પ્રેમી સાથે માતા બાંધી રહી હતી શારીરિક સંબંધ, પણ એમાં જોઈ ગયું કોઈ એના જ ઘર, પણ પછી થયું ન થવાનું…

પ્રેમી સાથે માતા બાંધી રહી હતી શારીરિક સંબંધ, પણ એમાં જોઈ ગયું કોઈ એના જ ઘર, પણ પછી થયું ન થવાનું…

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. આ કિસ્સો જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પોતાના જ 7 વર્ષીય પુત્રની હત્યા કરી નાંખ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમી સાથેના અનૈતિક સબંધની જાણ માસૂમ પુત્રને થઈ જતા સગા પુત્રનું જનેતાએ ઢીમ ઢાળી દીધું.

પ્રાપ્ત માહિતી અનુસાર, જોટાણા તાલુકાના મેમદપુરમાં ગઈ કાલે સાંજે 6 વાગે 5 વર્ષીય પુત્ર ખોવાયો હોવાનું નાટક કરી માતાએ ગામ ઊંચું કર્યું હતું. ત્યારે ગામના એક સખ્શે ઇકો ગાડીમાં કેટલાક લોકો બાળકનું અપહરણ કરી ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારે સાંથલ પોલીસે તપાસ હાથ ધરતા મોડી રાત્રે 10 કલાકે ગામથી થોડા અંતરે ઝાડીઓમાંથી 7 વર્ષીય બાળક દશરથ ઠાકોર જે ગુમ થયુ હતું, તેની લાશ મળી આવી હતી.

મિત્રો પોલીસને તેની માતા પર શંકા જતા વધુ પૂછપરછ હાથ ધરતા માતા ભાગી પડી હતી અને તેણે સ્વીકાર્યું હતું કે, હત્યા તેના પ્રેમીએ કરી છે. માતા અને પ્રેમીના અનૈતિક સંબંધ પુત્ર જોઇ જતા પ્લાન બનાવી સગા પુત્રની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે માતા અને પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રો હું અને મારી પત્ની જ્યારે પણ શારીરિક સંબંધ બાંધવા ઇચ્છીએ છીએ ત્યારે તે પીડાથી ખુબજ બૂમો પાડવા લાગે છે. અને આ સમસ્યા એટલી બધી વધી ગઈ કે હવે અમે ઇચ્છવા છતાં પણ સંભોગ કરી શકતા જ નથી. આનું શું કારણ હોઈ શકે છે અને કોઈ એવો ઉપાય બતાવો કે અમારા લગ્નજીવનમાં ફરીથી આનંદ છવાઈ રહે.

મિત્રો આ સમસ્યા તમારી પત્નીના મનમાં રહેલા કોઈ પૂર્વગ્રહને કારણે જ છે અથવા સ્ત્રી શરીરના કોઈ ખાસ વિકારો સાથે જોડાયેલી હોઈ શકે છે. બન્ને પ્રકારની સ્થિતિમાં શારીરિક મિલન પીડાદાયક અને દામ્પત્યજીવન છિન્નભિન્ન થઈ જ જાય છે અને આવી સમસ્યા ડિસપેરુનિયા કહેવાય છે. તમારા એસ.એમ.એસ.થી એવી ખબર નથી પડતી કે આ સમસ્યા ક્યારથી છે અને તમે કેટલા સમયથી લગ્નનાં બંધનમાં બંધાયેલાં છો.

ઘણાં બધા નવપરિણીત દમ્પતીઓમાં ડિસપેરુનિયાનાં મૂળ મનોવૌજ્ઞાાનિક હોય છે. અને કુંવારી હોય ત્યારથી જો કોઈ સ્ત્રીનાં મનમાં જાતીય બાબતો પ્રત્યે લઘુતાગ્રંથિ બંધાઈ ગઈ હોય, કોઈ પ્રકારની આશંકા હોય અથવા કોઈ પૂર્વગ્રહ હોય તો દામ્પત્યજીવનમાં પ્રવેશે ત્યારે જાતીય સુખમાં મુશ્કેલીઓ આવવી એ સ્વાભાવિક છે.

આપણા ભારતીય સમાજમાં મોટા ભાગના પરિવારોમાં સેક્સ પ્રત્યે સ્વસ્થ દ્રષ્ટિકોણ નથી દેખાતો હોતો. તેની છાપ નાનપણથી જ ઘણી યુવતીઓના સુપ્ત મન પર ઊંડી અસર પાડે છે. સેક્સની બાબતમાં તેમના મન એટલાં વ્યાકુળ પણ રહે છે કે લગ્ન થતાં તેમનાં માટે શારીરિક મિલનમાં એક થવાનું મુશ્કેલ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓનું સુપ્ત મન સહવાસને પુરુષોનો અત્યાચાર જ માની લે છે. કેટલીક સ્ત્રીઓનાં મન એવા પૂર્વગ્રહથી વ્યાકુળ રહે છે કે પ્રથમ મિલન દુ:ખદાયક જ હોય છે.

મનની આ વ્યથાઓ અને ખોટી ચિંતાઓ સ્ત્રીને પ્રથમ મિલન માટે અસમર્થ બનાવી દેતી હોય છે. સ્પર્શનો અનુભવ થવા માત્રથી શ્રોણિના ટિશૂઓ સંકોચાઈ જાય છે, જેથી યોનિમાર્ગ એટલો બધો સાંકડો થઈ જાય છે કે સંભોગ નથી થઈ શકતો. આ સમસ્યા વેજિનિસ્મસ પણ કહેવાય છે. સ્ત્રીની આ જાતીય વ્યથા લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં પુરુષના અકુશળ જાતીય વ્યવહારને કારણે પણ ઉત્પન્ન થઈ શકે છે.

જો પ્રથમ મિલન વધારે પીડાદાયક થયો હોય તો આગળ તેનો વિચાર સુધ્ધાં પણ એટલા દુ:ખદ થઈ જતો હોય છે કે શરીર અને મન તેનાથી દૂર થઈ જાય છે. પરિણીત સ્ત્રીઓમાં મુશ્કેલ પ્રસૂતિ પછી પણ આ માનસિક મુશ્કેલી ઊભી થઈ જાય છે અને તેનું મન, પ્રસૂતિની પીડાને સંભોગનું કારણ સમજી એ સંભોગથી દૂર રહેવા માંગે છે.

એક વાર આ સમસ્યા ઊભી થતાં આગળ એ એક ચક્રવ્યૂહની જેમ બની જાય છે અને જ્યારે જ્યારે પતિપત્ની સંભોગ કરવા ઇચ્છે છે ત્યારે ત્યારે સ્ત્રીને પીડા થવા લાગે છે. બીજી બાજુ પુરુષનું મન પણ શંકાઓમાં ડૂબી જાય છે. તેની ધીરજ પણ ઓછી થઈ જાય છે અને દામ્પત્ય સંબંધોમાં અસંતોષ અને છૂટા પડવાના અંદાજ ખુબજ વધી જાય છે. કેટલાક દમ્પતીઓમાં ડિસપેરુનિયા કોઈ ખાસ શારીરિક સમસ્યાને કારણે પણ થઈ જાય છે.

ગર્ભાશય મુખનો સોજો શ્રોણિપ્રદેશનો સોજો ગર્ભાશયનું અંદર જ ફરીને ઊંધું થવું, અંડકોશ અને બીજવાહિની નળીઓનો સોજો અથવા રસોળી અથવા અંડોમિટ્રિયોસિસ સંભોગ ક્રિયામાં સીધું નડતું નથી પણ સંભોગ સમયે આંતરિક પીડા પણ પહોંચાડે છે. આને કોલિજન ડિસપેરુનિયા કહેવાય છે. ડિસપેરુનિયા હોય ત્યારે પતિપત્નીએ કોઈ સંકોચ શરમ વગર ડોકટરની સલાહ લેવી જ જોઈએ. સ્ત્રીરોગ નિષ્ણાત પીડિત સ્ત્રીની અંદરથી તપાસ કરી સમસ્યાના મૂળ કારણને જાણી શકે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *