પ્રેમી માટે પત્નીએ પતિ સાથે કરી હેવાનીયતની હદો પાર કર્યું એવું કામ કે જાણી ચોંકી જશો.

છત્તીસગઢના ધામતારી જિલ્લાના જંગલપરા વિસ્તારમાં સંબંધોનું ગળુપી કાઢવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પત્નીએ પતિને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન પતિ 50 ટકા બળી ગયો હતો, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે ઈજાગ્રસ્ત પતિનું નિવેદન લીધા બાદ પત્ની વિરુદ્ધ કલમ 307 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ પ્રેમી માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ જંગલપરા વોર્ડ 5 ના ગૌતમ કશ્યપ તેની પત્ની સાથે પહોંચતા દિવસે તેની સાથે ઝઘડો કરતો હતો. શનિવારે સાંજે સાત વાગ્યાના સુમારે પતિ ગૌતમ ઓરડામાં સૂઈ ગયો હતો, જ્યારે તેની પત્ની રસોડામાંથી ઘાસલેટ લઈ આવી અને તેના પર રેડ્યું અને પછી તેને આગ ચાંપી દીધી. પતિ ભડકેલા આગ સાથે ઘરની બહાર આવ્યો અને અહીં-ત્યાં દોડવા લાગ્યો. ગૌતમને અગ્નિથી ઘેરાયેલા જોઈ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. તે દરમિયાન તેની પત્ની પતિ પર એક ડોલ પાણી રેડતાં તે ઘટના સ્થળેથી ભાગી ગઇ હતી. પડોશીઓ ગંભીર હાલતમાં નાગરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેની હાલત નાજુક હોઇ તબીબોએ ધામતારી જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા હતા. ડોકટરોના મતે, ગૌતમ લગભગ 50 ટકા આગથી બળીને ખાખ થઈ ગયો હતો.

જિલ્લા હોસ્પિટલ ચોકીના પ્રભારી સીએલ સાહુ અને શહેર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી એ.આર.સિદાર એ ઈજાગ્રસ્ત ગૌતમ કશ્યપનું નિવેદન નોંધ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૌતમ મજૂર તરીકે કામ કરે છે અને તેને વાઈ છે. આખો દિવસ પત્નીને મોબાઈલમાં વાતો કરતા જોતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં ગૌતમે કહ્યું હતું કે તેની પત્નીના બીજા પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ છે. ઇજાગ્રસ્ત ગૌતમના નિવેદનના આધારે પોલીસે મહિલા વિરુદ્ધ કલમ 307 હેઠળ ગુનો નોંધ્યો છે.

જાણો અન્ય સ્ટોરી.કહેવાય છે કે, “ખાલી દિમાગ શેતાન કા ઘર હોતા હૈ”, ખાલી દિમાગના હેવાનિયતનો એક અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન દરમિયાન સાવ નવરો પડેલો એક પતિ દિવસ-રાત વારંવાર પોતાની પત્ની સાથે શારિરીક સંબંધ બાંધવા માટે ફરજ પાડતો રહ્યો. કેટલાક દિવસો તો એવું બન્યું કે પતિની હવસથી થાકી પત્ની બેભાન થઈ જતી. પતિની ઇચ્છા પત્ની માટે નર્કની યાતનાથી વધુ કશું ન રહી. લોકડાઉન ખુલી ગયું પણ પતિની હેવાનિયત આજે પણ યથાવત રહી, અંતે શારીરિક અને માનસિક રીતે થાકી ગયેલી પત્નીએ જ્યારે પતિને શરીર સુખ આપવાની ના પાડી તો પતિએ તેના પર હુમલો કરી વધુ એક મર્યાદા તોડી. અંતે મહિલાએ હેલ્પલાઇન 181ની મદદ માંગી પતિની હવસખોરીથી છૂટવા અરજ કરી છે.

દિવસે અને રાતે એમ બન્ને સમય 4-4 વખત સ્વરાના શરીરને ચૂંથી રહ્યો હતો,સ્વરાના ગુપ્ત ભાગોમાં અનેક ઈજાઓ થઈ હતી,લોકડાઉન ખુલી ગયું પણ પતિની હેવાનિયત આજે પણ યથાવત રહી,અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેલી 25 વર્ષીય સ્વરા અને પ્રકાશના લગ્નને 6 વર્ષ થયા હતા. 3 વર્ષનાં સુંદર બાળક સાથે જિંદગી સારી રીતે વિતી રહી હતી. જોકે લોકડાઉન તેમની જીંદગીમાં આફત બનીને આવ્યું. લોકડાઉન થતાં પતિ આખો દિવસ ઘરમાં જ હોવાથી તે તેની પત્ની સાથે સતત શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો.

પ્રકાશ દિવસે અને રાતે એમ બન્ને સમય 4-4 વખત સ્વરાના શરીરને ચૂંથી રહ્યો હતો. એક પણ દિવસ છોડ્યા વગર અનેકવાર પ્રકાશ સંબંધ બનાવતો હોઈ સ્વરાના ગુપ્ત ભાગોમાં અનેક ઈજાઓ થઈ હતી. સ્વરા જો ના પાડે તો જબરજસ્તી કરતો અને ઢોર માર મારતો હતો. લોકડાઉન ખુલી ગયું પણ પતિની હેવાનિયત આજે પણ યથાવત રહી.

બે દિવસ પહેલા પ્રકાશે સ્વરા સાથે શારીરિક સંબંધ બનાવવા પ્રયત્ન કરતા સ્વરાએ તેનો વિરોધ કર્યો તો પ્રકાશે તેને ઢોર માર માર્યો. આ ઘટના જોઈ તેમના મકાન માલિકે મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગી હતી. સ્વરાએ થોડીક કહાની હેલ્પલાઈન પર સંભળાવતા શમસમી ગયેલા મહિલા કાઉન્સિલર સુરેખા બહેન ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સ્વરાએ કાઉન્સિલર સુરેખા બહેનને જણાવ્યું હતું કે, ‘પતિ તેને પ્રેમ નથી કરતો પણ દિવસ રાત બન્ને સમયે અનેકો વાર શારીરિક સંબંધ બાંધતો હોવાથી તેનું સ્વાસ્થ્ય કથળી ગયું છે. જો તે પતિને ના પાડે છે તો પ્રકાશ તેને છોડી દેવાની ધમકી આપે છે અને આસ પડોશના લોકો સાથે પણ વાત કરવા દેતો નથી.’ સુરેખા બહેને પ્રકાશનું કાઉન્સેલિંગ તો કર્યું પણ તેને લાંબા કાઉન્સેલિંગની જરુર હોઈ તેને પોલીસ બેઈઝ સપોર્ટ સેન્ટર મોકલ્યો હતો.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો છે.મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું.તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી.

આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા.પરંતુ હવસખોર જમાઇની નજર તેની ૧૫ વર્ષની ઉંમરની સાળી પર હતી.ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી.ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.

જમાઇની હરકતોથી વાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે.બળાત્કારી જમાઇની આખા પરિવારને મર્ડરની ધમકી ,બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.

સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે.જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે ે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.

Leave a Comment