Breaking News

પ્રથમ લગ્ન નિષ્ફળ ગયા પણ હારી નથી, કર્યા બીજા લગ્ન..અને જીવે છે આવું જીવન..

લગ્ન કરતી વખતે ભાગ્યે જ કોઈ વિચારે છે કે એવો દિવસ આવી શકે છે જ્યારે તેમને છૂટાછેડા લેવા પડશે અને તેમના જીવનસાથીથી અલગ થવું પડશે પરંતુ લગ્ન અને છૂટાછેડા એ સિક્કાની બે બાજુ છે એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ પહેલા લગ્ન નિષ્ફળ ગયા પછી પણ હિંમત ન હારી અને બીજા લગ્ન કરી લીધા આવી જ કેટલીક ટીવી અભિનેત્રીઓ પર એક નજર કરીએ.

રેણુકા શહાણેના પ્રથમ લગ્ન વિજય કનાકરે નામના વ્યક્તિ સાથે થયા હતા લગ્નના થોડા વર્ષો પછી તેમનો સંબંધ તૂટી ગયો તૂટેલા લગ્નથી પોતાની જાતને સંભાળીને રેણુકાએ વર્ષ 2001માં અભિનેતા આશુતોષ રાણા સાથે લગ્ન કર્યા.

8 વર્ષની ઉંમરમાં માતાપિતાથી અલગ થઇ ગઇ અને તેનું દુખ મને આજે પણ છે હાલમાં જ તેણે તેનાં બાળકપણની કેટલીક વાતો જાહેર કરી હતી બાળપણમાં તેનાં માતા પિતાનાં છુટાછેડા થઇ ગયા હતાં જેનો તેમનાં જીવન પર ઉંડો અસર પડ્યો હતો તેમનું દુખ જાહેર કરતાં કહ્યું કે સમાજ તેમની સાથે ભેદભાવ કરતો હતો લોકો તેમનાં બાળકોને તેની સાથે રમવાં નહોતા દેતાં કારણ કે તે એક તુટેલા પરિવારમાંથી આવતી હતી.

અભિનેત્રી દીપશિખા નાગપાલે જીત ઉપેન્દ્ર નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા વર્ષ 2007માં બંનેએ છૂટાછેડા લીધા હતા છૂટાછેડાના લગભગ 5 વર્ષ પછી દીપશિખાએ કેશવ અરોરા સાથે બીજા લગ્ન કર્યા.

શ્વેતા તિવારીએ પણ છૂટાછેડાના દર્દનો સામનો કર્યો છે તેના પહેલા લગ્ન અભિનેતા રાજા ચૌધરી સાથે થયા હતા રાજા ચૌધરીથી છૂટાછેડા લીધા બાદ શ્વેતા અલગ થઈ ગઈ હતી આ પછી તેણે અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા.

અર્ચના પુરણ સિંહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેના પહેલા લગ્ન તૂટી ગયા હતા ત્યારે તેને પુરુષો પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો જો કે અર્ચનાએ પોતાને બીજી તક આપી અને પરમીત સેઠી સાથે લગ્ન કરી લીધા.

તનાઝ ઈરાનીના પહેલા લગ્ન ફરીદ કરીમ સાથે થયા હતા ફરીદ અને તનાઝના લગ્ન નિષ્ફળ ગયા થોડા વર્ષો પછી બંને અલગ થઈ ગયા છૂટાછેડા પછી તનાઝે એક્ટર બખ્તિયાર ઈરાની સાથે લગ્ન કર્યા.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *