Breaking News

પોતાનાંથી 10 વર્ષ નાની યુવતી સાથે પ્રેમ કરવો યુવકે ભારે પડ્યો થઈ ગઈ એવી હાલતકે જાણી ચોંકી જશો.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

હું એક યુવતી છું. ૨ મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે. મારા પતિનું કહેવું છે કે મારી યોનિમાં કસાવની ખામી છે. આ કારણથી તેમને સેક્સ વખતે આનંદ નથી મળતો. મહેરબાની કરી કોઈ એવા ઘરગથ્થુ ઉપાય બતાવો, જેથી હું આ સમસ્યાથી બહાર આવી શકું. તમારા પત્રથી એ બાબત તરફ ઇશારો થાય છે કે તમે તમારા શ્રોણિપ્રદેશમાં ટિશૂઓમાં નવી ચુસ્તી અને કસાવ લાવવા માંગો છો. યોનિના ટિશૂઓને મજબૂત બનાવવાથી યોનિની ઢીલાશ દૂર થઈ શકે છે અને ચરમ જાતીય સુખની આનંદમયી અનુભૂતિ કરી શકાય છે. આ માટે માત્ર સરળ એવો એક વ્યાયામ કરવો પડશે, જેનાથી પ્યૂબોકાકસીજિયસ ટિશૂઓ ધીરે ધીરે મજબૂત થતાં જાય છે.

આ વ્યાયામ ક્યાંય પણ ક્યારે પણ અને કોઈ પણ મુદ્રામાં કરી શકાય છે. બસ, એટલું કરવાનું છે કે મૂત્ર પ્રવાહ રોકવા માટેના ટિશૂઓને અંદરની તરફ એવી જ રીતે ખેંચો જેવી રીતે મૂત્રના આવેગને રોકો છો. ૩ સેકન્ડ સુધી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને એ રીતે અંદર જ ખેંચી રાખો. પાછી ફરી ૩ સેકન્ડ માટે શરીરને ઢીલું છોડી દો. હવે એક વાર ફરી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને ૩ સેકન્ડ સુધી અંદર ખેંચો, ફરી ૩ સેકન્ડ માટે તેને ઢીલા છોડી દો. ૧૦-૧૦ વખત સવાર-સાંજ આ વ્યાયામ કરો અને ફરી વધારતાં જઈને ૨૫-૨૫ વખત સવાર અને સાંજ કરો.

ટેવ પડી જાય પછી ઝડપથી કરવા લાગો. આ વ્યાયામથી ૧૦-૧૨ અઠવાડિયામાં જ તમે તમારી અંદર મોટાં પરિવર્તનનો અનુભવ કરવા લાગશો. આમ કરતાં રહેવાથી તમારા શ્રોણિકગુહાનાં અંગોને યોગ્ય આધાર મળતો રહેશે.મારો દીરો બેન્ક તરફથી ત્રણ વર્ષ માટે પરદેશ જઈ રહ્યો છે. હું ઇચ્છું છું કે તેનાં લગ્ન કરી નાખું. તેના માટે સારાં સારાં ઘરોનાં માંગા આવી રહ્યાં છે.

ઓછામાં ઓછું લગ્ન થયા પછી તેની પત્ની તો અમારી પાસે રહેશે ને. આથી તે કોઈ પરદેશી છોકરી સાથે લગ્ન પણ નહીં કરી શકે, કારણ કે અમારા સંબંધીના જેટલા પણ છોકરા પરદેશ ગયા છે. તેઓએ ત્યાં ઘર વસાવી લાધાં છે. પરંતુ અમે અમારો દીકરો ગુમાવવા નથી માગંતા. શું અમારી યોજના સાચી છે? છોકરો લગ્ન માટે હજુ માનતો નથી. હું શું કરું?

તમારો દીકરો હજુ લગ્ન કરવા નથી ઇચ્છતો તો તમે બળજબરી ના કરો. તે ક્યાંક પરદેશમાં લગ્ન ના કરી લે એટલે તેનાં લગ્ન કરી દેવા માંગો છો કે પછી તેની પત્નીને મન ખુશ રાખવાને માટે તમારી પાસે રાખવા માંગો છો, આવું વિચારવું યોગ્ય નથી. લગ્ન પછી છોકરી પતિની જુદાઈ સહન કરે અને ક્યાંક તમારા છોકરાને ત્યાં મન મળી ગયું તો તે છોકરી શું કરશે? એટલે સ્વાર્થ રાખ્યા વિના વિચારો.

લગ્ન ત્યારે કરો, જ્યારે તમારો દીકરો માનસિક રીતે તેના માટે રાજી હોય.હું એક પરણેલી યુવતી છું. મારાં માબાપની મરજી વિરુદ્ધ મેં મારા પ્રેમી સાથે પાંચ વર્ષ પહેલાં મંદિરમાં લગ્ન કર્યાં છે. જ્યારે હું ગર્ભવતી બની ત્યારે સમાજના રીતરિવાજ મુજબ મેં લગ્ન કરવા કહ્યું ત્યારે તેણે ના કહી અને મારો ગર્ભપાત કરાવાયો. ફરીવાર માતા બનવાનો મોકો આવતાં તે મને છોડીને ચાલ્યો ગયો અને મને કહ્યું કે તેને ભૂલી જાઉં.

હું સરકારી નોકરી કરું છું અને એકલી રહું છું. મારાં માબાપને મારાં કરતાં મારા પૈસામાં વધુ રસ છે. તો મારે જવું ક્યાં? કશું સમજાતું નથી. બે વાર ઊંઘની ગોળીઓ લઈ મરવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચુકી છું.મંદિરમાં ગુપચુપ રીતે લગ્ન કરવાનું નાટક કરી તમારા પ્રેમી (પતિ)એ તમારો ગેરફાયદો પણ ઉઠાવ્યો છે. તમે ખોટી વ્યક્તિને એવા સમયે પસંદ કરી જ્યારે તમે આટલો ગંભીર નિર્મય લેવાને લાયક ન હતાં. હવે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીને તમે બીજી ભૂલ જ કરી રહ્યાં છો. કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આત્મહત્યા નથી. તમારી સાથે તમારું બાળક પણ છે.

એટલે આ રીતે મૂર્ખાઈભરેલું કામ કરવાનું વિચારશો પણ નહીં. તમે તમારાં માબાપને કહો કે તે તમારા માટે સારું ઠેકાણું શોધે અને તમે ફરીવાર ઘર વસાવી લો. તમારી સામે લાંબુ જીવન છે. સાથે બાળકને પણ ઉછેરવાનું છે.મારી ઊંચાઈ બહુ ઓછી છે. હું બીજી છોકરીઓથી બહુ નાની દેખાઉં છું. મારી ઓછી લંબાઈને કારણે બહુ નિરાશા થાય છે. હું બહારની કોઈ દવા લેતી નથી ઇચ્છતી. મહેરબાની કરીને ઊંચાઈ વધારવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવો. એક કન્યા

ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના તત્ત્વાવધાનમાં થયેલા સામૂહિક અભ્યાસથી જાણવા મળ્યું છે કે ભારતીય છોકરીઓની લંબાઈ ૧૫-૧૬ વર્ષની ઉંમર સુધી જ વધે છે. તે પછી ભાગ્યે જ થોડીક છોકરીઓની લંબાઈ વધી શકે છે. જેમનામાં આ વૃદ્ધિ થાય છે તે પણ સાવ સાધારણ જ હોય છે. મોટા ભાગે આ ઉંમરે હોર્મોનલ પરિવર્તન આવવાની સાથે સાથે હાડકાંના વધતાં છેડા બાકીનાં હાડકાં સાથે જોડાઈ જાય છે અને તેમની વધવાની ક્ષમતા ખલાસ થઈ જાય છે.

તમારી ૧૭ વર્ષની ઉંમર થઈ ગઈ છે. તેથી તમે પણ આ શારીરિક ફેરફારમાંથી પસાર થઈ ગયા હશો. આમાં તમારી વર્તમાન લંબાઈથી જ સંતોષ પામવા સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપાય નથી. કોઈ પણ દવા, રસી, વ્યાયામ અથવા ભોજનથી હવે લંબાઈ વધારવાનું શક્ય જ નથી. તમે તમારી લંબાઈ વિશે ચિંતા ના કરો અને તમારા વ્યક્તિત્વના વિકાસ પર ધ્યાન આપો તે જ યોગ્ય રહેશે. બહાર નીકળતી વખતે ઊંચી એડીના જૂતા-સેંડલ પહેરો અને તમારો પહેરવેશ પણ એવો રાખો કે તમારી લંબાઈ વધુ દેખાય.

હું એક કોલેજની વિદ્યાર્થિની છું અને મારા ગાલ પર એક કાળો ડાઘ છે, જે ચહેરાને સાફ કરવાથી પડયો છે. કોઈ એવો સરળ નુસખો બતાવો, જેનાથી ડાઘ દૂર થઈ શકે. ચહેરો વધુ પડતો ઘસવાના કારણે જે સોજો બની ભાગ ઊપસી આવ્યો છે, તેનાથી થયેલા હાયપરપિગમેન્ટેશનને કારણે ડાઘ પડયો છે, જે સમય જતાં આપોઆપ ઓછો થઈ જશે. તમે ઇચ્છો તો હાઈડ્રોક્વીનોન યુક્ત કોઈ ક્રીમ લગાવી શકો છો. આકરા તાપથી ચહેરાને દૂર રાખશો.મને હસ્તમૈથુનની કુટેવ પડી ગઈ છે. હું એ છોડવા માગું છું. શું આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની સલાહ લેવી ઠીક રહેશ

સામાન્ય રીતે અપરિણીત યુવકોમાં આવી અકૂદરતી મૈથુનની કુટેવ જોવા મળે છે. દ્દઢ સંકલ્પ કરી લો, તો તમે એનાથી છૂટી શકશો. આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની પાસે જઈ સમય અને પૈસા બગાડવાની જરૂર નથી. તમારાં લગ્ન થઈ જશે ત્યારે આ કુટેવ પણ આપોઆપ છૂટી જ જશે. હું એક અપરિણીત યુવક છું. સારા વ્યાવસાયિક પરિવારમાંથી આવું છું. જાતે પણ આત્મનિર્ભર છું. આજકાલ હું એકતરફી પ્રેમનાં દુ:ખદ પરિણામો ભોગવી રહ્યો છું. હું મારા પાડોશમાં રહેતી છોકરી, જે મારાથી ૧૦ વર્ષ નાની છે તેને પ્રેમ કરવા લાગ્યો હતો.

તેના હાવભાવ અને ઇશારાથી મારી હિંમત બંધાઈ અને મેં તેને પ્રણય સંદેશ મોકલી આપ્યો, જેનો તેણે બહુ ખરાબ રીતે અસ્વીકાર કરી દીધો. જો તેને મારી સાથે દોસ્તી નહોતી કરવી તો મને આકર્ષિત કરવાના પ્રયત્નો કેમ કરતી રહી? તેના ઇનકારથી હું તૂટી ગયો છં. કામમાં મન લાગતું નથી. શું કરું? તેને કેવી રીતે ભૂલું? બની શકે કે તે છોકરીને સમજવામાં તમારી ભૂલ થઈ હોય. અને તે તમારે તેના તરફના માત્ર આકર્ષણથી દિલ નહોતું લગાવવું જોઈતું. તમે તેને ભૂલવાનો પ્રયત્ન કરો તો વધાર જ સારું રહેશે. તેમાં થોડો સમય લાગશે. તમે લગ્ન કરવા યોગ્ય છો. સારી છોકરી સાથે લગ્ન કરી લો. ઘરસંસારમાં ડૂબી જશો એટલે તેની યાદ ઓછી થઈ જ જશે.

હું ૩૦ વર્ષનો છું. કૉલેજમાં કે એ પછી પણ ક્યારેય હું ફિઝિકલી કોઈની સાથે જોડાયો નહોતો. હું મૅસ્ટરબેશન જ કરતો હતો. મારાં લગ્નને અઢી મહિના થયાં છે. અમે ઘણી વાર ઇન્ટિમસી આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, પણ મને લાગે છે કે અમે એકેય પોઝિશનમાં કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી નથી કરી શકતા. એનું કારણ છે અમારું વજન. મારું વજન લગભગ ૯૦ કિલો જેટલું છે અને તેનું ૬૮ કિલો. ફીમેલ સુપિરિયર પોઝિશનમાં તેને મૂવમેન્ટ કરતાં નથી ફાવતું.

અને હું જ્યારે ઉપર હોઉં ત્યારે તેને મારું વજન નથી ખમાતું. અત્યાર સુધી અમે કદી ઇન્ટરકોર્સ દ્વારા ઑર્ગેઝમ પર નથી પહોચ્યાં. અમે એકબીજાને ઓરલી સંતુષ્ટ કરીએ છીએ. અમારા મારે બેસ્ટ પોઝિશન કઈ કહેવાય? કોઈ પણ પોઝિશનમાં પેનિટ્રેશન દરમ્યાન અમને મુશ્કેલી પડે છે.

વજન વધુ હોય અને બૉડીની ફલેક્સિબિલિટી ઓછી હોય તો સેક્સ્યુઅલ લાઇફની શરૂઆતમાં થોડીક ગડમથલ તો રહે જ. તમારું તો વજન પણ સારુંએવું વધારે છે. વજન વધારે હોય એ જ એકમાત્ર સમસ્યા નથી, શરીરની ફલેક્સિબિલિટી પણ સારી હોવી જરૂરી છે. કાં તો તમારે શરીરનું વજન હાથ અને પગ પર લેવાની તાકાત કેળવવી જોઈએ કાં પછી સમાગમ દરમ્યાન ઉપરની પોઝિશનમાં ન રહેવું જોઈએ. એનાથી સામેવાળી વ્યક્તિ પર વધુ વજનને કારણે સમાગમનો આનંદ નહીં, અકળામણ થાય એવું બની શકે.મેદસ્વી યુગલો સ્પૂન પોઝિશન કે ડૉગી પોઝિશન અપનાવી શકે છે.

જોકે આ તો શૉર્ટ ટર્મ અને ઇન્સ્ટન્ટ ઉકેલ છે. તમારી ઉંમર જોતાં તમારે લાંબા ગાળાનું વિચારવું જોઈએ. તમે ખરેખર તમારી સેક્સલાઇફ માટે ગંભીર હો તો બીજો શૉર્ટકટ અપનાવવાને બદલે વજન ઘટાડવા પર ધ્યાન પરોવવું જોઈએ. યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ કરીને ફિટ એન્ડ ફાઇન બની શકો છો. ઓબેસિટીને કારણે અત્યારે તમને માત્ર પોઝિશન અપનાવવામાં તકલીફ પડી રહી છે, પણ વધુપડતું વજન હોવાથી ફર્ટિલિટી પર પણ માઠી અસર થાય છે. યંગ એજમાં ઓવરવેઇટ હશો તો હાઇપરટેન્શન, કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ જેવા લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર્સનું જોખમવધે છે.

મારી ઉંમર ૬૫ વર્ષની છે. ગયા વર્ષથી હર્નિયાની તકલીફ થઈ છે તો તેથી પૂર્ણપણે ઉત્થાન થતું નથી, એમ મારું માનવું છે. શું તે બરાબર છે?હર્નિયાની આવી અસર વિશે અમારા અભ્યાસમાં આવ્યું નથી. તમે આ અંગે કોઈ યોગ્ય સેક્સોલોજિસ્ટની પ્રત્યક્ષ મુલાકાત લો. ઉત્થાન પૂર્ણ કેમ થતું નથી તેનું કારણ તે શોધીને માર્ગદર્શન આપશે શું મુખમૈથુન આરોગ્યની દ્રષ્ટિએ હિતાવહ છે? જો બંને સાથી રોગ વગરનાં હોય તો કોઈ હાનિ થતી નથી.

લગ્નજીવનને સત્તર વર્ષ પસાર થયા પછી મેં પરાકાષ્ઠા વિશે પૂછ્યું. તેને પરાકાષ્ઠાનો કદાપિ અનુભવ થયો નહોતો. મેં સત્તર સત્તર વર્ષ એવા ભ્રમમાં કાઢ્યાં કે હું મારી પત્નીને પરમ જાતીય સુખ આપી રહ્યો છું. ક્લિટોરીસ વિશે જાણ્યા પછી જ ચારેક વર્ષથી પરાકાષ્ઠા શું છે તે પત્નીને અનુભવવા મળ્યું. આ માટે હું સેક્સનિષ્ણાતો દ્વારા ચલાવાતી અખબારી કોલમ્સનો આભારી છું. મારી પત્ની જેવી અનેક સ્ત્રીઓ હશે જેમને જાતીય તૃપ્તિનો જિંદગીમાં ક્યારેય અનુભવ ન થયો હોય.

હવે મારો પ્રશ્ન રજૂ કરું છું. છેલ્લા એકાદ વર્ષથી મને મારી પત્ની સિવાય બીજી સ્ત્રીઓ જોડે સંભોગસુખ માણવાના પ્રબળ વિચારો આવ્યા કરે છે. હજી સુધી મેં કોઈ અનુચિત પગલું ભર્યું નથી. નમ્ર ભાવે પૂછવાનું એટલું જ કે મારી જેમ બીજા પુરુષોને પણ આ ઉંમરે બહુગામી થવાના વિચારો સતાવતા હશે?લગ્નજીવનનાં સત્તર વર્ષ પછી તમને ‘ક્લિટોરિસ’ નામના અવયવની જાણ થયા પછી તમે પત્નીને કામતૃપ્તિ (ઓર્ગેઝમ)નો અનુભવ કરાવી શક્યા તેનો યશ આવા માર્ગદર્શક કોલમનાં લખાણોને આપો છો તે જાણી આનંદ થયો.

વિશ્વમાં એવી અસંખ્ય સ્ત્રીઓ હશે જેમને લગ્નજીવનનાં અનેક વર્ષો પસાર થવા છતાં કામપરાકાષ્ઠાનો અનુભવ પ્રાપ્ત થયો ન હોય. જેમાં મોટે ભાગે કારણ તો ઊભય જીવનસાથીના અજ્ઞાાન જ હોય.તમારા પ્રશ્નનો જવાબ ‘હા’ છે. બાયોલોજિકલી અને સાયકોલોજિકલી પુરુષને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે સમાગમ કરવાની વૃત્તિ થાય. સ્ત્રીઓને પણ થાય. એકધારાપણું કંટાલાજનક બની રહે.

પણ જો પુરુષ અને સ્ત્રી બહુગામી બની જાય તો સમાજનું નાનામાં નાનો પણ મહત્ત્વનો એકમ એવું ‘ફેમિલી યુનિટ’ તૂટી જાય.તેમ થતાં સમાજ પણ ક્ષુબ્ધ બની જાય. પરિણીત જીવનસાથીએ સમાગમજીવનમાં નાવીન્ય લાવવા માટે સ્થળ-વસ્ત્ર-નામમાં પરિવર્તન લાવવું જોઈએ. તરંગકલ્પના (ફેન્ટસી)માં સરી જઈને યાંત્રિક બની ગયેલા શયનસહચર્યમાં નવીનતા લાવવી જોઈએ.મારા મિત્રના પેનિસની લંબાઈ અને જાડાઈ વધારે પડતી છે. તેની ઉંમર સોળ વર્ષની છે.

શું ઉંમર વધતાં હજી લંબાઈ અને જાડાઈ વધી જશે તો ભવિષ્યમાં સમાગમ કરવામાં તકલીફ પડશે? લંબાઈ અને જાડાઈ કમ કરવા શા ઉપાયો કરવા?લંબાઈ અને જાડાઈ વિશેના વહેમમાંથી મુક્ત થવાની જરૂર છે. ભવિષ્યમાં કોઈ તકલીફ પડવાની નથી. તમારાં આ વર્ષો અભ્યાસનાં છે. ચિત્ત અભ્યાસમાં પરોવો. પેનિસની લંબાઈ અને જાડાઈ ઓછી કરવાના કોઈ ઉપાયો ન હોય.

કુદરતે સ્ત્રીના યોનિમાર્ગની રચના એવી બનાવી છે કે પેનિસની લંબાઈ-જાડાઈને કારણે સમાગમ વખતે કોઈ તકલીફ થતી નથી. રોજિંદા જીવનમાં એવું જોવામાં આવે છે કે ૧૮ વર્ષથી ૨૪ વર્ષની અપરિણીત કન્યાઓનાં સ્તનો નોર્મલ (નાની સાઈઝનાં) દેખાતાં હોય છે, પણ એટલી જ ઉંમરની અને અપરિણીત સિનેઅભિનેત્રીઓનાં સ્તનો મોટી સાઈઝનાં વિકસિત દેખાતાં હોય છે. શું આ ડેવલપમેન્ટ માટે અભિનેત્રીઓ કોઈ જાતની મેડિકલ ટ્રીટમેન્ટ લેતી હશે?

રોજિંદા જીવનમાં પણ ઘણી પુખ્ત વયની કન્યાઓનાં સ્તનો મોટી સાઈઝનાં હોય છે. પણ તે વસ્ત્રો એવાં અને એવી રીતે પહેરે છે કે સ્તનો ઢંકાયેલાં રહે. ચલચિત્રોમાં તો સ્ત્રીનાં અંગપ્રદર્શન માટે વધુ કાળજી લેવામાં આવે છે. કેમેરાની દ્રષ્ટિ પણ તેને (સ્તનોને) ઉપસાવે છે અને અભિનેત્રીઓએ વસ્ત્રો જ એવી શૈલીનાં પહેર્યાં હોય છે કે સ્તનો વધારે ઊપસીને દેખાય. ના, એ માટે તેઓ કોઈ ટ્રીટમેન્ટ લેતી હોય છે.(મેડિકલ) તેમ માનવાની જરૂર નથી.

તેમની અભિનેત્રી તરીકેની પસંદગી થતી હોય છે ત્યારે તેમનાં અંગો-ઉપાંગોનો વિકાસ પણ ધ્યાનમાં લેવાતો હોય છે.સ્તનોને વિકસિત અને મોટાં કરવાની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ (દવાની) નથી. સર્જરીથી મોટાં થઈ શકે, પણ તેમાં ઘણાં જોખમો છે. હોર્મોન્સથી શરીરમાં પાણી અને સોડિયમ ક્લોરાઈટનો સંચય થવાથી શરીર ભરાવદાર બને. તેમાં સ્તનો પણ ભરાવદાર દેખાય. પણ આવા હોર્મોન્સ લેવાથી નુકસાન થાય. વળી તે છોડી દેવાથી સ્તનો પાછાં બેસી જાય. સ્તનોની સાઈઝ વારસામાં મળતી (જિનેટીક) બાબત છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *