Breaking News

પોતાની દીકરીના નામ પર ખોલો આ ખાતું,21 વર્ષ ની ઉંમરે મળશે 64 લાખ રૂપિયા….

દીકરી ના નામે આ ખાતું ખોલો તેની લગ્ન ની ઉંમરે મળશે આટલા રૂપિયા જાણો વિગતે…નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે આપણા જીવન જીવવા માં ખુબજ ઉપયોગી છે જી હા મિત્રો આજ ના સમય માં ગરીબ લોકો માટે આ યોજનાઓ અમલમાં મૂકવા માં આવી છે જે આપણા સુધી પહોંચાડી રહ્યા છે મિત્રો જો સામન્ય રીતે જો દીકરીના લગ્ન હોય તો કેટલા નાણાં ની જરૂર હોય છે પણ દીકરીના બાપને ચિંતા કરવા ની જરૂર નથી કારણ કે ભારત સરકારે આ નવી યોજના ઓ બનાવી છે જે જાણી ને આપ પણ ખુશ થઈ જશો તો ચાલો તેના વિશે વધુ જાણકારી મેળવીએ મિત્રો દિકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના ઘણી કામની સ્કીમ છે.

કારણ કે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી તમે પોતાની દીકરીની ઉચ્ચ શિક્ષા અને લગ્નના ખર્ચાઓને સરળતાથી પૂર્ણ કરી શકો છો. જેમાં ગેરન્ટેડ ફાયદો પણ મળે છે. જો તમે દીકરીની ઉંમરમાં જ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી છો. તો આ સ્કીમમાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. તો આવો જાણીએ કેવી રીતે જમા કરી શકો ચો 64 લાખ રૂપિયા.

એક નાણાકિય વર્ષ દરમિયા કોઈ એક એકાઉન્ટમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરી શકાય છે. તો એક નાણાકિય વર્ષમાં લઘુતમ જમા રાશિ 250 રૂપિયા છે. તેનો મતલબ એ છે કે, કોઈ એકાઉન્ટમાં એક નાણાકિય વર્ષમાં તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા અને ઓછામાં ઓછા 250 રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ ખોટી રીતથી આ ખાતામાં 1.5 લાખ રૂપિયા વધુની રકમ જમા કરાવી દે તો આ રકમ વ્યાજ માટે કેલ્ક્યુલેટ કરી શકાય છે. સાથે જ આ રકમને ડિપોજિટર્સના ખાતામાં રિટર્ન પણ કરી દેવામાં આવે છે. આ ખાતામાં 15 વર્ષ સુધી ડિપોઝીટ કરી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આ સમયે 7.6 ટકાના દરથી વ્યાજ મળી રહ્યુ છે. આ યોજનામાં ખાતુ ખોલાવતા સમયે જે વ્યાજ દર રહે છે. તે દરથી પૂર્ણ રોકાણકાળ દરમિયાન વ્યાજ મળે છે. સરકારે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ સહિત બધા સ્મોલ સેવિંગ સ્કીમમાં કરવામાં આવેલ રોકાણ પર જુલાઈ સપ્ટેમ્બર ત્રિમાસિક માટે મળનાર વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હાજર વ્યાજદરના હિસાબથી જો દરેક નાણાકિય વર્ષમાં 1.5 લાખ રૂપિયા 15 વર્ષ સુધી જમા કરવામાં આવે છે, તો આ પર તમારા દ્વારા જમા કરવામાં આવેલ જો કુલ રકમ 22,50,000 રૂપિયા હશે અને આ પર વ્યાજ 41,36,543 રૂપિયા બનશે. જોકે, આ એકાઉન્ટ 21 વર્ષ પૂર્ણ થયા બાદ મેચ્યોર હશે. એવામાં એકાઉન્ટ પર જમા કરવામાં આવેલ રકમ પર વ્યાજ મળે છે. 21 વર્ષ સુધી આ રકમ વ્યાજની સાથે વધીને લગભગ 64 લાખ રૂપિયા થઈ જશે. તમારી આ વાતનું ધ્યાન રાખવાનું હશે કે, સુકન્યા સમૃદ્ધિ યોજના પર મળનાર વ્યાજ કેન્દ્ર સરકાર દરેક ત્રિમાસિકમાં નક્કી કરે છે. એવામાં મેચ્યોરિટી સુધી વ્યાજદરમાં ઘણા ફેરફાર થઈ શકે છે.

શુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલાવવા માટેનું ફોર્મ, બાળકનું જન્મ પ્રમાણપત્ર.જમાકર્તા માતા પિતા અથવા વાલી નું ઓળખાણ પત્ર જેમ કે,પાન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ વગેરે. જમાકર્તાના એડ્રેસનું પ્રમાણપત્ર જેમ કે, પાસપોર્ટ, રાશન કાર્ડ, વિજળી બિલ, ટેલીફોન બિલ વગેર. પૈસા જમા કરવા માટે તમે નેટ-બેન્કિંગનો પણ વપરાશ પણ કરી શકો છો. ખાતુ ખોલ્યા પર જે પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં તમે ખાતુ ખોલાવ્યુ છે તે તમને એક પાસબુક આપશે.

ભારતમાં ઘટી રહેલા લિંગ અનુપાત દરેક વર્ગ માટે ચિંતાનો વિષય બની ચુક્યો છે. મહિલાઓનો અભ્યાસ, સ્વાસ્થ્ય અને અન્ય જરૂરિયાતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. યુવતીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય પુત્રીઓના અભ્યાસ અને તેમના લગ્ન પર આવનારા ખર્ચને સહેલાઈથી પુરો કરવાનો છે. યોજના હેઠળ પુત્રીના અભ્યાસ અને લગ્ન માટે પોસ્ટ ઓફિસ પાસે સુકન્યા સમૃદ્ધિ યોજના નુ એકાઉંટ ખોલાવી શકાય છે. ટપાલ વિભાગના કોઈપણ પોસ્ટ ઓફિસમાં એકાઉંટ ખોલવા માટે સુવિદ્યા સેંટરમાં પણ જુદુ કાઉંટર ખુલશે. અહી જરૂરી ડોક્યુમેંટ્સ જમા કરાવ્યા પછી એકાઉંટ ખોલાવી શકાશે.

યોજના હેઠળ 2015માં કોઈ વ્યક્તિ 1000 રૂપિયા મહિનાથી એકાઉંટ ખોલે છે તો તેને 14 વર્ષ સુધી મતલભ 2028 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા નાખવા પડશે. વર્તમાન હિસાબથી દર વર્ષે 8.6 ટકા વ્યાજ મળતુ રહેશે તો જ્યારે બાળકી 21 વર્ષની થશે તો તેને 6,07,128 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છેકે 14 વર્ષમાં પાલકના એકાઉંટમાં કુલ 1.68 લાખ રૂપિયા જમા કરવા પડે. બાકીના 4,39,128 રૂપિયા વ્યાજના છે.આ પૈસા એકાઉંટ ખોલવાના 14 વર્ષ સુધી જ જમા કરાવવા પડશે અને આ ખાતુ પુત્રીના 21 વર્ષના થવા પર જ મેચ્યોર થશે. યોજનાના નિયમો હેઠળ પુત્રી 18 વર્ષની થતા અડધો પૈસો કાઢી શકો છો.21 વર્ષ પછી એકાઉંટ બંધ થઈ જશે અને પૈસો પાલકને મળી જશે.

જો પુત્રીના 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન થઈ જાય છે તો એકાઉંટ એ સમયે જ બંધ થઈ જશે.એકાઉંટમાં જો પેમેંટ લેટ થયુ તો ફક્ત 50 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવશે. પોસ્ટ ઓફિસ ઉપરાંત અનેક સરકારી અને ખાનગી બેંક પણ આ યોજના હેઠળ ખાતુ ખોલી રહી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા પર ઈંકમટેક્સ કાયદાની ધારા 80-જી હેઠળ છૂટ આપવામાં આવશે.પાલક પોતાની બે પુત્રીઓ માટે બે એકાઉંટ પણ ખોલી શકે છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *