પ્રેમી સાથે સબંધ બાંધવા ઘરમાંથી ચોરી કરી પત્નીએ,પકડાઈ જતાં થયા આવા હાલ

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ તો જાણે પ્રેમ ગુનાખોરીનું બીજું નામ બની ગયું એમ, એક પછી એક એવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં ભાન ભૂલીને લોકો ન કરવાનું કરી બેસે છે. ખાસ કરીને આવા કિસ્સા લગ્ન પછીના પ્રેમસંબંધો વધુ જોવા મળે છે. જેને આપણે એક્ટ્રામેરીટીએલ અફેરના નામે જાણીએ છીએ.આ એવો સંબંધ છે જેને ના તો સમાજ સ્વીકારે છે ના તો પરિવાર. એટલે આ સંબંધમાં જોડાયેલા મોટાભાગના લોકો પ્રેમને પામવા માટે કોઈ પણ હદને વટાવી જાય છે. વળી, કેટલાંક તો પોતાના જ પરિવારનું અહિત કરવા ઉતાવળા થઈ જાય છે.

મિત્રો આવો જ કિસ્સો ગાંધીનગરમાં જોવા મળ્યો છે. જ્યાં પ્રેમમાં આંધળી બનેલી સેજલન નામની મહિલાને ના તો પતિના પ્રેમનો કે, ના તો બે માસૂમ સંતાનોનો એકવાર પણ વિચાર આવ્યો નહોતો, અને તે પ્રેમનીના મોજ-શોખ પૂરા કરવા માટે પોતાના જ ઘરને લૂંટવા તૈયાર થઈ ગઈ હતી. જી હા… મિત્રો ઘરની આબરૂ ગણાતી ઘરની વહુએ જ આ પરિવારની આબરૂનો તમાશો બનાવી દીધો.

મળતી માહિતી પ્રમાણે, વિસનગરમાં રહેતા ધીરજ પ્રજાપતિ સાથે આ મહિલાનો પ્રેમસંબંધ બંધાતા તેણે પતિના ઘરમાંથી આશરે 10 લાખ રૂપિયા ઉપરાંત કોટક મહિન્દ્રા બેન્કના લોકરમાંથી કિંમતી ઘરેણાં અને કિંમતી દસ્તાવેજોની ચોરી કરી હતી. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના પગલે પોલીસે આ બંને પ્રેમીપંખીડાઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.નોંધનીય છે કે, આ બંને આરોપીઓએ મિરજાપુર સેશન્સ જજ સમક્ષ આગોતરા જામીનની અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરતા પ્રેમી પંખીડામાં ફફડાટ પેસી ગયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાનની છે જ્યાં અલવરમાં લશ્કરના નિવૃત્ત જવાનની હત્યા પરથી પડદો ઊંચકાયો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ હત્યાને આત્મહત્યા ગણાવી શકાય તે માટે મૃતદેહને ટીનના શેડમાં લટકાવીને રાખી દીધો હતો.48 વર્ષીય મહિલાએ તેના પ્રેમી મિંટૂ ગુર્જર સાથે મળીને સેનાના નિવૃત્ત લશ્કર જવાન પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના શબને દોરડાની લટકાવીને દીધો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ લોકોને સુસાઇડ જ હોવાનું લાગતું હતું

મૃતકના પુત્રને હત્યાની શંકા ગયા બાદ તેણે મામલો નોંધાવ્યો હતો. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક આ મામલાની તપાસ કરી ત્યારે ખબર પડી કે, મૃતક જસવંત યાદવની પત્ની પ્રેમદેવી અને તેના પ્રેમી મિંટૂ ગુર્જરે આ ઘટનાને અંજામ આપ્યા હતો. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, રાતે જસવંત દારૂ પીને આવ્યો હતો અને જમીને ઉંઘી ગયો હતો. જે બાદ પત્નીએ ફોન કરીને પ્રેમી મિંટૂ ગુર્જરને બોલાવ્યો અને કહ્યું કે જસવંતને મારવાનો સારો મોકો છે. બંનેએ મળીને જસવંતના મોં પર તકિયો દબાવીને તેની હત્યા કરી દીધી. ઘટનાને આત્મહત્યા ગણાવવા બંનેએ પ્લાસ્ટિકની દોરીથી મૃતક જસવંતના ગળામાં બાંધીને તેને રૂમમાં ટીન શેડમાં ટીંગાડી દીધી.

હત્યા બાદ બંને આરોપી મોટર સાયકલ પર બેસીને મહેન્દ્રગઢ જતા રહ્યા અને આરોપી પ્રેમ દેવી તેની બહેનના ઘરે જતી રહી હતી તથા મિંટૂ ગુર્જર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ મર્ડરનો ખુલાસો કર્યો હતો. પોલીસ અધિકારી વિનોદ સાંખલાએ જણાવ્યું કે, જસવંત યાદવના મોત બાદ પ્રેમ દેવી અને મિંટૂ ગુર્જર વચ્ચે અનેક વખત વાતચીત થઈ હતી. જેના આધારે પોલીસે પૂછપરછ કરતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની પૂછપરછમાં બંને ભાંગી પડ્યા હતા અને હત્યાનો સ્વીકાર કર્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.પત્ની તરફથી મળેલા દગાનો બદલો એક પતિએ કંઈક એવી રીતે લીધો જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ કિસ્સો ઝિમ્બાબ્વેના હરારેનો છે. એર્કરિડાઈસ મકોમો અને મુનશે ચારલેન નેકુબેના લગ્નની 4 વર્ષ થઈ ચૂક્યા છે. જેમા પતિએ સોશિયલ મીડિયા મારફતે પોતાની પત્નીના અન્ય 16 પુરુષો સાથેના અનૈતિક સબંધની પોલ ખોલી નાંખી છે.

ઝિમ્બાબ્વેની જાણીતી વેબસાઈટ આઈ હરારેના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મકોમોને છેલ્લા કેટલાક દિવસથી પોતાની પત્નીના વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતુ. તેની પત્ની પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવાનો પણ ઈન્કાર કરવા લાગી હતી. જેના કારણે મકોમોની આશંકા વધુ પ્રબળ બની હતી. આ દરમિયાન અચાનક એક દિવસ મોકોમોના હાથમાં પોતાની પત્નીને મોબાઈલ ફોન આવી ગયો, જેને જોઈને તે દંગ થઈ ગયો.

પોતાની પત્ની ચારલેનના વ્હોટ્સએપ ચેટથી મકોમોને જાણ થઈ કે, તેની પત્નીના અન્ય 16 પુરુષો સાથે સેક્સ સબંધો છે. પત્નીના ફોનમાં બિભિત્સ ચૈટ અને ન્યૂડ ફોટો જોઈને મકોમોને ઘણું દુ:ખ થયું. થોડા દિવસો પહેલા તે કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ પોતાના એક બૉયફ્રેન્ડ સાથે 3 દિવસ વીતાવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ મકોએ પોતાની પત્નીને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ. જે બાદ મકોમો પોતાની વ્યથાની કહાની લઈને એક પબ્લિકેશન હાઉસ ગયો હતો. અહીં તેણે પોતાની તમામ વ્યથા ઠાલવી અને તેને વિગતવાર છાપવા માટે જણાવ્યું હતું.

મકોમોએ પબ્લિકેશનને જણાવ્યું કે, તેની પત્નીના 16 બૉયફ્રેન્ડ સાથે ચેટ જોઈને મને ભારે આઘાત લાગ્યો. જેમાં કેટલીક ચૈટ તો હિડન ફિચર્સમાં રાખી હતી. પત્નીને મારી સાથે સેક્સ માણવામાં જરા પણ રસ નથી રહ્યો. તે કોઈને કોઈ બહાના હેઠળ મારી સાથે સબંધ બાંધવાનો ઈન્કાર કરી રહી હતી. જ્યારે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે ઘણી ખુશ હતી.પતિના હાથે પોતે રંગેહાથ ઝડપાઈ ગઈ છે અને પબ્લિકેશન સુધી વાત પહોંચી ગઈ હોવાની જાણ થતા ચારલેન નકુબેએ ભારે હોબાળો મચાવ્યો અને પોતાનો પક્ષ રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. જો કે પત્નીની બેવફાઈથી દુ:ખી મકોમોએ પોતાની પત્નીએ તેના 16 બોયફ્રેન્ડ્સની સાથે કરેલ સોશિયલ મીડિયા ચેટ લીક કરી દીધા.

મકોમોએ જણાવ્યું કે, પોતાના 4 વર્ષના લગ્નમાં મે મારી પત્નીના તમામ સપનાઓ પૂરા કર્યા છે. તેણે જે માંગ્યુ તે તમામ આપ્યું, પરંતુ તેણે બદલામાં મારી સાથે વિશ્વાસઘાત કર્યો. આ સમગ્ર કિસ્સો ઓનલાઈન થયા બાદ મકોમોની પત્નીની સાથે તેના બૉયફ્રેન્ડની પણ મુશ્કેલીઓ વધી છે.આ અંગે રંગનાઈ ફોરિચી નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, તેને ખ્યાલ નહતો કે, નેકુબ પહેલાથી જ પરણિત છે. આ ઉપરાંત તવાંદા નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, કે અને નેકુબ સારા દોસ્તો છે અને તેનાથી વધારે અમારા વચ્ચે કોઈ સબંધ નથી. નામ અને ચેટ્સ સાથે સંપૂર્ણ ડિટેઈલ્સ જાહેર થઈ ગયા બાદ નેકુબની સાથે તેના બોયફ્રેન્ડ્સ પણ પરેશાન થઈ ગયા છે. જો કે તેના મોટાભાગના બૉયફ્રેન્ડ્સે નેકુબ સાથે પોતાના અફેરની વાતોને રદ્દીયો આપ્યો છે.

અત્યારના સમયમાં પતિ પત્ની ઔર વોના અજબ ગજબ કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. પરંતુ ક્યારેક આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે. કેટલીક વખત અનૈતિક સંબંધોમાં હત્યા જેવા ગુનાઓ પણ થતાં હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં સામે આવેલા પતિ પત્ની ઓ વોના કેસથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.આ યુવકે એ રેડિટ પ્લેટફોર્મ પર પોતાના દિલની વાત જણાવતા લોકો પાસે અભિપ્રાય માંગ્યો હતો. તેની પત્ની ને લગ્ન કરે 8 વર્ષ થઇ ચુક્યા છે અને તેને 4 વર્ષ નો દીકરો પણ છે. પતિ-પત્ની વચ્ચે બધું જ સારું ચાલી રહ્યું હતું,પરંતુ એક દિવસ યુવક ને ખબર પડી હતી કે તેની પત્ની નું બીજા યુવક સાથે અફેર છે તે જાણી ને એ ખુબજ દુખી હતો.

પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિએ કાઉન્સિલરને જણાવ્યું કે પત્ની તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ પત્નીના કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો પતિ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે. ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી.

કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવીશું.બિહારના બેગુસરાયમાં એક પરીણિતા પોતાના જૂના પ્રેમીને જોતા જ પતિની બાઇક પરથી કૂદી ગઇ. પત્નીને બાઇક પરથી કૂદતા જોઇ પતિએ પણ બાઇક રોકી તો સમગ્ર મામલો સમજમાં આવી ગયો. ત્યારબાદ પત્ની પોતાના પ્રેમીની સાથે જવા લાગી તો પતિએ વિરોધ શરૂ કરી દીધો. રસ્તા વચ્ચે ઘણા સમય સુધી આ નાટક ચાલતું રહ્યું. ત્યારબાદ પતિ પોતાની પત્નીને લઇને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગયો. અહીં પ્રેમી પણ પ્રેમીકા સાથ આપવા પહોંચ્યો.

બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણેયની પુછપરછ બાદ પત્નીને પતિ તથા તેના સ્વજનો પાસે મોકલી દેવામાં આવી પરંતુ સમગ્ર મામલો ગામ પંચાયત હસ્તક આવી ગયો છે. અહીં પતિ, પત્ની અને વોના વિવાદને ઉકેલવામાં આવશે.બખરી થાના ક્ષેત્રના શકરપુર નિવાસી મંટૂન ઠાકુરના પુત્ર અરુણ કુમારના લગ્ન ખગડિયા જિલ્લાના રહીમપુરના મથાર દિયારામાં રહેતા સુરેશથની પુત્રી નેહા કુમારી સાથે થયા હતા. વાણંદનું કામ કરતો અરુણ નવ મહિના સુધી પોતાની પત્ની સાથે ગુજરાતમાં જ રહેતો હતો.

પત્ની પિયરમાં રહી ક્વોરન્ટાઇન સેન્ટરથી બહાર આવ્યા બાદ તે સાસરિયામાં પહોંચ્યો અને પોતાની પત્નીને ઘરે લઇ આવ્યો.તે ઇશ્વર હોસ્પિટલમાં સારવાર કરાવવા પત્નીને લઇને પહોંચ્યો હતો. આ દરમિયાન પત્નીએ પોતાના ગામના જ પ્રેમી લૂરખ યાદવના પુત્ર કુંદન કુમારને બોલાવી લીધો અને તેને જોતા જ પતિની બાઇક પરથી કૂદી ગઇ.પ્રેમિકા નેહાએ જણાવ્યું કે તે બે વર્ષથી કુંદનને પ્રેમ કરતી છે.પરિવાર જનોને પ્રેમની જાણ હોવા છતા પણ તેના લગ્ન શકરપુરામાં કરાવી દીધઆ. બીજી બાજુ લોકડાઉનમાં ગામમાં રહેતા દરમિયાન બંને ફરી એકવાર જીવવા મરવાની કસમ ખાઇ લીધી અને પતિ પર મારપીટનો આરોપ લગાવી પ્રેમીની સાથે જવાની જીદ શરૂ કરી.

મહિલા થાનાધ્યક્ષ રાજરંજનીએ જણાવ્યું કે યુવતીને પતિ તથા તેના સ્વજનોને સોંપવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશનના એસઆઇ સંજય કુમાર સિંહ, રજની કુમારીએ ત્રણેયની અલગ અલગ પુછપરછ કરી છે.પતિ અરુણ કુમારે કહ્યું કે ગામમાં પંચોની રાય લઇને હવે નિર્ણય લેવામાં આવશે. પત્ની જો પ્રેમી સાથે રહેવા માગે છે તો તે માટે લેખિતમાં બાંધપત્ર બનાવવામાં આવશે. ત્યારબાદ મહિલાને પોતાના પ્રેમીની સાથે જવાની આઝાદી આપવામાં આવશે.

Leave a Comment