ દિમાગ એક સુંદર અભિનેત્રીએ લગાવ્યું અને મુખ્યમંત્રીની પત્ની બની ગઈ.આ મુખ્યમંત્રીની પત્ની ખૂબ જ સુંદર અભિનેત્રી છે, જાણો તે કોણ છે?

આ મુખ્યમંત્રીની પત્ની છે ખૂબ જ સુંદર અભિનેત્રી : આપણા દેશના એક રાજ્યમાં એક મુખ્યમંત્રી છે જ્યાં તેની પત્ની તેની ઉંમરથી 27 વર્ષ નાની છે.અમે કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે સરકાર બનાવ્યા બાદ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.તેની પત્ની રાધિકા છે જે એક પ્રખ્યાત કન્નડ અભિનેત્રી છે.રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક છે.મુખ્ય મઁત્રી કુમાર સ્વામીએ રાધિકા સાથે ઘણા સમયથી અફેર રાખ્યું હતું, પરંતુ કોઈને તેના વિશે જાણકારી મળી નહોતી.

તમારી જાણકારી માટે જણાવીએ કે , રાધિકા કુમાર સ્વામીની બીજી પત્ની છે અને તેઓએ વર્ષ 2006 માં ગુપ્ત રીતે લગ્ન કર્યાં.પરંતુ કુમાર સ્વામી હજી પણ તેમની પહેલી પત્ની સાથે રહે છે.તમને જણાવી દઈએ કે રાધિકાએ કન્નડ ફિલ્મ નીલા મેઘા શમાથી ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મ સુપરહિટ બનતાની સાથે જ તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.રાધિકાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.રાધિકાને કન્નડની સૌથી લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવે છે.

રાધિકાએ તેના એક ઇન્ટરવ્યુમાં સીએમ કુમાર સ્વામી સાથેના તેના સંબંધોને સ્વીકાર કર્યા.રાધિકાને બોલિવૂડ મૂવીઝ ઘણી પસંદ છે અને તેણે સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને કન્નડ સિવાય તેણે તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ સારું કામ કર્યું છે.હવે જોવાનું એ રહ્યું કે બોલિવૂડમાં કામ કરવાની તેની ઇચ્છા પૂરી થાય છે કે નહીં.

ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય વાતો,કર્ણાટકના આગામી સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામી હવે કન્નડ ફિલ્મ એક્ટ્રેસ રાધિકા સાથે રિલેશનશિપમાં નથી. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, 10 વર્ષ સાથે રહ્યાં બાદ બે વર્ષ પહેલા બંને અલગ થઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે કુમારસ્વામીએ રાધિકા સાથે 2006માં લગ્ન કર્યા હતા. જોકે તેમણે ક્યારેય જાહેરમાં રાધિકા સાથે લગ્નની વાત સ્વીકારી નથી. આ ઉપરાંત ચૂંટણી આયોગમાં કુમારસ્વામીએ એફિડેવિટમાં પત્ની તરીકે અનિતાનું નામ જ લખ્યું હતું.

કુમારસ્વામીએ 1986માં અનીતા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને નિખિલ ગૌડા નામનો દીકરો છે. વર્ષ 2006માં પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વિના જ કુમારસ્વામીએ રાધિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. કુમારસ્વામીએ તો નહીં પરંતુ રાધિકાએ 2010માં પોતે કુમારસ્વામી સાથે લગ્ન કર્યા હોવાની વાત માની હતી. એક અહેવાલ અનુસાર, રાધિકા સાથે રિલેશનશિપમાં રહેતા કુમારસ્વામી નવા અને જૂના ઘરે સમય પસાર કરતા જોકે હવે તેમણે રાધિકા સાથે રહેવાનું બંધ કરી દીધું છે.

એકસાથે બે લગ્ન કરવા હિન્દૂ મેરેજ એક્ટ હેઠળ ગેરકાયદે ગણાય છે. જેને કારણે આ કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, હાઈકોર્ટે પુરાવાના અભાવે અરજી ફગાવી દીધી હતી. જોકે 2010માં એક ઈન્ટરવ્યૂમાં રાધિકાએ જણાવ્યું કે,‘હું શ્રીમતી રાધિકા કુમારસ્વામી છું અને મે એચડી કુમારસ્વામી સાથે 4 વર્ષ પહેલા લગ્ન કર્યા છે. અમારે એક દીકરી શમિકા છે.’ અમુક વર્ષ પહેલા આ સવાલ કરવામાં આવતા કુમારસ્વામીએ કહ્યું હતું કે,‘આ પર્સનલ બાબત છે અને હું આ મુદ્દે બોલવા માગતો નથી. કોઈ સમસ્યા હશે તો પરિવાર સાથે બેસી તેનો ઉકેલ લાવીશ.

2007માં જ્યારે કુમારસ્વામી સીએમ હતા ત્યારે રાધિકા સાથે વેકેશન માણવા વિદેશ ગયા હતા. એક અહેવાલ અનુસાર રાધિકાએ ઘણીવાર કુમારસ્વામી સાથે સંબંધને સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. 2013માં તેણે મૂવી ‘સ્વીટી નન્ના જોડી’ પ્રોડ્યૂસ કરી હતી. જેના પ્રમોશન માટે રાધિકાએ કુમારસ્વામીની તસવીર વાપરી હતી.રાધિકા પોતાની ફિલ્મ્સ કરતા પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. રિપોર્ટ્સ અનુસાર 2000માં રાધિકાએ રતન કુમાર નામના વ્યક્તિ સાથે ભાગીને મંદિરમાં લગ્ન કર્યા હતા.

2002માં રતન કુમારે રાધિકાના પિતા દેવરાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી રાધિકાના અપહરણનો કેસ કર્યો હતો. ફરિયાદમાં રાધિકાના કરિયરનો અંત આવી જશે તેવા ડરથી તેના પિતા તેને લઈ ગયા હોવાની વાત પણ કરવામાં આવી હતી. બીજી તરફ રાધિકાના પિતાએ રતન કુમાર પર આરોપ લગાવ્યો હતો કે, રતને તેમની દીકરીને જીવતી બાળવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી રાધિકાની માતાએ રતન પર દીકરીને ફસાવીને લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 2002માં રતનનું હાર્ટઅટેકથી મોત થયું હતું.કર્ણાટકમાં સૌથી ઓછી બેઠકો જીતનારી જેડીએસના અધ્યક્ષ કુમારસ્વામી કર્ણાટકના સીએમ બનવા જઈ રહ્યાં છે.

પરંતુ લોકોનો રસ તેમની પત્ની રાધિકા વિશે જાણવામાં વધુ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાથી ગૂગલ સુધી તેમની પત્ની વિશે સર્ચ કરનારાઓની સંખ્યા વધુ છે. રાધિકા સાઉથની એક્ટ્રેસ અને પ્રોડ્યૂસર છે. રાધિકા કુમારસ્વામીની બીજી પત્ની અને વયમાં 28 વર્ષ નાની છે. કુમારસ્વામી 58 વર્ષના છે અને રાધિકા માત્ર 31 વર્ષ છે. બંનેની એક દીકરી શમિકા કુમારસ્વામી છે. જ્યારે કુમારસ્વામીએ પ્રથમ લગ્ન (1986) કર્યા હતા ત્યારે રાધિકાનો જન્મ થયો હતો.રાધિકાની વાત કરીએ તો તે સંપત્તિ મામેલ કુમારસ્વામીથી આગળ છે.

ચૂંટણી આયોગમાં જમા કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર રાધિકાના નામે 124 કરોડની સંપત્તિ છે અને કુમારસ્વામી પાસે 44 કરોડની સંપત્તિ છે.રાધિકાએ પોતાના કરિયરમાં અત્યારસુધી 32 ફિલ્મ્સમાં કામ કર્યું છે. રાધિકાએ કન્નડ ફિલ્મ્સ ઉપરાંત તામિલ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત હવે તે ફિલ્મ્સ પ્રોડ્યૂસ પણ કરે છે. રાધિકાએ પ્રેમા કેદી(2002), ઓહ લા લા (2002), મણિ (2002), વર્ણજાલમ(2004), મસાલા(2005), ઓટો શંકર (2005), ગુડ લક(2006) સહિત અન્યમાં એક્ટિંગ કરી છે. રાધિકાની અપકમિંગ ફિલ્મ્સ બૈરા દેવી, રાજેન્દ્ર પોનાપ્પા, નીમાગાગી છે જે આ વર્ષે રીલિઝ થશે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *